Gujarat Rain Alert: આકરા ઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતમાં અચાનક માવઠાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત બની રહ્યો છે. ભરઉનાળે વરસાદી વાતાવરણ છવાયું છે. રાજ્યના અનેક વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે વિસ્તારમાં સન્નાટાનો માહોલ છે. ચાલો જાણીએ શું છે નવી આગાહી.
Banaskantha weather change unseasonal rain Ambaji Gujarat
IMD Alert: ગઈકાલના હવામાનની વાત કરીએ તો, રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળો અને દક્ષિણ ગુજરાત પ્રદેશ અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે.
Gujarat Rain Alert: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
Gujarat Rain Alert: આ દિવાળીના તહેવારમાં, દેશભરમાં હવામાન બદલાશે. IMD એ 19, 20 અને 21 ઓક્ટોબરે ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જે તહેવારને બગાડી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે.
Gujarat Rain Alert: ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને આગામી 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ વરસાદને 'મેઘ તાંડવ' ગણાવ્યો છે, જે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને ધમરોળશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Rain Alert: ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની નજીકના પૂર્વ રાજસ્થાન પર એક લો-પ્રેશનનું ક્ષેત્ર બન્યું છે. તેનાથી 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત પર લો-પ્રેશનમાં ફેરવાઈ શકે છે. આને કારણે 7 સપ્ટેમ્બર સુધી બે રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
IMD Alert: હવામાન વિભાગે કહ્યું છે કે 3 સપ્ટેમ્બરે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પંજાબ, હરિયાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પરંતુ તે પછી તેમાં ઘટાડો થશે. એટલે કે 4 સપ્ટેમ્બરથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થવાનો છે.
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક સાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આજથી 4 દિવસ દરમિયાન વરસાદ પડવાની આગાહી છે.
Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
Gujarat Monsoon Forecast: ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળો અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
Gujarat Rain Alert : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે અપડેટ આપ્યું છે. આ સાથે લોકોને કોઈ પણ કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે.
Gujarat Weather Update: હાલમાં ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન દરરોજ બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી, IMD એ ફક્ત થોડા જ જિલ્લાઓમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે. ચાલો જાણીએ કે રાજ્યમાં હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ શું છે.
Gujarat Rain Alert: હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
Gujarat Weather Forecast: સતત બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મુશળાધાર વરસાદી માહોલ રહેતા વલસાડના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે તો અનેક રસ્તાઓ વાહનો માટે બંધ કરવામાં આવ્યાં હોવાની વિગતો મળી રહી છે. હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Paresh Goswami Agahi: રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર,અમરેલી,સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં મોટાભાગના શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ IMDએ 19 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. તેમજ 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે IMDએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન કેવું રહેશે.
ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
Rainfall Alert: અચાનક ગુજરાતના વાતાવરણમાં આવી ગયો છે પલટો. અચાનક બદલાઈ ગયુ છે વાતાવરણ. તપતા રસ્તાઓ પર અચાનક ફરી વળ્યું છે પાણી...ફરી એકવાર શરૂ થઈ ગયો છે વરસાદનો રાઉન્ડ...