in laws 0

વહુનો પરિવારે ભાગ પાડ્યો! સસરા સ્તન પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ...

ઘર કંકાસ અને સાસરિયાઓના ત્રાસના કારણે પરણિતાઓ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદો કરવામાં આવતી રહે છે. દરરોજ આવા કિસ્સાઓમાં વધારો થાય છે. શહેરમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 

Oct 18, 2021, 03:55 PM IST

મહેમદાબાદમાં સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ

મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કમાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત રાત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જીલ્લાના ઉમરેઠ ગામમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભીની દીકરી જલ્પાના ગત ૧૮-૦૧-૨૦૨૦ ના રોજ જ્ઞાતિના રીતિ રિવાજ પ્રમાણે ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર ૬૮માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે થયા હતા. 

Sep 24, 2021, 05:40 PM IST

Ahmedabad: શિક્ષિકાએ આપવીતી પરિવારને કહી ટુંકાવ્યું જીવન, પોલીસે 3 ની કરી ધરપકડ

દહેજના દાનવે વધુ એક મહિલાનો જીવ લીધો. બનાવ બન્યો અમદાવાદના સાણંદ ગામમાં જ્યાં એક પરિણીતાએ સાસરિયા ત્રાસથી ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

Jun 8, 2021, 10:14 PM IST

પતિએ પત્નીને કહ્યું- તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો...

પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા લગ્ન તા. 05 મે 2018 ના રોજ દેવાશું જેન્તીભાઈ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ અમે ગોવા ફરવા ગયા હતા. ગોવામાં મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી તેમ કહીં મારી સાથે ઝગડો કર્યો હતો

Mar 4, 2021, 12:32 AM IST

અવળી ગંગા! પુત્રનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, પરણિતાએ એવું પગલું ભર્યું કે...

મહિલાઓ સાથે સાસરિયાવાળા અત્યાચાર કરતા હોવાના અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઇ રહ્યા છે. મહિલાઓ પણ હવે ફરિયાદ કરવા ખુલીને સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જયારે પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરુ કરી દીધું. જોકે સાસરીયા ત્રાસથી પરણીતાએ મોતને વ્હાલું કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Jan 9, 2021, 07:18 PM IST
Gujarati Film Actress Files Police Complaint Against In-Laws PT3M30S

ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ સાસરિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

મુંબઈમાં રહેતા અને લવારી સહિત અન્ય ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંજીત ધુરીએ પત્ની ઐશ્વર્યા ઉર્ફે લક્ષ્મી દુસાણે પાસે દહેજની માગણી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. એશ્વર્યા અને સંજીવે વર્ષ 2017માં લવ મેરેજ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે સંજીવે પત્ની ઐશ્વર્યાને તે દહેજ નહીં આપે તો તેના પ્રાઈવેટ ફોટો વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી.

Jan 30, 2020, 05:30 PM IST

પતિ પત્ની ઔર વો: અન્ય મહિલાનો મેસેજ અને ફોટા પતિના મોબાઇલમાં જોતા ભાંડો ફૂટ્યો

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે છેલા કેટલાય વર્ષોથી સંબંધ હતો અને પોતાની પત્નીને પત્નીને અવારનવાર જુઠ્ઠું બોલીને અન્ય મહિલા સાથે રહેવા જતો રહેતો હતો. ઉપરાંત પોતાની પત્નીને માર પણ મારતો હતો જેથી મહિલાએ કંટાળીને રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોધાવી છે. 
 

May 28, 2019, 08:56 PM IST