health ministery

Covid 19 Vaccination: હવે કાર્યસ્થળ પર રસીકરણ કેમ્પ, કેન્દ્રએ બનાવ્યો પ્લાન

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ તથા મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ને મોકલેલા પત્રમાં કહ્યું કે, રાજ્ય રસીકરણ વધારવા માટે 11 એપ્રિલથી સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં કેન્દ્ર શરૂ કરી શકે  છે.
 

Apr 7, 2021, 06:23 PM IST