Kumar Sangakkara : ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સ સામે કારમી હાર સાથે રાજસ્થાન રોયલ્સ IPL 2026માંથી બહાર ફેંકાઈ ગયું છે. આ હાર પછી કુમાર સંગાકારાએ તેની ટીમના એક ખેલાડી પર સીધો આરોપ લગાવ્યો અને જણાવ્યું હતું કે તેણે ટીમ સાથે દગો કર્યો છે.
GT vs RR : રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે આખી સિઝન દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેઓ મહત્વપૂર્ણ મેચમાં નિષ્ફળ ગયા. ક્વોલિફાયર-2માં ગુજરાત સામેની હારથી ફાઇનલમાં રમવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. ત્યારે રાજસ્થાનની હારના 3 સૌથી મોટા વિલન કોણ હતા, તેના પર એક નજર કરીએ...
GT vs RR IPL 2026 Qualifier 2 : IPL 2026માં ફાઇનલ સિવાય અન્ય કોઈ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મેચનું પરિણામ નિર્ધારિત તારીખે જ નક્કી થશે, ભલે ગમે તે થાય. આ સંજોગોમાં પ્રશ્ન એ થાય કે જો GT vs RR ક્વોલિફાયર 2 મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ કોણ રમશે ?
Gujarat Titans vs Rajasthan Royals : ગુજરાત ટાઇટન્સને રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લા બોલે હારનો સામનો કરવો પડ્યો. જોફ્રા આર્ચર અને તુષાર દેશપાંડેએ છેલ્લી બે ઓવરમાં 15 રનનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. ગુજરાતે હાથમાં આવેલી મેચ ગુમાવી હતી.
GT vs RR : IPL 2026માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક હાઇ-સ્કોરિંગ મેચ રમાઈ હતી, જે રાજસ્થાન રોયલ્સે માત્ર 6 રનના માર્જિનથી જીતી હતી. તુષાર દેશપાંડેએ અંતિમ ઓવરમાં ગુજરાતને11 રન ના કરવા દીધા અને 6 રનથી મેચ જીતી લીધી.
Narendra Modi Stadium Pitch Report : IPL 2026ની 9મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાશે. ત્યારે આ મેચમાં જો ગુજરાતની પહેલી બેટિંગ આવે તો મેચ જીતવા માટે કેટલા રનનો ટાર્ગેટ આપશે તો જીત સુનિશ્ચિત કરી શકાય, તેના વિશે આ લેખમાં જાણીશું.
Vaibhav Suryavanshi : ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી હતી. 14 વર્ષની ઉંમરે તે T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. બિહારના સમસ્તીપુરથી શરૂ થયેલી વૈભવની આ સફર સરળ નહોતી.
Rajasthan Royals : ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સને 58 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હારના દુ:ખ વચ્ચે BCCIએ કેપ્ટન સંજુ સેમસન સહિત પ્લેઇંગ-11ના તમામ ખેલાડીઓ સામે કાર્યવાહી કરી છે.
Riyan Parag IPL 2025 : IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે ટકરાઈ હતી. આ મેચમાં રિયાન પરાગને લઈને મોટો વિવાદ જોવા મળ્યો હતો. રાજસ્થાનની ઇનિંગ દરમિયાન તેને આઉટ કર્યા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો હતો.
IPL 2023 GT vs RR Pitch Report Match 23: ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની 23મી મેચમાં રાજસ્થાન સાથે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતે છેલ્લી મેચમાં પંજાબને હરાવ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઇનલની યજમાની કરવા તૈયાર છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવતીઓ અને મહિલાઓ બેનરો સાથે જોવા મળી રહ્યાં છે.
આઇપીએલ સીઝન 15 ની ફાઇનલ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થશે. છેલ્લે 2019 ની આઇપીએલમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું.
Gujarat Titans vs Rajasthan Royals, Final:હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઘણા લોકો તરફથી નકારાત્મક વાતો સાંભળવા મળી હતી, જ્યારે મેગા ઓક્શન થયું ત્યારે પણ તેમની અનેક ટીકાઓ થઈ હતી અને તેમની વ્યૂહરચના સારી ન હોવાનું કહેવાઈ રહ્યું હતું.
આઇપીએલ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. આવતીકાલે (29 મે) આઇપીએલ 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 માં ખૂબ શાનદાર ઇનિંગ રમી છે.
IPL 2022 Prize Money: સમગ્ર વિશ્વમાં આઈપીએલ સૌથી મોટી લીગ છે. આઈપીએલમાં દર વર્ષે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ રમે છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમને ઈનામ સ્વરૂપે કેટલા રૂપિયા મળે છે.
આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત સિક્સની સાથે પોતાની ટીમને જીત અપાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે, પરંતુ ડેવિડ મિલર હવે તેનાથી માત્ર એક સિક્સ દૂર છે.
GT vs RR Qualifier 1: આઈપીએલની 15મી સીઝનના પ્લેઓફ મુકાબલા 24 મેથી શરૂ થશે. આ પહેલા બીસીસીઆઈએ નિયમો જાહેર કરી દીધા છે.
ગુજરાતની ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર ટીમની જીત થયા પછી પણ સતત ટ્રોલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શંકરનું પ્રદર્શન બોલ અને બેટ બન્નેમાં ખુબ જ ખરાબ રહ્યું છે અને હવે તે ફેન્સના નિશાને પર આવી ગયા છે.