ખુબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. યુરોપના જ્યોર્જિયામાં અમદાવાદનો એક યુવક જે અભ્યાસ માટે ગયો તે અચાનક ગુમ થયો છે. યુવકને તેના રૂમ પાર્ટનર સાથે તકરાર થઈ હતી.
Baba Vanga: બાબા વેંગા બલ્ગેરિયાના મહિલા ભવિષ્યવક્તા હતા જેમની ભવિષ્યવાણીઓ સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેમની મુસ્લિમ શાસન વિશેની ભવિષ્યવાણી પણ ખુબ ચર્ચામાં છે. જાણો તેમણે શું કહ્યું હતું?
અમેરિકામાં ટેરિફ મુદ્દે જાતજાતના ગતકડાં જોવા મળી રહ્યા છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને અમાન્ય ગણાવી દીધા. પરંતુ આમ છતાં ટ્રમ્પનો ટેરિફ પ્રેમ ઘટ્યો નથી અને નવેસરથી હવે સેક્શન 122 હેઠળ બધા દેશો પર એકસરખો 15 ટકા ગ્લોબલ ટેરિફ નાખી દીધો. હવે આ પરિસ્થિતિમાં કયા દેશોને ફાયદો અને કયા દેશોને નુકસાન થઈ શકે તે ખાસ જાણો.
વિશ્વભરમાં સાયબર ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે, તેમ સાયબર સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે. આજે યુરોપના મોટા એરપોર્ટો પર એક સાથે સાયબર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે અનેક ફ્લાઈટોનું શેડ્યુલ ખોરવાયું છે. તોમુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Centre issued Notice to Air Missions : ભારત બ્રહ્મોસ કરતાં પણ વધુ ખતરનાક મિસાઇલનું પરીક્ષણ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ પરીક્ષણ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ICBM મિસાઇલનું પરીક્ષણ હોઈ શકે છે.
Baba Vanga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2025થી યુરોપમાં ઈસ્લામિક પ્રભાવ વધશે અને 2043 સુધીમાં મુસલમાનોનું શાસન હશે. તેમણે મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધની આશંકા પણ વ્યક્ત કરી છે. આ ભવિષ્યવાણીઓ આજકાલ ફરી ચર્ચામાં છે અને લોકોમાં ચિંતા વધારી રહી છે.
Rediscovery of a Hidden Treasure in Europe: યુરોપમાં 50 વર્ષથી વધુ સમયથી જમીનમાં દટાયેલા કિંમતી સોનાના સિક્કાઓનો ગુપ્ત ભંડાર મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે સિક્કાઓનો આ સંગ્રહ 20 મે 2025થી શરૂ થતી ન્યુમિસ્મેટિકા આર્સ ક્લાસિકા (NAC) ખાતે હરાજીમાં ઓફર કરવામાં આવશે.
Baba Vanga Predictions: બાબા વેંગાની ભવિષ્યવાણીઓ દાયકાઓથી લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહી છે. તેમની મુખ્ય બે ભવિષ્યવાણીઓ ખાસ કરીને લોકોનું ધ્યાન આકર્ષી રહી છે જેમાં એક છે 2076 સુધીમાં સામ્યવાદી શાસનની વાપસી અને 5079માં એક કુદરતી આફતના કારણે દુનિયાનો અંત. આ ઉપરાંત તેમણે મુસ્લિમ શાસન વિશે પણ ભવિષ્યવાણી કરી છે.
Baba Vanga Predictions for 2025: એકવાર ફરીથી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે તેમણે વર્ષ 2025 માટે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરેલી છે. જે લોકોને ખુબ ડરાવી રહી છે. જો કે કેટલીક રાહત આપનારી વાત પણ જણાવી છે. બાબા વેંગાની આ 2025ના વર્ષ માટે શું ભવિષ્યવાણીઓ હાલ ચર્ચામાં છે તે ખાસ જાણો.
Free Public Transport: આપણા દેશમાં ટ્રેન અને બસમાં ભાડું આપીને મુસાફરી કરવાની રહે છે. એમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારો વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે...
કેનેડાના લોકોમાં હવે એ આશંકા ઝડપથી વધવા લાગી છે કે ખાલિસ્તાનીઓ ક્યાંક તેમના દેશને તો ખાલિસ્તાન બનાવવાનું ષડયંત્ર નથી રચી રહ્યા ને? આમ તો તેઓ ભારત વિરુદ્ધઝેર ઓકતા રહે છે પરંતુ હવે તેમણે કેનેડાના સ્થાનિક લોકોને પણ ઘૂસણખોરો ગણાવીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો છે.
યુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે
વિશ્વમાં મંદીની આશંકા દિવસેને દિવસે વધી રહી છે. અમેરિકામાં બેંકિંગ કટોકટી વધુ ઘેરી બની રહી છે અને રોકડની તંગીની સમસ્યા પણ ઉભી થઈ છે. તેની અસર યુરોપ અને બાકીના વિશ્વમાં પણ જોવા મળી રહી છે. જાણો ભારતમાં મંદીની શક્યતા કેટલી છે.
Indian Passport Holders: અત્યાર સુધી, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી, જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો.
વિશ્લેષકો કહે છે કે ઉદ્યોગની આવકનો 41 ટકા હિસ્સો બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) સેક્ટરમાંથી આવે છે. વિશ્વની મોટી બેંકોના પતનને કારણે આ ક્ષેત્રની આવક પર ખરાબ અસર પડી શકે છે. આ બેંકો તેમના હાલના ટેક બજેટમાં ઘટાડો કરી શકે છે પરંતુ આગળના સોદા પણ બંધ કરી શકે છે.
Did you know: જી હાં, ફ્રાંસમાં આવા લગ્નો માટે કોઈ રોક-ટોક નથી હોતી. અને ત્યાં મૃતકો સાથે લગ્ન કરવાની મંજૂર પણ આપી દેવામાં આવે છે. જોકે, એવું કરવા પાછળ તમારી પાસે કોઈ મોટું કારણ હોવું જોઈએ. અને મૃતકો સાથે લગ્ન કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી પણ લેવી પડે છે.
Russia Ukraine War News: યુક્રેનની રાજધાની કીવ સહિત યુક્રેનના ઘણા શહેરો પર રશિયાએ મિસાઇલ હુમલો કર્યો છે. યુક્રેનના ગૃહ મંત્રાલય પ્રમાણે કીવમાં થયેલા હુમલામાં આઠ જેટલા લોકોના મોત થયા અને 24 લોકોને ઈજા પહોંચી છે.
આ પગલાંથી ગ્રાહકોને સૌથી વધુ લાભ થશે, કારણ કે હાલમાં તેમણે પોતાના મોબાઇલ ઉપકરણ માટે ઘણા ચાર્જિંગ કેબલ લઇ જવા પડે છે. લેપટોપ, એપ્પલ ડિવાઇસ અને એંડ્રોઇડ સ્માર્ટફોન માટે અલગ-અલગ ચાર્જિંગ કેબલ છે, જો મોટાભાગે ગ્રાહકોને ડિવાઇસ ચાર્જ કરવા માટે ચોક્કસ ચાર્જર લઇ જવા પડે છે.
Baba Vanga Predictions about India: બાબા વેંગા બુલ્ગેરિયાના એક દ્રષ્ટિહીન મહિલા હતા. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. એવો દાવો છે કે ત્યારબાદ ઈશ્વરે તેમને ભવિષ્ય જોવાની દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તેમણે દુનિયા વિશે અનેક એવી ભવિષ્યવાણીઓ કરી જેમાંથી કેટલીક ખરી પણ પડી. વર્ષ 2022ના શરૂઆતના મહિનાઓ અંગે તેમણે 2 ભવિષ્યવાણી કરી હતી જે સાચી ઠરી, તેમની 2022માં એક ખતરનાક ભવિષ્યવાણી ભારત વિશે પણ છે જેને લઈને દુનિયાભરમાં અસુરક્ષા અને આશંકા વ્યક્ત થઈ રહી છે.
Imran Khan Praises India : ઇમરાન ખાને કહ્યુ કે ભારતીય વિદેશ મંત્રીને જ્યારે કહેવામાં આવ્યું કે રશિયા પાસેથી તેલ ન ખરીદો. તો જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે, તમે અમને કહેનારા કોણ છો? યુરોપ તો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. અમારા લોકોની જરૂરીયાત છે, અમે ખરીદીશું. આ હોય છે આઝાદ દેશ.
World Chocolate Day History: મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયામાં સૌથી વધારે ચોકલેટનો વપરાશ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં અંદાજે એક વ્યક્તિ વર્ષે 8.8 કિલો ચોકલેટ ખાય છે. કદાચ એટલા માટે જ સ્વિત્ઝરલેન્ડ પોતાના શાનદાર ચોકલેટ ઉદ્યોગ માટે દુનિયાભરમાં વખણાય છે.