Morning Headache: ઘણા લોકો સવારે જાગે ત્યારે તેમનું માથું ભારે લાગતું હોય છે. માથામાં સવારના સમયે રોજ દુખાવો થતો હોય તો તેને સામાન્ય ન ગણો. માથામાં દુખાવો થવા પાછળ ગંભીર કારણ જવાબદાર હોય શકે છે. એવી કેટલીક સમસ્યાઓ છે જે શરીરમાં વધી રહી હોય ત્યારે સવારે માથું દુખે છે.
Sun Headache: ઉનાળામાં તડકામાં નીકળ્યા પછી માથામાં દુખાવો થવો એ શરીરની અંદરની 4 તકલીફોના કારણે હોય શકે છે. આ 4 કારણો કયા છે અને તડકાના કારણે માથું ન દુખે તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
Migraine Relief: માઈગ્રેનના અસહ્ય દુખાવાથી મુક્તિ મેળવવાનો રસ્તો આયુષ મંત્રાલયે જણાવ્યો છે. આ રીતે માઈગ્રેનની તકલીફ દવા વિના મટી શકે છે. જો તમને પણ માથાના દુખાવાની તકલીફ રહેતી હોય તો આ ઉપાય અપનાવો.
Headache Home Remedies: અધુરી ઊંઘ, ડિહાઈડ્રેશન, ગરમી કે કોઈપણ કારણસર માથું દુખતું હોય અને દવા ખાધા વિના દુખાવાથી રાહત મેળવવી હોય તો શું કરવું જાણી લો. આ ઘરેલુ ઉપાય માથાના દુખાવાથી 10 થી 15 મિનિટમાં રાહત અપાવશે.
Useful Tips For Migraine: માઈગ્રેનનો દુખાવો સામાન્ય નથી હોતો. માઈગ્રેનના કારણે દુખાવો થઈ રહ્યો હોય અને તેનાથી ઝડપથી રાહત મેળવવી હોય તો આ વાતોનું ધ્યાન રાખવું. ખાસ તો કેટલાક કામ છે જેને કરવાનું ટાળવું જોઈએ. આ કામ કરવાથી દુખાવો વધી શકે છે.
Headache: શું તમને વારંવાર માથું દુખે છે ? જો તમારો જવાબ હા છે તો તમારું તુરંત આ ટેસ્ટ કરાવી ચેક કરાવવું જોઈએ કે માથાના દુખાવાનું કારણ શું છે. કારણ કે વારંવાર માથામાં દુખાવો થવાનું કારણ આ 5 બીમારીઓ પણ હોય શકે છે. જેની તપાસમાં મોડું કરવું ન જોઈએ.
Gastric Headache Signs And Home Remedies: પેટમાં વધેલો ગેસ શરીરમાં ઉપર ચઢે ત્યારે માથામાં તીવ્ર દુખાવો થાય છે. માથામાં ગેસના કારણે દુખાવો થાય તેને ગેસ્ટ્રિક હેડએક કહેવાય છે. પેટનો ગેસ અને માથાનો દુખાવો બંને મટાડવામાં મદદ કરે તેવા 5 ઘરેલુ ઈલાજ વિશે જાણો.
Differance Between Migraine and Headache: માઈગ્રેન અને માથાના દુખાવામાં ઘણું અંતર હોય છે. ઘણા લોકો આ વાત વિશે નથી જાણતા. માઈગ્રેન અને માથાનો દુખાવો થવાના કારણો પણ અલગ અલગ હોય છે. આજે સમજીએ કે માઈગ્રેન અને માથાના દુખાવામાં શું અંતર હોય છે.
Headache Causes: જો તમને વારંવાર માથામાં દુખાવો થતો હોય તો તેનું કારણ ફક્ત સ્ટ્રેસ હોય તેવું નથી. આપણી કેટલીક ખરાબ આદતો પણ માથાનો દુખાવો ટ્રીગર કરે છે. આવી આદતો હોય તો તેને તુરંત સુધારી લેવી જોઈએ.
Acidity And Headache: પેટની તકલીફ જેમકે ગેસ અને એસિડિટીમાં ઘણા લોકોને માથું દુખવા લાગે છે. આવું શા માટે થાય છે આજે તમને જણાવીએ.
