immunity

શિયાળામાં અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવશે મૂળો, અનેક પોષક તત્વોનો છે ભંડાર

ઠંડીની સિઝનમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા લોકો વિવિધ પ્રકારના શાકભાજી આરોગતા હોય છે. આમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. મૂળા ન માત્ર સ્વાદમાં સારા હોય છે, પરંતુ આમાં રહેલા ગુણકારી તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ, બ્લડ પ્રેશર અને રક્ત વાહિનીઓ માટે પણ ફાયદાકારક છે. મોટા ભાગના લોકો મૂળાને સલાડની રીતે ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ ઠંડીની સિઝનમાં રોજ મૂળા કેમ ખાવા જોઈએ.

Nov 13, 2021, 04:43 PM IST

જો તમારે શક્તિ વધારવી હોય તો આ રીતે ખાઓ મશરૂમ, જાણો તેના 4 અદ્ભુત ફાયદા

આજે અમે તમારા માટે મશરૂમના ફાયદા લાવ્યા છીએ. હા, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. 

Oct 27, 2021, 06:00 PM IST

Benefits of Juice: આ ગ્રીન જ્યૂસથી કરો દિવસની શરૂઆત, Health ને મળશે આશ્ચર્યજનક ફાયદો

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે

Sep 11, 2021, 09:03 AM IST

શ્રાવણ મહિના પછી આ ખોરાક અવશ્ય લો, જાણો શા માટે એક્સપર્ટે આપી આવી સલાહ

નવી દિલ્લીઃ હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભારતમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને શ્રાવણ વ્રત રાખવામાં આવે છે. પરંતુ ઉપવાસ દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

Aug 26, 2021, 04:55 PM IST

Immunity Booster Tomato Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, શરીર અંદરથી બનશે મજબૂત

જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે..આવી સ્થિતિમાં, ટમેટાના રસની મદદથી, તમે માત્ર કોરોના વાયરસથી નહીં પરંતુ  અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે વધુ સારો વિકલ્પ છે.

Aug 10, 2021, 10:31 AM IST

AIIMS ના ડાયરેક્ટરે શાળાઓ ખોલવાની વાતનું કર્યું સમર્થન, કહ્યું- 'બાળકોની ઈમ્યુનિટી મજબૂત'

AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા ( AIIMS Director Dr Randeep Guleria)એ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ શાળાઓ ખોલવાની વકિલાત કરી છે અને આ માટે તેમણે ખાસ રણનીતિ બનાવવાનું સૂચન પણ આપ્યું છે. 

Jul 20, 2021, 09:51 AM IST

Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો

આપણી બોડી ક્લોક આપણને જીવિત રહેવામાં મદદ કરવા માટે લાખો વર્ષોના સમયગાળામાં વિક્સિત થઈ છે. શરીરની પ્રત્યેક કોશિકામાં પ્રોટીનનો એક સંગ્રહ હોય છે જે તેમના સ્તરના આધારે સમયનો સંકેત આપે છે.

Jun 6, 2021, 04:35 PM IST

Black Fungus: બ્લેક ફંગસથી બચવા શું કરવું? કેવા લોકોને છે સૌથી વધારે ખતરો? શું કહે છે નિષ્ણાતો

કોરોના કાળમાં એક બાદ એક નવી બીમારીઓ સામે આવી રહી છે. કોરોનાથી સાજા થયેલાં લોકો પણ એનો શિકાર બની રહ્યાં છે. અને આ બીમારી તો કોરોના કરતા પણ ખતરનાક છે. 

May 22, 2021, 05:36 PM IST

Mucormycosis અંગે ડોક્ટરે આપી ખાસ જાણકારી, આ ભૂલ તમારા માટે સાબિત થશે ખતરનાક

કોરોનાથી (Coronavirus) સાજા થઈ રહેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis) ભય વધ્યો છે. બ્લેક ફંગસના નામે ઓળખાતી આ સમસ્યા ખાસ કરીને જે લોકોમાં હાઈ સુગર છે

May 15, 2021, 04:04 PM IST

સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઘણાં જ ગુણકારી છે ટામેટા, ટામેટાનો જ્યૂસ વધારશે તમારી રોગપ્રતિકારક શક્તિ

લાલ ચટાક ટામેટાં એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. ટામેટાંનો ઉપયોગ ભોજનના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઘણાં જ લાભદાયી છે.

May 13, 2021, 04:47 PM IST

Corona: ઇમ્યૂનિટી વધારવા કેન્દ્રએ જાહેર કર્યું ખાદ્ય પદાર્થોનું લિસ્ટ, જાણો કઈ-કઈ વસ્તુ છે સામેલ

કોરોના વાયરસથી સાજા થતા લોકોએ ઈમ્યુનિટી અને ઉર્જા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્રએ પોતાના mygovindia ટ્વિટર હેન્ડલ દ્વારા કોવિડ વચ્ચે પ્રાકૃતિક રૂપથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાદ્ય પદાર્થોની એક યાદી જાહેર કરી છે. 
 

