huawei

China ને મોટો ઝટકો આપવાની તૈયારી, હવે Huawei અને ZTE Corp બેન કરશે India; તૂટી જશે ડ્રેગનની આર્થિક કમર

ભારત (India) ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર ચીનની (China) કંપની હ્યુઆવેઇને (Huawei) બેન કરવાનું મન બનાવી ચૂક્યું છે અને જૂન સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે

Mar 12, 2021, 09:39 AM IST

તહેવારોની ઓફરમાં જલદી ખરીદી લો મોબાઇલ, થશે મોંઘા

વર્ષ 2016માં જાહેર ચરણબદ્ધ મેન્યુફેક્ચરિંગ કાર્યક્રમ (પીમપી) હેઠળ ઉદ્યોગની સાથે સહમતિમાં તેને લગાવવાનો પ્રસ્તાવ કર્યો હતો. 

Oct 2, 2020, 09:14 PM IST

PoKમાં પાકિસ્તાન સાથે કામ કરનારી ચીની ટેલિકોમ કંપનીઓ પર સકંજો કસશે સરકાર

એક બાજુ જ્યાં ગ્લોબલ લીડર તરીકે ઓળખાતી ચીનની કંપની હુવાવે (Huawei), 5G મોબાઈલ ટેક્નોલોજી સંબંધિત ઈક્વિપમેન્ટનેલઈને ભારતીય બજારમાં ઉતરવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ Huawei અને ZTE જેવી ચીની ફર્મ્સને પ્રતિબંધિત કરવાની માગણી દેશભરમાં વધી રહી છે. હાલમાં જ સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ ભારતે 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. જેમાં ટોપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટિકટોક અને વીચેટ પણ સામેલ છે. 

Jul 8, 2020, 03:04 PM IST

હવે ચીની કંપનીઓને લાગી શકે છે મોટો આંચકો, 5G નેટવર્કથી બહાર રાખવાની માંગ ઉઠી

ચીનના સામાનનો બહિષ્કાર કર્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5જી નેટવર્ક લાગૂ કરવાની પ્રક્રિયાથી ચીની કંપનીઓ હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને સંપૂર્ણપણે બહાર રાખવાની માંગ કરી છે. 

Jul 6, 2020, 07:35 AM IST

5જીની રેસમાંથી બહાર થઈ શકે છે ચીની કંપની Huawei, મોદી સરકારના મંત્રીઓએ યોજી બેઠક

 સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં 5જી પર ચર્ચા થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ બેઠકમાં સામેલ થયા હતા. 

Jun 30, 2020, 03:33 PM IST

ચીનમાં Coronavirusનો એકદમ નવો રૂપ આવ્યો સામે, સમગ્ર દુનિયા માટે ખતરાની ઘંટી

કોરોના વાયરસ અંગેના દુનિયાભરના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે ચીને મોટી રમત રમી છે. કોરોના વાયરસ અંગે ચીન એટલું સ્પષ્ટ નથી જેટલું તે વ્યક્ત કરે છે અને કહે છે, પરંતુ એવું નથી કે ચીનને સજા મળી રહી નથી. નવા સમાચાર એ છે કે કોરોના પાર્ટ ટુની શરૂઆત ચીનમાં થઈ ગઈ છે અને કોરોના પાર્ટ ટુથી ચીનમાં ગભરાટ વધી ગયો છે. ચીનમાં લોકડાઉન સમાપ્ત થવાની ઉજવણી કરી રહ્યા હતા કે હુબેઇ પ્રાંતમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.

Apr 13, 2020, 12:04 AM IST

5G ટેક્નોલોજીથી ખતમ થઇ શકે છે Coronavirus, વિશ્વાસ ન થતો હોય તો વાંચી લો આ રિપોર્ટ

ચીનથી ફેલાયેલી મહામારી કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાભરને પોતાની ગિરફ્તમાં લઇ લીધી છે. વાયરસના વધતા જતા કહેરે લોકોના જીવનને પુરી રીતે પ્રભાવિત કરી દીધું છે. ચીનથી શરૂ થયેલી આ બિમારીની ખતમ કરવાનો હલ ચીન પાસેથી નિકળી રહ્યો છે.

