it raid

IT વિભાગે કન્નૌજ, મુંબઈ સહિત 50 જગ્યાએ દરોડા પાડ્યા, સપા MLC પુષ્પરાજ જૈન પમ્પી પર મોટી કાર્યવાહી

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના એમએલસી અને અત્તરના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મીના ઠેકાણા પર દરોડા માર્યા છે.

Dec 31, 2021, 09:41 AM IST

આવકવેરા વિભાગના દરોડાથી અખિલેશ યાદવ લાલચોળ, યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી આવશે, દિલ્હીના મોટા મોટા નેતા ઉત્તરપ્રદેશમાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પણ હવે ચૂંટણી લડવા આવી ગયા. હજુ ED અને CBI પણ આવશે. અમને આ બધું પહેલાથી જ ખબર હતી અને અમે રાહ જોઈ રહ્યા હતા.

Dec 18, 2021, 01:30 PM IST

મુંબઈની IT ટીમ અમદાવાદ ત્રાટકી, સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે પાડ્યા દરોડા

અમદાવાદ (Ahmedabad ) માં સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડા (IT raid) પડ્યા છે. સાલ હૉસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે IT નું સર્ચ ચાલી રહ્યું છે. આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે થઈ તપાસ રહી છે. અહીં મુંબઈ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે,ગુજરાતમાં તપાસ ચાલી રહી છે ત્યારે પહેલીવાર IT ની ટીમમાં ગુજરાતનો કોઈ અધિકારી સામેલ નથી.

Dec 8, 2021, 12:34 PM IST

દક્ષિણ ગુજરાતની મોટી કંપની પર IT ના દરોડા, 100 કરોડનું કાળુ નાણું પકડાયું

આવક વિભાગે ( Income Tax Department) કેમિકલ બનાવતી અને રિયલ એસ્ટેટનું કામ કરતી ગુજરાતની એક કંપની પર છાપો મારીને 100 કરોડનું કાળુ નાણુ પકડી પાડ્યું છે. સીબીડીટીએ રવિવારે માહિતી આપી હતી. આ છાપામારીમાં વાપી, સરીગામ (વલસાડ જિલ્લો), સિલવાસા અને મુંબઈમાં સ્થિત 20 થી વધુ કેમ્પસમાં 18 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. 

Nov 22, 2021, 09:54 AM IST

Income Tax Raid: બે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં IT ની રેડ, કરોડોની કરચોરીનો પર્દાફાશ

તલાશી દરમિયાન, વિવિધ વાંધાજનક દસ્તાવેજો, ખુલ્લા કાગળો તથા ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત પુરાવાઓથી ખ્યાલ આવે છે કે આ સમુહ ખર્ચ તથા સબ-કોન્ટ્રાક્ટ્સ માટે નકલી બિલના બુકિંગ સાથે જોડાયેલ છે.

Oct 17, 2021, 10:40 PM IST

IT દરોડામાં MEDIA કંપનીમાંથી મોટા પ્રમાણમાં સોનું ઝડપાયું, 1000 કરોડના બેનામી વ્યવહાર

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલિઝ કરવામાં આવી હતી. મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાતે જોડાયેલા આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં આવકવેરા વિભાગે કરોડોનો દલ્લો મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા ગ્રુપના 20 જેટલા સ્થળો પર દરોડા પડાયા હતા. 

Sep 10, 2021, 11:10 PM IST

અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન, સમભાવ ગ્રૂપ સહિત 24 એકમો પર વહેલી સવારે દરોડાથી સોપો પડ્યો

અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં 6 લેન્ડ ડિલર્સને ત્યાં IT વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. 

Sep 8, 2021, 11:04 AM IST

ફરી એકવાર Taapsee ના ખોળામાં બેઠા જોવા મળ્યા Anurag, પોસ્ટમાં કહી આ વાત

આવકવેરા વિભાગના દરોડાના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. શનિવાર સવારે તાપસીએ એક બાદ એક ટ્વીટ કરી કંગના પર નિશાન સાધ્યું હતું

Mar 6, 2021, 06:52 PM IST

Taapsee Pannu ના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા, ટેક્સ ચોરી પર Actress એ તોડ્યું મૌન; Kangana ને પણ લીધી આડેહાથ

તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપના (Anurag Kashyap) ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તાપસી પન્નૂએ આ દરોડાને લઇને પોતાનું મૌન તોડ્યું છે

Mar 6, 2021, 01:22 PM IST

Income Tax Raid: મોટી મુસીબતમાં ફસાયા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ, જાણો વિગતવાર માહિતી

ટેક્સ ચોરી મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો બરાબર કસાઈ રહ્યો છે.

