R Ashwin: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી20 સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનું સિરીઝ દરમિયાન અત્યાર સુધી એટલું સારું પ્રદર્શન જોવા મળ્યું નથી. આ સમગ્ર મામલા પર પૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમની ખામીઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયન કેમ્પને ભારતને હરાવવાનો મંત્ર આપ્યો છે.
Dinesh Karthik : પૂર્વ ભારતીય ક્રિકેટર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો મેન્ટર દિનેશ કાર્તિક ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે ફરી એકવાર પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે મેદાન પર જોવા મળશે.
Sack Players: ચેન્નાઈ સુપર કિંગ્સના ફ્લોપ શો પછી, ઇન્ટરનેટ પર ઘણા ચાહકો હવે મહેન્દ્ર સિંહ ધોનીને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા છે. આ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ CSK ને 7 ખેલાડીઓને રિલીઝ કરવા અને નવા આક્રમક ખેલાડીઓ પર દાવ લગાવવાની સલાહ આપી છે.
Unique Cricket Records: મુથૈયા મુરલીધરનને વિશ્વ ક્રિકેટમાં કોઈ પરિચયનો મોહતાજ નથી. મુરલીધરનને પોકાની અદભૂત ફિરકી વડે અનેક મહાન કારનામા કર્યા છે. આજે પણ મુરલીધરનના નામે ઘણા એવા રેકોર્ડ છે જે ચમત્કારથી ઓછા નથી. પરંતુ મુરલીધરન જે ન કરી શક્યો તે ટીમ ઈન્ડિયાના એક સ્પિનરે કરી બતાવ્યું છે.
R Ashwin Statement: ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પોતાના એક નિવેદનના કારણે વિવાદમાં આવી ગયા છે. રવિચંદ્રન અશ્વિન કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. રવિચંદ્રન અશ્વિનના આ નિવેદને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. જ્યારબાદ રવિચંદ્રન અશ્વિનના નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમણે બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી.
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને અનિલ કુંબલેનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી પોતાની જાતને નંબર-1 પર કબજો કરી લીધો છો. આ મેચના બીજા દિવસે રેકોર્ડ નોંધાયો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.મેચના પહેલા જ સેશનમાં સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક મોટો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી નાખ્યો.
India vs Bangladesh 1st Test: બાંગ્લાગદેશ વર્સિસ ઈન્ડિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા મહારાથી ફ્લોપ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને ટીમ ઈન્ડિયાની લાજ રાખી, અશ્વિન-જડ્ડુની જોડીએ બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરી
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનના ટાર્ગેટને ભારતીય ટીમે ખેલના ચોથા દિવસે જ ચાના સેશન પહેલા મેળવી લીધો.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજે ખબર પડી શકે છે કે બેઝબોલ જીતશે કે ભારતીય ટીમ મેદાન મારશે.ટીમ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મેચમાં દિગ્ગજ ખેલાડી બાકીના દિવસ નહીં રમે.
India vs England 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. રાજકોટમાં સ્લો ટર્નિંગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે.
India vs England, 3rd Test, Rajkot: ભારતીય ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ દરમિયાન આજે ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી.
Virat Kohli and Ravindra Jadeja: ICCએ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ ખેલાડીઓની જાહેરાત કરી છે. 4 ખેલાડીઓમાં બે ભારતીય સામેલ છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે એક ભારતીયનું નામ પસંદ કરવામાં આવ્યું છે.
World Cup 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ને ઇજાગ્રસ્ત અક્ષર પટેલ (Axar Patel) ની જગ્યાએ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ આ વર્ષે 5 ઓક્ટોબરથી ભારત દ્વારા યોજવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ખેલાડીએ આ ટૂર્નામેન્ટને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
ભારતે વેસ્ટ ઈન્ડિઝને ડોમિનિકા ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રનથી હરાવી દીધુ છે. ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે મેજબાની ટીમની બીજી ઈનિંગ 130 રન પર સમેટાઈ ગઈ. આ જીત સાથે ટીમ ઈન્ડિયા બે મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે.
R Ashwin: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસે વિન્ડીઝે લંચ સમયે ચાર વિકેટે 68 રન બનાવી લીધા છે. આ વચ્ચે અશ્વિને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિનનું કહેવું છે કે ક્યારેક ટીમમેટ્સ મિત્રો હતા પરંતુ હવે તેવું નથી. અશ્વિન વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર છે. તેણે 2010માં આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું.
World test championship final 2023: પોન્ટિંગે ICCને કહ્યું, 'સિરાજ ખૂબ જ પ્રતિ સ્પર્ધી છે. કેટલીકવાર તે લાગણીઓમાં વહી જાય છે પરંતુ જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે ટીમમાં આવા ખેલાડીઓની જરૂર હોય છે. તેણે કહ્યું, 'સવારના પહેલા બોલથી બીજા દિવસે બપોર સુધી તે 86 કે 87ની ઝડપે બોલિંગ કરતો હતો. આજ એના તેવર બતાવે છે.
IPL 2023: આઈપીએલ 2023માં બીસીસીઆઈએ એક ખેલાડી પર કાર્યવાહી કરી છે. મેચ દરમિયાન એક હરકત પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી સજાની જાહેરાત કરી છે.
Virat Kohli and R Ashwin Test Match Run: ટી20 અને વન-ડેમાં પોતાનો ડંકો વગાડનારવિરાટ કોહલી હજુ પણ ટેસ્ટમાં પોતાનું ફોર્મ શોધી રહ્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી કોહલીએ ટેસ્ટમાં સદી પણ નથી ફટકારી... જ્યારે આર અશ્વિને ભારતમાં રનનો ઢગલો કર્યો છે.