hotel

Restaurant માં જઈને ભૂલેચૂકે ખાવામાં તંદૂરી રોટી ઓર્ડર ન કરતા, આ હકીકત જાણીને તમારા હોશ ઉડી જશે

તંદૂરી રોટી તંદૂરમાં પકવવામાં આવે છે. જેથી કરીને તેમાં કોલસાની હળવી સોડમ પણ સ્વાદમાં વધારો કરે છે. આવામાં અમે તમને તંદૂરી રોટી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે જણાવી રહ્યા છીએ. 

Aug 30, 2021, 02:12 PM IST

Knowledge: Hotel Room માં હોઈ શકે છે Hidden Camera, આવી રીતે કરી શકો છો ચેક

નવી દિલ્લીઃ હોટલના રૂમમાં છૂપાવેલો (Spy Camera) કેમેરો કોઈ નવી વાત નથી. એવી અનેક ઘટનાઓ સામે આવે છે જ્યાં રૂમમાં લાગેલા (Hidden Camera) કેમેરાના કારણે લોકોને તકલીફો વેઠવાનો વારો આવે છે. અમે આપને કેટલીક એવી આસાન ટિપ્સ (Tips To Find Spy Camera In Hotel) બતાવીશુ જેનાથી આપ રૂમમાં રાખેલા કેમેરાને શોધીને તેનાથી બચી શકો છો.

Aug 4, 2021, 02:53 PM IST

SURAT: લુખ્ખા તત્વોના આતંકનો LIVE VIDEO, અંગત અદાવતમાં ટોળાએ હોટલમાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું

શહેરમાં અસામાજિક તત્વો બેફામ થઇ ચુક્યાં છે. કાયદો અને વ્યવસ્થા જાણે તળીયે પહોંચી હોય અને પોલીસનો કોઇ પ્રકારનો ભય જ ન હોય તે પ્રકારે ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. લાકડી, પાઇપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હૂમલો કર્યો હતો. 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઇન સહિત ત્રણ મોબાઇલની પણ લૂંટ ચલાવી હતી. હોટલ પર છથી વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. 

Jun 25, 2021, 07:23 PM IST

AHMEDABAD: ફઝલને PLAY BOY બનવું ભારે પડ્યું, ગર્લફ્રેન્ડે હોટલની ડિઝાઇન જોઇ ઝડપ્યો અને...

એક ફુલ દો માલીથી ઉલટ અહીં બે ફુલ અને એક માળીની ઘટના સામે આવી છે. પોતાની પ્રેમિકા સાથે અવાર નવાર હોટલમાં જઇને રંગરેલિયા મનાવવા જતા યુવકને તેની પ્રેમિકાએ રંગેહાથ ઝડપી લીધો હતો. યુવતીએ પોતાના પ્રેમિને વીડિયો કોલ કર્યો હતો દરમિયાન તે બહાર હોવાનાં ગલ્લા તલ્લા કરીને બહાના કરી રહ્યો હતો. જો કે યુવતી હોટલની ડિઝાઇનનાં આધારે હોટલ પર પહોંચી ગઇ હતી. ત્યાં યુવકને અન્ય યુવતી સાથે ઝડપી લીધી હતી. 

May 24, 2021, 05:01 PM IST

હોટલની આડમાં આ રીતે ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, ગ્રાહકદીઠ મળતું હતું 300 થી 500 રૂપિયા કમિશન

એક હોટેલમાં ગેરકાયદેસર  દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે હોટેલ રોયલ એપલમાં રેડ કરી હતી. અને હોટેલ સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Apr 11, 2021, 07:29 PM IST

Sonu Sood મોટી મુશ્કેલીમાં!, BMC એ તેના પર કેસ કર્યો, જાણો શું છે મામલો 

લોકોને હંમેશા મદદ કરનાર સોનુ સૂદ (Sonu Sood)  આ વખતે એક નવા કારણસર ચર્ચામાં આવી ગયો છે. બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Jan 7, 2021, 02:10 PM IST

હોટલમાં અંગત પળ માણવા જતા કપલ સાવધાન, નકલી પોલીસ કરી શકે છે લાખો રૂપિયાનો તોડ

ક્રાઇમ બ્રાન્ચે જશોદા નગર ચાર રસ્તા પાસેથી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના આઈ કાર્ડ અને કાર સહિત ₹4.47લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ SRP ના કોન્સ્ટેબલમાંથી ડિસમિસ થયેલ છે. આરોપી અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોની બહાર નીકળતા કપલ અને દેહવિક્રયનો વેપાર કરતી યુવતીઓના દલાલનો પીછો કરીને તેઓને રોકીને પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતો હતો. 

Dec 17, 2020, 06:39 PM IST

અમદાવાદ: PSI એ એક યુવતીને હોટલમાં બોલાવી કહ્યું તારો ફુલ બોડી ચેકઅપ કરવું પડશે અને પછી...

ક્રાઇમબ્રાન્ચ દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. 