Mar 5, 2021, 08:51 AM IST

Anurag અને તાપસીના ઘરે IT દરોડા થયો મોટો ખુલાસો, તાપસી પાસેથી 5 કરોડ કેશ લેવાના પુરાવા મળ્યા

ઇનકમ ટેક્સ વિભાગે પ્રેસ રિલિઝ જાહેર કરીને કહ્યું હતું કે 3 માર્ચ (બુધવાર)થી 2 મોટા પ્રોડક્શન હાઉસ, એક અભિનેત્રી અને મુંબઇની 2 ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. રેડ મુંબઇ, દિલ્હી, પૂણે અને હૈદ્રાબાદમાં કુલ 28 જગ્યાઓ પર પાડવામાં આવી રહી છે. 

Mar 4, 2021, 09:13 PM IST

Rahul Gandhi એ 3 કહેવતોથી સરકાર પર સાધ્યું નિશાન, જવાબમાં મળી આ 3 કહેવતો

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિત અને સિતારાઓની ઓફિસ અને ઘરો પર આવકવેરા વિભાગના દરોડા મામલે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે.

Mar 4, 2021, 03:11 PM IST

Taapsee Pannu-Anurag Kashyap મુશ્કેલીમાં!, મોડી રાત સુધી પૂછપરછ થઈ, આજે પણ થઈ શકે કાર્યવાહી

ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી.

Mar 4, 2021, 09:04 AM IST

મધ્યપ્રદેશ CM ને ડંપરસિંહ ચૌહાણ કહેનારા કોંગ્રેસી ધારાસભ્યની ફેક્ટરી પર IT ના દરોડા

  આવક વિભાગે મધ્યપ્રદેશના બૈતૂલ ખાતે સોયા ઉત્પાદન બનાવનારા એક ગ્રુપનાં પરિસરમાં સર્ચ ઓપરેશનમાં 450 કરોડ રૂપિયાની અઘોષિત આવકની માહિતી મળી છે. વિભાગે 18 ફેબ્રુઆરીએ બૈતુલ, સતના, મુંબઇ, શોલાપુર અને કોલકાતામાં 22 સ્થળો પર દરોડા પાડ્યા. આ દરોડા બૈતુલના કોંગ્રેસી ધારાસભ્ય નિલય ડાગા અને તેના પરિવારજનોનાં સ્થળો પર પાડવામાં આવ્યા હતા. પીઆઇબીના સમાચાર અનુસાર દરોડામાં 8 કરોડ રૂપિયાની રોકડ અને 44 લાખથી વધારેની વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 બેંક લોકરને પણ સીલ કરવામાં આવ્યા છે. 

Feb 23, 2021, 02:07 PM IST

સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર

  • પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા હતા

Nov 16, 2020, 10:11 AM IST
ZEE 24 Kalak Special Interview With P V S Sharma Of Surat PT2M28S

સુરતના પી.વી.એસ શર્મા સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત

ZEE 24 Kalak Special Interview With P V S Sharma Of Surat

Oct 25, 2020, 06:45 PM IST

કાળા નાણાંની PM સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા, 40-50 કરોડની 10 મિલકત મળી

  • તપાસના પહેલાં દિવસે જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી.
  • મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.
  • મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે

Oct 23, 2020, 12:35 PM IST

સુરત જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આક્ષેપ કરનાર પૂર્વ IT અધિકારીના ઘરે જ દરોડા

ઇન્કટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા સુરતના જ્વેલર્સ પર મની લોન્ડરિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. શહેરના ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોનાના વેચાણના નામે મની લોન્ડરિંગ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આક્ષેપની ગણત્રીની કલાકોમાં જ દાવો કરનારા અધિકારીના ઘરે જ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓએ તેનો ફોન પણ લઇ લેતા તે પોતાના ઘરની બહાર આવેલા રોડ પર ધરણા માટે બેસી ગયા હતા.

Oct 22, 2020, 06:15 PM IST

PM મોદીને કરોડોના ભ્રષ્ટાચારની ટ્વીટ કર્યા બાદ ગણતરીના કલાકમાં સુરતના BJPના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા

પીવીએસ શર્મા દ્વારા નોટબંધી દરમિયાન સોનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

Oct 22, 2020, 09:47 AM IST

રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત

રાજસ્થાન (Rajasthan)માં આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે આવકવેરા વિભાગે (Income Tax)  જયપુર, દિલ્હી અને મુંબઇમાં તાત્કાલીક દરોડા પાડી કરોડોની રોકડ અને જ્વેલેરી જપ્ત કરી છે. વિભાગે રાજીવ અરોરા, સુનીલ કોઠારી અને રતનકાંત શર્માને ત્યાં દરોડા પાડ્યા તે દરમિયાન 12 કરોડની રોડક અને 1.7 કરોડની જ્વેલેરી જપ્ત કરી છે. આ તમામ લોકો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના મિત્રો જણાવવામાં આવી રહ્યાં છે.

Jul 18, 2020, 06:09 PM IST