kushinagar

કુશીનગરમાં PM મોદીએ કર્યું આહ્વાન, 'દિવાળી પર વધુમાં વધુ લોકલ પ્રોડક્ટની ખરીદી કરો'

પીએમ મોદીએ કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિર પહોંચી ભગવાન બુદ્ધની પૂજા અર્ચના કરી. આ મંદિરમાં ભગવાન બુદ્ધની સૂતી મૂર્તિ છે. તેમણે કુશીનગરમાં એક મેડિકલ કોલેજનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે હવે સારવાર માટે શહેરથી બહાર જવું પડશે નહીં. 

Oct 20, 2021, 02:49 PM IST

PM મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ધાટન, ચૂંટણી પહેલા યુપીને મળી મોટી ભેટ

10 પોઈન્ટ દ્વારા સરળ ભાષામાં સમજો કે કેવી રીતે આ એરપોર્ટ યુપીના ડેવલપમેન્ટમાં ગેમચેન્જર સાબિત થશે. 

Oct 20, 2021, 10:49 AM IST

પૂર્વાંચલને મોટી ભેટ આપશે પીએમ મોદી, ભગવાન બુદ્ધની ધરતી પરથી આપશે સંદેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરના રોજ યૂપીના કુશીનગર જિલ્લાના પ્રવાસે જઇ રહ્યા છે. પીએમ મોદી ત્યાં પહોંચીને કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ  (Kushinagar International Airport) નું ઉદઘાટન કરશે. તમને જણાવી દઇએ કે કુશીનગર યૂપીનું ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ (Operational) હશે. યૂપીમાં આ ઉપરાંત વધ બે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. 

Oct 17, 2021, 12:08 AM IST

લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ

જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને બિહારના રહેવાસી છે. પીડિત પરિવારોએ જલ્દીથી જલ્દી તેમની મુક્તિની માંગ કરી છે

Oct 3, 2020, 08:04 AM IST

UP: પરિવારની સામે જ કિશોરીને ઉઠાવી ગયા, 6 લોકોએ આચર્યું દુષ્કર્મ !

અલીગઢ જિલ્લાનાં ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નૃશંસ હત્યાની શાહી હજી સુકાઇ નથી કે યુપીમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યનાં કુશીનગરમાં રવિવારે 6 લોકોએ એક 12 વર્ષની દલિય બાળકી સાથે ગેંગરેપ કર્યો છે. પોલીસના અનુસાર ઘટના અહિરૌલી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગામની છે. 

Jun 9, 2019, 11:27 PM IST

અલવર ગેંગરેપ: માયાવતી સાચા દલિત હિતેષી હોય તો ગહલોત સરકારનું સમર્થન પરત ખેંચે

રાજસ્થાન સરકાર બસપાના સહયોગથી ચાલી રહી છે, ત્યાની કોંગ્રેસ સરકાર દલિતની પુત્રી સાથે થયેલ સામુહીક દુષ્કર્મના કેસને દબાવી રહી છે. 

May 12, 2019, 06:03 PM IST

આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે.

May 12, 2019, 02:38 PM IST

યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ

રૂડકી, સહારનપુર અને કુશીનગરમાં સંયુક્ત રીત 88 લોકોએ ઝેરી દારૂ પીવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રૂ઼ડકીમાં 31 લોકોના મોત થયા છે. ત્યારે સહારનપુરમાં 46 અને કુશીનગરમાં 11 લોકોના મોત થયા છે.

Feb 10, 2019, 11:21 AM IST

કુશીનગર દુર્ઘટના: CM યોગીએ વિરોધ બાદ પરત ફરવું પડ્યું

સ્થાનિક લોકો દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચેલા યોગીનો વિરોધ કરવામાં આવતા પરત ફરવું પડ્યું

Apr 26, 2018, 05:48 PM IST

કુશીનગર દુર્ઘટનાઃ રેલવે પ્રધાને આપ્યા તપાસના આદેશ, બે લાખની સહાયની જાહેરાત

રેલવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર થયેલી રહાયતા રકમથી અલગ તમામ મૃતકોના પરિવારજનોને બે-બે લાખનું વળતર આપશે. 

 

Apr 26, 2018, 11:44 AM IST

યુપી: માનવરહિત રેલવે ક્રોસિંગ પર ટ્રેન અને સ્કૂલવાન વચ્ચે ટક્કર, 11 બાળકોના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગુરૂવારે (26 એપ્રિલ) સવારે એક સ્કૂલવાન અને ટ્રેનની ટક્કર થઇ હતી. આ અકસ્માત એક માનવ રહિત ફાટક પર થયો, જેમાં 11 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે 7 બાળકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં રેલવેની મોટી બેદરકારી સામે આવી રહી છે

Apr 26, 2018, 08:46 AM IST