Dec 10, 2020, 05:35 PM IST

રાજસ્થાન: જેસલમેરના આ પેલેસમાં શિફ્ટ થશે કોંગ્રેસ ધારાસભ્ય, કડક સુરક્ષા વ્યવસ્થા

રાજસ્થાન (Rajasthan)ની આશોક ગેહલોત (Ashok Gehlot) સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. ધારાસભ્યોની ખરીદી રોકવા માટે સીએમ અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોને છેલ્લા કેટલાક દિવસથી જયપુરની હોટલ ફેરમાઉન્ટમાં રાખ્યા હતા. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે, આ ધારાસભ્યો આજે જેસલમેર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Jul 31, 2020, 03:30 PM IST

આર્ટેમિસ મિશન 2024: NASA ચંદ્ર તરફ જવા માટે તેની કક્ષામાં બનાવશે 'હોટલ'

US સ્પેસ એજન્સી નાસા એસ્ટ્રોનોટ્સ હવે એવા મોડ્યુલમાં અટકશે જે ચંદ્ર પર પગ મૂકતા પહેલા હોટલ જેવું લાગશે. ખાસ વાત એ છે કે આ મોડ્યુલ ચંદ્રની કક્ષામાં રહેશે. આ માટે નાસાએ નોર્થ્રોપ ગ્રુમેનને 187 મિલિયનનો કરાર કર્યો છે. આ નાસાનો આર્ટેમિસ મિશનનો ભાગ હશે, જે હેઠળ વર્ષ 2024 સુધીમાં પ્રથમ મહિલા અને એક પુરુષને ચંદ્ર પર મોકલવામાં આવશે. 

Jun 9, 2020, 12:20 AM IST

અમદાવાદની હોટલ ફર્નની આસપાસ રહેતા લોકોના પેટમાં રેડાયું તેલ અને જીવ ચોંટી ગયો તાળવે

કેટલાક દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા નહી જળવાતી હોવાની અને ભોજન મુદ્દે ફરિયાદો કરવામાં આવી રહી છે. તેવામાં કોર્પોરેશન દ્વારા આ પગલુ ઉઠાવાયું છે.

Apr 22, 2020, 11:50 PM IST

Coronavirus: સ્પેનની એક હોટલમાં સેંકડો લોકો રૂમમાં કેદ છે, કારણ જાણીને હચમચી જશો

એક ઈટાલિયન ડોક્ટરમાં કોરોના વાઈરસની પુષ્ટિ થયા બાદ સ્પેનના કેનરી દ્વીપ ટેનેરિફની એક હોટલને લોક ડાઉન (અવરજવર પર પ્રતિબંધ) કરી દેવાઈ છે. મંગળવારે સ્પેનિશ મીડિયાનો હવાલો આપતા જણાવ્યું કે એચ-10 કોસ્ટા એડીઝે પેલેસ હોટલના સેંકડો મહેમાનોને તેમના રૂમમાં જ ભરાઈ રહેવાનું કહેવાયું છે. આ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ આગળ નિર્ણય લેવાશે. 

Feb 26, 2020, 10:11 AM IST

ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...

અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો. 

Jan 3, 2020, 02:37 PM IST
Reality Check of Hotel Kitchen PT9M49S

ઝી 24 કલાક દ્વારા હાથ ધરાયો હોટેલના કિચનમાં રીઆલિટી ચેક

હોટલના કિચનમાં પ્રવેશનો મામલો ચર્ચામાં છે ત્યારે ઝી 24 કલાક હોટેલના કિચનમાં રીઆલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. આ રિયાલિટી ચેકમાં હોટેલ સંચાલકોને મતમતાંતર જોવા મળ્યો હતો. કેટલાક સંચાલકો સરકારના નિર્ણયના વિરોધમાં તો કેટલાક સમર્થનમાં જોવા મળ્યા હતા.

Nov 10, 2019, 04:40 PM IST
fire at the Golden Hotel in Indore Madhya Pradesh PT2M54S

મધ્યપ્રદેશના ઈંદોરની ગોલ્ડન હોટલમાં ભીષણ આગ, જુઓ વીડિયો

મધ્યપ્રદેશના ઈંદોરમાં આવેલી ગોલ્ડન હોટલમાં ભીષણ આગ હોવાના અહેવાલ મળી રહ્યા છે. હોટલમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેથી ચાર ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Oct 21, 2019, 04:35 PM IST
Worm Found In Hotel Food At Surat PT5M56S

હોટેલમાં પીરસવામાં આવેલી થાળીમાં નીકળી ઇયળ !

સુરતમાં ડિનરમાં આપવામાં આવેલી શાકમાં જીવાત ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સુરતના ટેક્સ પ્લાઝો હોટેલનો છે. ગ્રાહકે હોટેલના મેનેજરને જીવાત બતાવતા બિલમાં માફી કરી આપી મામલો પતાવવાની વાત કરી. જોકે 15 ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગને વિડીયો સાથે ફરિયાદ કર્યા બાદ સેમ્પલો લઈ હોટેલને નોટિસ આપવામાં આવી છે.

Oct 18, 2019, 12:10 PM IST

અમદાવાદ: હોટલમાં જમવાનું ન મળતાં 'મર્સીડીઝ' લઇને આવેલા નબીરાઓએ કરી તોડફોડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા એક રેસ્ટોરન્ટમાં આતંક મચાવામાં આવ્યો હતો. જમવાનું પતિ ગયું હોવાની વાત કરતા મર્સીડીઝ કારમાં આવેલા ત્રણ શખ્શોએ રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી. જે અંગે હોટલ માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Aug 27, 2019, 05:43 PM IST
Hotel collapse at HP PT1M4S

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે હોટેલ ધરાશાયી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે હોટેલ ધરાશાયી. આ દુર્ઘટનામાં જાનહાનિ પણ નોંધાઈ છે.

Jul 15, 2019, 02:20 PM IST
Surat: Nagarpalika takes Strict Action, Seals 6 Famous Hotels PT4M45S

જુઓ કેમ સુરતની 6 જાણીતી હોટલ કરાઈ સીલ

સુરત મહાનગરપાલિકાનો સપાટો,સુરતની 6 જાણીતી હોટલ કરાઈ સીલ.હોટલમાં પાર્કિંગની સુવિધાના અભાવે તમામ હોટલ કરાઈ સીલ.

Jun 6, 2019, 02:40 PM IST

નરોડાની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓ ઝડપાયા

નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14  શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દારૂની આઠ બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

May 5, 2019, 02:48 PM IST