dc vs mi

IPL 2021: આખરે દિલ્હીને મળી સફળતા, મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરી મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે દિલ્હીની ટીમને ચેપોકમાં 2010 બાદ જીત મળી છે. 

Apr 20, 2021, 11:28 PM IST

IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન

બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (68)ની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2020)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજે કર્યો છે. 

Nov 10, 2020, 10:53 PM IST

IPL 2020 Final: મુંબઈનો દબદબો યથાવત, જીતી પાંચમી ટ્રોફી

આઈપીએલનો ફાઇનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા છે. 
 

Nov 10, 2020, 07:05 PM IST

IPL 2020 Final: પોલાર્ડ બોલ્યોઃ વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે IPL ફાઇનલ

મુંબઈ ઈન્ડિયન્સના એક વીડિયોમાં પોલાર્ડે ફાઇનલ વિશે વાત કરતા તેને આઈસીસી વિશ્વ કપ બાદ સૌથી મોટી મેચ ગણાવી. પોલાર્ડે કહ્યુ, ફાઇનલમાં હોવ, આ રમતનું નામ દબાવ છે. દરેક દબાવ લે છે. 

Nov 10, 2020, 02:13 PM IST

IPLમાં આવું રહ્યું છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈનું પ્રદર્શન, આ વખતે રોહિત કે શ્રેયસ કોણ મારશે બાજી

આ મુકાબલામાં સૌથી મોટું અંતર તે છે કે મુંબઈની પાસે એક અનુભવી કેપ્ટન રોહિત શર્મા છે જેની આગેવાનીમાં ટીમ ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે તો તેની ટીમ પાસે દબાવમાં રમવાનો શાનદાર અનુભવ છે. 

Nov 10, 2020, 01:58 PM IST

IPL 2020 Final: દુબઈમાં દિલ્હી મનાવશે દિવાળી કે મુંબઈ લગાવશે જીતનો 'પંચ'?

કોરોના વાયરસ મહામારીને કારણે એક સમય એવો પણ હતો, જ્યારે આ સીઝન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના આયોજન પર ખતરાના વાદળો છવાયેલા હતા પરંતુ તેનું આયોજન સફળ રહ્યું. મુંબઈ અને દિલ્હી, બંન્ને ટીમોના લીગમાં પ્રદર્શન અને એકથી વધીને એક મેચ વિનર્સની હાજરીને જોતા આ મહામુકાબલો ખુબ રોમાંચક થવાની આશા છે. 
 

Nov 10, 2020, 01:32 PM IST

IPL 2020 Final: આઈપીએલના મહામુકાબલામાં મહારથી મુંબઈનો સામનો દિલેર દિલ્હી સામે

MI vs DC IPL 2020 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ફાઇનલ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે તો મુંબઈ ઈન્ડિયન્સ ચાર વખતની ચેમ્પિયન છે. 

Nov 10, 2020, 08:00 AM IST

MIvsDC: દિલ્હીને 57 રને કારમો પરાજય આપી મુંબઈ ઈન્ડિયન્સનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં રમાયેલી ક્વોલિફાયર-1મા મુંબઈએ દિલ્હીને 57 રને પરાજય આપ્યો છે. 

Nov 5, 2020, 11:10 PM IST

IPL 2020 Playoffs: આજે દિલ્હીની સામે મુંબઈ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

મોટી મેચોમાં રમવાનો અપાર અનુભવ રાખનારી મુંબઈ ઈન્ડિયન્સ  (MI)ની મજબૂત ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી દિલ્હી કેપિટલ્સ  (DC) વચ્ચે આજે અહીં પ્રથમ 
ક્વોલિફાયરમાં રોમાંચક મુકાબલો થવાની સંભાવના છે. 

Nov 5, 2020, 03:32 PM IST

IPL 2020 Playoffs: દમદાર દિલ્હી અને મજબૂત મુંબઈ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર, વિજેતા ટીમને મળશે 'ફાઈનલ ટિકિટ'

MI vs DC Qualifier 1match preview and predictions: ઈન્ડિયન પ્રીમિયર હાલની લીગ પોતાના અંતિમ તબક્કામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે.

Nov 5, 2020, 09:00 AM IST

DCvsMI: મુંબઈનો 9 વિકેટે ભવ્ય વિજય, બુમરાહ-બોલ્ટ અને ઈશાન કિશન રહ્યા મેચના હીરો

આઈપીએલની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે મુંબઈની ટીમના 18 પોઈન્ટ થઈ ગયા છે. 
 

Oct 31, 2020, 06:30 PM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL 2019: દિલ્હી-મુંબઇની વચ્ચે બીજા સ્થાન માટે મુકાબલો, પંત-રબાડા હશે 'ફેક્ટર'

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચોમાં હવે સ્કોરબોર્ડનો રોમાંચ પણ સામેલ થઇ ગયો છે. ગુરૂવારે દિલ્હી અને મુંબઇ વચ્ચે થનાર મુકાબલો સ્કોરબોર્ડ પર સારું સ્થાન બનાવવા માટે રોમાંચ સર્જાય છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર કૈગિસો રબાડાના બેજોડ પ્રદર્શનથી જીતની હેટ્રિક બનાવનાર દિલ્હીની ટીમ પોતાના જ ઘરમાં મુંબઇ વિરૂદ્ધ આઇપીએલ મેચમાં વિજય અભિયાન ચાલુ રાખવા માટે મેદાનમાં ઉતરશે. 

Apr 18, 2019, 01:03 PM IST

IPL-2019 DC vs MI: પંતની તોફાની બેંટીંગ, દિલ્હીની જીતથી શરૂઆત

દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેંટીંગ કરવા આવેલી દિલ્હીની ટીમના રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. પરંતુ પ્રથમ મેચમાં જ મુંબઇની ટીમ 38 રનથી પરાજયી થઇ અને 19.2 ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી. 

Mar 25, 2019, 12:01 AM IST