શેર બજારમાં ઘણા એવા શેર હોય છે જે ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દેતા હોય છે. આવા શેરને પેની સ્ટોક કહેવામાં આવે છે. આજે અમે તમને આવા એક શેર વિશે જણાવીશું, જેણે માત્ર પાંચ વર્ષમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
HDFC Share Price: સ્ટોક માર્કેટમાં એવા ઘણા શેર છે જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આવો એક શેર છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે.
Multibagger Stock: ડ્રમ બનાવનારી એક કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેણે 5 વર્ષમાં એક લાખ રૂપિયાના 3.50 કરોડ રૂપિયા બનાવી દીધા છે.
શેર બજારમાં કેટલીક કંપની એવી હોય છે જેના શેર મલ્ટીબેગર સાબિત થાય છે. આવી કંપનીમાં થોડા પૈસા રોકી લોકો કરોડપતિ બની શકે છે. આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવીશું જેણે માત્ર બે વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
Multibagger Stock : આ મલ્ટિબેગર શેર 5 વર્ષમાં 5000% થી વધુ વધ્યા છે. આ સમયગાળા દરમિયાન મલ્ટીબેગર કંપનીના શેર રૂપિયા 25 થી વધીને રૂપિયા 1300 થયા છે. 20 માર્ચ, 2025ના રોજ કંપનીના શેર રૂપિયા 1319.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક BSE અને NSE બન્ને પર લિસ્ટેડ છે. 17.3 કરોડના માર્કેટ કેપવાળા આ શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે. જ્યારે સ્ટોકનો આરઓસીઈ માઈનસ 23.3 ટકા છે.
Multibagger share: કંપનીના જાહેર કર્યું કે કંપની હવે વિન્ડ ટર્બાઇન્સથી આગળ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં વિસ્તરણ કરવા માંગે છે. તેનો મુખ્ય વ્યવસાય વિન્ડ ટર્બાઇનનો છે અને આમાં કંપની તેના એક તૃતીયાંશ બજાર હિસ્સાને જાળવી રાખીને વધુ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
Jaypee Group ની કંપની જયપ્રકાશ એસોસિએટ્સના શેરોમાં આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરોમાં આ ઘટાડા પાછળનું કારણ લોન સાથે જોડાયેલા એક સમાચારને માનવામાં આવે છે.
Anil Ambani: અનિલ અંબાણીના 1 રૂપિયાના શેરે આપી મોટી કિંમત, એક લાખ 25 લાખ થયા. એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઘટીને રૂ. 1.13 થઈ ગયો હતો. પરંતુ હવે આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેર કિંમત હાલ 30 થી 35 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.
Best Multibagger Stock: ટરબાઇન બનાવનારી આ કંપનીના સ્ટોકે શેર બજારમાં શાદનાર પ્રદર્શન કર્યું છે. બ્રોકરેજ ફર્મ હજુ આ શેર પર બુલિશ છે.
Rail Vikas Nigam Limited Share Price: RVNL પાસે અત્યારે લગભગ 65,000 કરોડ રૂપિયાનું કામ છે અને ખાસ વાત એ છે કે તમામ પ્રોજેક્ટ રેલવે સાથે સંકળાયેલા છે. આ શેરે ફક્ત 6 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે.
શેરબજાર (Share Market) માં મોટા ઘટાડા વચ્ચે ઘણા સ્મોલ કેપ શેરોએ રોકાણકારોને બમ્પર વળતર (multibagger return) આપ્યું છે. આજે અમે તમને એવા ફાર્મા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર એક વર્ષમાં રોકાણકારોના પૈસામાં 3.5 ગણો વધારો કર્યો છે. આ શેરનું નામ ન્યુલેન્ડ લેબોરેટરીઝ (Neuland Lab's share price) છે. સોમવારે ઘટાડા વચ્ચે ન્યુલેન્ડ લેબોરેટરીઝનો સ્ટોક 3.4 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
Disa India Share Price: આ અઠવાડિયે દિશા ઇન્ડીયાના શેરબજારમાં એક્સ-ડિવિડન્ડનો વેપાર કરશે. કંપની તેના દરેક શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. આ માટે રોકાણકારોએ એક્સ-ડિવિડન્ડની તારીખ પહેલાં રોકાણ કરવું પડશે.
Multibagger Stock- સ્મોલ કેપ કંપનીના આ શેરે માત્ર છ મહિનામાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને રોકાણકારોના પૈસા બમણા કર્યા છે.
Multibagger Returns: Adani enterprises ના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ સિમેન્ટ કંપનીઓના શેર 52 સપ્તાહની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. જેના કારણે અદાણી ગ્રુપનું વેલ્યુએશન 15.64 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
Best Multibagger Stock: અમે તમને એક ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર વિશે જણાવી રહ્યા છીએ, જેના શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
Best Multibagger Penny Stocks: છેલ્લા ઘણા દિવસોથી આ શેરના ભાવ પર લગભગ દરરોજ અપર સર્કિટ લાગી રહી છે. જેના લીધે તેની કિંમત માત્ર 3 અઠવાડિયામાં લગભગ બમણી થઈ ગઈ છે.
Investment tips: જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે રોકાણના દરેક પાસાને યોગ્ય રીતે સમજવું જરૂરી છે. તમારી પાસે રોકાણ માટે ઘણા બધા વિકલ્પો છે, પરંતુ ક્યાં રોકાણ કરવું અને તમને સારું વળતર ક્યાં મળશે તે સમજવું પણ જરૂરી છે. તમે યોગ્ય આયોજન કરીને અને યોગ્ય સમયે રોકાણ કરીને સારું ફંડ બનાવી શકો છો.
Adani Enterprises News in Gujarati: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે માહિતી આપી છે કે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તાજેતરમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી એવોર્ડ પત્ર મળ્યો છે.
Bonus Share: કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપશે. કંપનીના શેરે એક વર્ષમાં રોકાણકારોને ત્રણ ગણાથી વધુ વળતર આપ્યું છે.
Polycab India shares: પોલીકેબ ઈન્ડિયાના શેરમાં આજે 22 ટકાનો ઘટાડો થયો હતો. આવકવેરાની શોધમાં 'બિનહિસાબી કેશ સેલ' નો ખુલાસો થયા બાદ આ શેર આજે રૂ. 500ના ઘટાડા સાથે ખુલ્યો હતો અને એક જ દિવસમાં રૂ. 1,100થી વધુની ખોટ દર્શાવવા લાગ્યો હતો.
Share Market Tips: જો કોઈને શેરબજારની લત લાગી જાય તો તેને રાતોરાત ઊંચાઈએ પહોંચવામાં સમય લાગતો નથી. પરંતુ જો તમે આ સમયગાળા દરમિયાન સહેજ પણ ભૂલ કરો છો, તો તેનાથી વિપરીત થઈ શકે છે. હા, કેટલાક શેર એવા છે જેનું બમ્પર વળતર રોકાણકારોને ચોંકાવી દે છે. આવો જ એક શેર એગ્રોકેમિકલ કંપની 'Estec Lifesciences'નો છે.