indian team

Ind Vs Eng: વન-ડેમાં વિરાટ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ, મેળવી મોટી સિદ્ધિ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ પછી વન-ડે સિરીઝમાં પણ શાનદાર ફોર્મ ચાલુ છે. તેણે સિરીઝની બીજી મેચમાં 66 રનની ઈનિંગ્સ રમી.

Mar 26, 2021, 09:32 PM IST

IND vs ENG: ભારતીય જમીન પર આ પાંચ ખેલાડીઓની બોલબાલા, બનાવ્યાં છે અઢળક રન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની પહેલી ટેસ્ટની શરૂઆત થઈ રહી છે. આ સીરિઝથી કોરોનાકાળમાં ઠપ્પ થઈ રહેલી રમતની પ્રવૃતિઓ પછી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે.

Feb 3, 2021, 11:27 AM IST

Video: ટીમ ઈન્ડિયા સાથે જોડાયો રોહિત શર્મા, ખેલાડીઓએ કર્યું જોરદાર સ્વાગત

મેલબોર્નમાં રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમ સાથે જોડાયો છે. બીસીસીઆઈએ રોહિતના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 
 

Dec 30, 2020, 08:41 PM IST

ભારતીય ટીમ માટે આ ગુજરાતી સાબિત થઇ રહ્યો છે બીજો ધોની? IPL બાદ ઓસ્ટ્રેલિયામાં પણ ધૂમ

આ ખેલાડીના પર્ફોમન્સથી વિશ્વનાં મોટાભાગનાં ક્રિકેટ નિષ્ણાંતો કરી રહ્યા છે ખુબ જ વખાણ, તેને ગણાવી રહ્યા છે બેસ્ટ ગેમ ફિનિશર

Dec 7, 2020, 10:24 PM IST
India vs Australia 2nd ODI In Rajkot PT2M29S

IND vs AUS: આજે રાજકોટમાં જામશે જંગ, ટીમ ઇન્ડીયા બદલો લેવાના મૂડમાં

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે.

Jan 17, 2020, 10:45 AM IST

IND vs AUS: આજે રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી જંગ, શું મુંબઈની હારનો બદલો લેશે ટીમ ઈન્ડિયા?

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના  કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે. 

Jan 17, 2020, 09:39 AM IST

રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે. 

Jan 16, 2020, 11:40 AM IST

હારતોરા, કુમકુમથી રાજકોટમાં ક્રિકેટર્સનું સ્વાગત કરાયુ, 17મીએ ઓસ્ટ્રેલિયા સામે મેચ

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 17મી જાન્યુઆરીએ સામસામે ટકરાવાની છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી છે. જ્યાં હારતોરા કરીને તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામા આવ્યું હતું.  

Jan 15, 2020, 04:47 PM IST

IND vs WI : હરભજનના ગળે ન ઉતરી 'ભારતીય ટીમ', પસંદગી સમિતિમાં ફેરફાર કરવા કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, એમએસકે પ્રસાદના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ શ્રેણી માટેની ભારતીય ટીમ પસંદ કરી છે, જેમાં સંજુ સેમસનને પસંદ કરાયો નથી. ત્યાર પછી પસંદગી સમિતિની ઘણી ટીકા થઈ રહી છે.

Nov 25, 2019, 05:33 PM IST

સૌરવ ગાંગુલીની ભારતીય ટીમને સલાહ, વિશ્વકપ-2020ની જગ્યાએ આ વસ્તુ પર આપો ધ્યાન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતીય ટીમે અત્યારે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપને જોવાની જગ્યાએ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડશે. 
 

Sep 18, 2019, 04:34 PM IST

ક્રિકેટર કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટ્વીટર પર લખ્યું- તેણે હા પાડી

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકાર્યા છતાં નાયર ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શક્યો નથી. 

Jul 1, 2019, 04:14 PM IST

ICC World Cup 2019: વિશ્વ કપ 2019 માટે સૌરવ ગાંગુલીનું યુવા ખેલાડીને લઇને મોટું નિવેદન

વિશ્વ કપ 2019 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને એલર્ટ કરી છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમને ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વ કપ ટીમમાં સમાવ્યો નથી

May 14, 2019, 11:43 AM IST

Reality Check: ટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનો પર્ફોમન્સ બેસ્ટ

વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ દમદાર બોલિંગની વાત થાય છે કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનનું નામ આવે છે. ભારત (Indian Team) પહેલાં ઇગ્લેંડનો પણ ઉલ્લેખ થાય છે. પરંતુ આ વત જૂના જમાનાની છે. જો તમે આજમાં વિશ્વાસ ધરાવો છો તો એ પણ જાણી લો કે હાલ સૌથી ખતરનાક બોલિંગ લાઇનઅપ ભારત પાસે છે.

Feb 15, 2019, 03:11 PM IST

ભારતીય ટીમ પાસે વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડની નજીક પહોંચવાની તક

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વનડે મેચ રમવાની છે અને તે તમામમાં જીત મેળવશે તો તેના 125 પોઈન્ટ થઈ જશે અને ઈંગ્લેન્ડથી માત્ર એક પોઈન્ટ પાછળ રહેશે. 

Jan 9, 2019, 07:09 PM IST

IND vs AUS : ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે છે- ઈશાંત શર્મા

ટીમ ઈન્ડિયામાં અત્યારે સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયાની આગામી શ્રેણી તેનો અંતિમ પ્રવાસ હોઈ શકે છે 

Nov 16, 2018, 05:38 PM IST

પોરબંદરના દિવ્યાંગે રાષ્ટ્રીય સ્તરે કરી પોતાની કીર્તિ પ્રસ્થાપિત, આ ક્ષેત્રમાં મેળવી સફળતા

આજે સમગ્ર વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં આવા દિવ્યાંગોને પણ તમામ પ્રકારની તક અને પોતાની પ્રતિભા બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવી રહ્યું છે.

Sep 13, 2018, 04:23 PM IST

મિયાંદાદે પીસીબીને કહ્યું નજીકનાં ભવિષ્યમાં ભારતમાં રમવાનું ભુલી જાઓ

ભારત સાથે પાકિસ્તાન નહી રમે તો શું પાકિસ્તાની ક્રિકેટનો સર્વનાશ થઇ જશે

Jan 5, 2018, 09:40 PM IST

સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ટીમની કમાન ફરીથી વિરાટ કોહલી સંભાળશે, જો કે જાડેજાને પડતો મુકવામાં આવ્યો

Dec 24, 2017, 10:02 AM IST