May 7, 2021, 03:06 PM IST

Coronavirus Infection સામે રક્ષણ આપે છે દારૂ? એક્સપર્ટએ આપી ચેતવણી

કોરોના વાયરસ (Covid-19) સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે

May 5, 2021, 09:41 PM IST

Covid Precautions: કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યાં સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો

નવી દિલ્હી: હાલના સમયમાં જે ઝડપથી લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા સંક્રમણથી બચવું જ હવે તો એકમાત્ર ઉપાય જોવા મળી રહ્યો છે. આ માટે તમારે મજબૂત ઈમ્યુનિટીની જરૂર છે. જેથી કરીને વાયરસથી સંક્રમિત થતા બચો અને જો કોઈ કારણસર સંક્રમિત થાઓ તો પણ તમે જલદી અને કોઈ પણ નુકસાન વગર સંક્રમણથી રિકવર થઈ જાઓ. 
 

May 5, 2021, 12:50 PM IST

Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર

કેટલાંક ફળોના નિયમિત સેવનથી કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળે છે. Vitamin-C fruits સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. કોરોના કાળમાં આ ફળો ઔષધિ બનીને ઉભરી આવ્યાં છે.

May 3, 2021, 01:16 PM IST

Corona: સ્મોકિંગ કરનારા, વેજીટેરિયન લોકોમાં સંક્રમણનો ખતરો ઓછો, CSIR ના અભ્યાસમાં દાવો

સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે ફાઇબર યુક્ત શાકાહારી ભોજન કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી  (Immunity) આપવામાં ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેમાં પેટના બેક્ટેરિયામાં ફેરફાર કરતા એન્ટી ઇંફ્લેમેટરીની જેમ કામ કરવાની ખુબી હોય છે. 
 

Apr 25, 2021, 04:36 PM IST

Health Tips: રોજ એક ગ્લાસ ચણાનું પાણી પીઓ, મળશે આ ગજબના ફાયદા

કેટલાક લોકો ચણાને પાણીમાં પલાળીને પણ ખાય છે પણ શું તમે જાણો છો કે ચણાની સાથે તેનું પાણી પણ ફાયદાકારક છે. ચણાના પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં કાળું મીઠું, ફુદીનો અને જીરા પાવડર નાખીને પી શકો છો.

Apr 23, 2021, 03:29 PM IST

Corona ની રસી લીધા બાદ શરાબ કે સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ, જાણો નિષ્ણાતોના મતે શું ખાવું અને શું ન ખાવું

કોરોનાથી બચવા વેક્સિન લેવી અતિઆવશ્યક છે. જોકે, વેક્સિન લેતા પહેલાં અને લીધાં પછી કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. શું ખાવું અને શું ન ખાવું તે પણ ખુબ જ મહત્ત્વનું બની રહી છે.

Apr 19, 2021, 06:42 PM IST

Corona ની નવી લહેરથી દૂર રહેવા શું ખાવું અને શું ન ખાવું? જાણો WHO એ શું કહ્યું?

આ સિઝનમાં પોષણયુક્ત અને હાઈડ્રેશન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેનાથી ગંભીર રોગો અને ચેપનું જોખમ ઘટે છે. કોરોનામાં શું ખાવું અને શું નહીં અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ માહિતી આપી છે. આવો જાણીએ તમામ વિગત.

Apr 19, 2021, 01:45 PM IST

Corona થી બચવું હોય તો નિયમિત કસરત કરો, રિસર્ચમાં સામે આવેલું તારણ જાણી લો નહીં તો પસ્તાશો

શું તમે રોજ શારીરિક કસરત કે યોગા કરો છો? જો ના કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો નહીં તો તમને કોરોના થવાનો ખતરો વધારો છે. આ અમે નથી કહી રહ્યાં કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રિસર્ચમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.

Apr 15, 2021, 11:29 AM IST

Health Tips: ઉનાળામાં શા માટે કાચી કેરીનું સેવન ગણાય છે અમૃત સમાન? જાણો કાચી કેરીના અનેક ફાયદા

કાચી કેરીનું સેવન પણ ખૂબ ફાયદાકારક છે...કાચી કેરી-ડુંગળીનું કચુમ્બર ખાઈને તડકામાં નિકળો તો  લૂ પણ નથી લાગતી...કાચી કેરીની ચટ્ટણી, છુંદો બનાવવામાં આવે છે....કાચી કેરી સ્વાદમાં ભલે ખાટ્ટી હોય પરંતુ શરીર માટે ખુબ ગુણકારી છે...

Mar 28, 2021, 06:05 PM IST