Mar 20, 2020, 04:23 PM IST

એપ્પલનું વેચાણ ઘટતાં સ્માર્ટફોન બજારમાં આંચકો, સેમસંગે ફરી બનાવ્યો રેકોર્ડ

એપ્પલ (Apple)નું વેચાણૅ 30 ટક ઘટવાથી વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં દુનિયાભરમાં પ્રીમિયમ સ્માર્ટફોનના બજારમાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ વાત કાઉન્ટરપોઇન્ટ રિસર્ચનો એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું. કાઉન્ટ પોઇન્ટ રિસર્ચના માર્કેટ મોનિટર સર્વિસ રિપોર્ટ અનુસાર ત્રિમાસિક દરમિયાન દુનિયાભરમાં પ્રીમિયમ સેગમેંટમાં સેમસંગની બજારમાં એક ચતૃથાંશ ભાગીદારી રહી, જોકે ગત એક વર્ષમાં કંપનીની સૌથી મોટી ભાગીદારી છે. 

Jun 20, 2019, 02:07 PM IST

4 કેમેરા સેટઅપ વાળો Honor 20 સીરીઝ 11 જૂને થશે લોન્ચ, જાણો ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર હુઆવે (Huawei) 11 જૂનના રોજ ભારતીય બજારમાં મોસ્ટ અવેટેડ Honor 20 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના ત્રણ વેરિએન્ટ Honor 20, Honor 20 Pro, Honor 20 Lite લોન્ચ કરવામાં આવશે. કંપનીના સત્તાવાર ટ્વિટર હેંડલ પર ટ્વિટ કરી તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં સ્માર્ટફોનને લંડનમાં કરવામાં આવ્યો હતો. 

Jun 6, 2019, 09:51 AM IST

8GB રેમવાળો Honor Magic 2 3D થયો લોન્ચ, જાણો કિંમત અને અન્ય ખૂબીઓ

હુઆવેઇની સબ બ્રાંડ Honor એ પોતાનો નવો સ્માર્ટફોન Honor Magic 2 3D ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ હાલમાં આ ફોનને ચીનમાં જ લોન્ચ કર્યો છે. કંપનીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે ભારતીય બજારોમાં તેને ક્યારે રજૂ કરવામાં આવશે.

Mar 13, 2019, 11:32 AM IST

આગામી 2 વર્ષમાં ભારતમાં ચાલુ થઇ જશે 5G ટેક્નોલોજી, 4G કરતા 25 ગણી સ્પીડ

હુઆવેઇ પર પ્રતિબંધ લાગી જવાના કારણે 5જી ટેક્નોલોજી અટકી પડે તેવું નથી, આ માત્ર અફવાઓ જ છે

Feb 25, 2019, 09:42 PM IST

Huaweiએ લોન્ચ કર્યો 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન Mate X, 2 લાખથી વધુ છે કિંમત

અનફોલ્ડ કરવા પર આ ફોન ટેબલેટ બની જાય છે જેની ડિસ્પ્લે 8 ઇંચ છે. 
 

Feb 25, 2019, 02:37 PM IST

આ એરપોર્ટ શરૂ થઇ 5G સર્વિસ, સ્પીડ જાણીને રહી જશો દંગ

દક્ષિણ ચીનના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં ગ્વાંગઝોઉ બાયુન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર 5G બેસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ દેશનું પ્રથમ 5G સુવિધાવાળુ એરપોર્ટ બની ગયું છે. સરકારી એજન્સીના સમાચાર અનુસાર આ નેટવર્કની સ્પીડ હાલમાં 4G નેટવર્ક કરતાં લગભગ 50 ગણી વધારે ઝડપી છે જે 1.14 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે.

Jan 28, 2019, 11:39 AM IST

2019 માં શરૂ થશે 5G સેવા, પરંતુ ફક્ત 50 લાખ હશે યૂજર્સ: રિપોર્ટ્સ

એંડ્રોઈડ સ્માર્ટફોન નિર્માતાઓને 2019માં 5G-આધારિત મોડલ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ તેનું કુલ વેચાણ 50 લાખ હેંડસેટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. સમાચાર એજન્સી યોનહાપના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડસ્ટ્રી ટ્રેકર ટ્રેંડફોર્સના અનુસાર મુખ્ય સ્માર્ટફોન નિર્માતાઓ જેમ કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને હુવાવેઈએ 5G ડિવાઈસમાં સક્રિયતાથી રોકાણ કર્યું છે, જેથી બજારનું નેતૃત્વ કરી શકે.

Jan 10, 2019, 10:53 AM IST

સેમસંગ લાવી રહી છે ફોલ્ડેબલ સ્માર્ટફોન, જૂઓ તેની એક ઝલક...

આ ફોલ્ડેબલ ફોન નાના ટેબલેટની સ્ક્રીનને તમારા ખિસ્સામાં રાખીને ફરી શકો તેવી બનાવી દેશે

Nov 8, 2018, 11:43 PM IST