Headache Home Remedies: જ્યારે પણ માથું દુખે ત્યારે દવા લેવી યોગ્ય નથી. આમ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. માથું દુખે ત્યારે કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકો છો. કયા છે આ ઘરેલુ નુસખા ચાલો જાણીએ.
Vidya Balan Headache Remedy: અભિનેત્રી વિદ્યા બાલને એક મુલાકાત દરમિયાન માથાનો દુખાવો મટાડવાની એવી ટ્રીક જણાવી છે જે વાયરલ થવા લાગી છે. અભિનેત્રીને જ્યારે પણ માથું દુખે છે તો તે દવા નથી લેતી પરંતુ એકદમ સરળ અને યુનિક રીતે માથાનો દુખાવો મટાડે છે.
Gastric Headache Home Remedy: ઘણા લોકોને ગેસ ઊંધો ચડે તો માથામાં દુખાવો થવા લાગે છે. ગેસના કારણે માથું દુખતું હોય તો આ પીળી વસ્તુ પાણીમાં મિક્સ કરી પી લેવી. આ ઉપાયથી માથાનો દુખાવો અને ગેસ તુરંત મટે છે.
Get Rid of Headache without Medicine: માથાનો દુખાવો થવાના કારણો અલગ અલગ હોય છે. ઘણા લોકોને માઈગ્રેનના કારણે પણ માથું દુખે છે. માથામાં દુખાવો કોઈપણ કારણસર થતો હોય તેનાથી રાહત 5 લીલા પાન આપી શકે છે. આ 5 પાનની સુગંધ માથાના દુખાવાથી રાહત આપી શકે છે.
Migraine Causes And Cure: સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર માઈગ્રેન ટ્રીગર થાય તેના કેટલાક કારણો હોય છે. જો આ કારણોને જાણી તેનાથી બચવામાં આવે તો માઈગ્રેનના અસહ્ય દુખાવાથી બચી શકાય છે. એટલે જ જે લોકોને માઈગ્રેન હોય તેમણે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Balm Uses and Benefits: જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે બામનો ઉપયોગ કરવામાં આવે છે. બામ લગાડો એટલે ઠંડક લાગે અને પછી માથું ઉતરી જાય છે. શું તમે જાણો છો કે બામમાં એવું શું હોય છે જેના કારણે ઠંડક લાગે અને દુખાવો પણ મટે છે? નથી જાણતા તો આજે તમને જણાવીએ.
Ayurvedic upay for Migraine: માઈગ્રેનમાં માથાના એકભાગમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો સહન કરવો મુશ્કેલ હોય છે. તેથી લોકો પેનકિલરની મદદ લેતા હોય છે. આ દુખાવો કંટ્રોલ કરવા માટે દવા ન લેવી હોય તો તમે આ 2 આયુર્વેદિક ઉપાય ટ્રાય કરી શકો છો.
Headache Remedies: આજના સમયમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. જેમકે માથાનો દુખાવો નાના મોટા સૌ કોઈને થઈ શકે છે. માથાના દુખાવામાં તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને પેન કિલર ખાવાથી બચી શકો છો. આજે તમને આવા જ કેટલાક નુસખા વિશે જણાવીએ.
Causes of Headache: માથાના પાછળના ભાગમાં દુખાવો થવો સામાન્ય છે, પરંતુ તેની પાછળના કારણોને સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કેટલીકવાર તે ગંભીર રોગોની શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
Headache: આજના સમયમાં માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે. અપુરતી ઊંઘ, દોડધામ, સ્ટ્રેસ અને અન્ય કારણોને લીધે માથામાં દુખાવો રહે છે. માથાનો દુખાવો મટાડવો હોય તો આ કામ તમે પેનકિલર વિના પણ કરી શકો છો. 3 એવા તેલ છે જેના વડે માલિશ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે.
Health tips For Migraine: માઈગ્રેનમાં માથાનો દુખાવો મટાડવો હોય તો તેના ઉપાયો કરવાની સાથે એ વસ્તુની ખબર પણ હોવી જોઈએ કે માઈગ્રેનના કારણે માથું દુખતું હોય તો શું ન કરવું.? આજે તમને જણાવીએ કે માઈગ્રેન હોય તે વ્યક્તિએ માથાના દુખાવામાં શું કરવું અને કયા કામ કરવાનું ટાળવું ?
Headache due to Gas: મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. આજે તમને ગેસના કારણે માથું દુખતું હોય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવીએ.