lpg gas

LPG સિલિન્ડરના બુકિંગ પર બમ્પર ઓફર! મળી રહ્યો છે 2700 રૂપિયાનો ફાયદો અને અન્ય લાભ, જલદી કરો

એલપીજીની વધતી જતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સસ્તામાં એલપીજી સિલિન્ડર મેળવી શકો છો. આ અંતર્ગત, તમને ઘણી વધુ ઓફર અને લાભો મળશે. આ માટે તમારે માત્ર પેટીએમ દ્વારા ગેસ બુક કરાવવો પડશે.

Aug 28, 2021, 11:02 AM IST

LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર મેળવો 2700 કેશબેક, જાણો કઈ રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ

ભારતની સૌથી મોટી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કંપનીમાંથી એક પેટીએમ તરફથી એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગ પર આ ઓફર આપવામાં આવી રહી છે.

Aug 8, 2021, 08:03 AM IST

રાંધણ ગેસ પડશે 300 રૂપિયા સસ્તો, સબસિડીવાળા બેંક ખાતાથી લિંક કરાવી લો આધારકાર્ડ

મોંઘવારી (Inflation) ના આ સમયમાં બચત (Saving) તો લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રાંધણ ગેસ (Domestic Gas Cylinder) ની કિંમત રેકોર્ડ સ્થર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમતવાળા રાંધણ ગેસ હવે 819 રૂપિયાનો થઈ ગયો છે પરંતુ જો તમે સબસિડી લો છો તો 300 રૂપિયા સુધી બચાવી શકો છો.

Mar 20, 2021, 01:56 PM IST

LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, આ મહિને 100 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

નવી દિલ્હી: LPG Gas Cylinder Price Today: રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે.

Feb 25, 2021, 09:49 AM IST

હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

આગામી વર્ષથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવાની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. પેટ્રોલિયમ કંપનીઓ મહિનાના સ્થાને સાપ્તાહિક આધાર પર LPG Cylinder ના ભાવ નક્કી કરી શકે છે. 
 

Dec 22, 2020, 09:33 PM IST

LPG booking Methods: રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો

LPG Gas Cylinder booking Methods દેશમાં 1 નવેમ્બરથી LPG ગેસ સિલિન્ડરના નિયમ બદલાઈ ગયા છે. જેમાં ડિલિવરી હવે OTP કોડના માધ્યમથી થશે. OTP પ્રોસેસને Delivery Authentication Code DAC કહેવાય છે.

Nov 1, 2020, 02:29 PM IST

LPG ગ્રાહકોએ 1 નવેમ્બરથી ફોલો કરવી પડશે આ ડિલિવરી પ્રોસેસ, તો જ મળશે રાંધણ ગેસ સિલિન્ડર

ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી  બંધ થઈ શકે છે. 

Oct 25, 2020, 11:05 AM IST

LPG ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની રીતમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી લાગુ થશે નવી સિસ્ટમ, ખાસ જાણો

જો તમે ઘરે બેઠા રાંધણ ગેસ નોંધાવીને ડિલિવરી મેળવતા હોવ તો ખાસ વાંચો અહેવાલ. કારણ કે LPG ગેસની હોમ ડિલિવરી માટે એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થશે!.

Oct 16, 2020, 11:05 AM IST

હવે Whatsapp પર મેસેજ કરો અને થઇ જશે ગેસનું બુકિંગ ! જાણો કઇ રીતે ?

તમે ઘરે બેસી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરી શકશો. Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શુરું થઈ ચુકી છે. સૌથી સારી વાત એ છે કે whatsapp પર  ગેસ બુકિંગ (Gas Booking) કરાવવાની સાથે ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.

Aug 10, 2020, 06:37 PM IST

ઝટકો: આજથી વધ્યા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ, જાણો શું છે નવો રેટ 

જુલાઈ મહિનામાં અનેક ફેરફાર થઈ રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો ઝટકો રસોઈના ખર્ચા પર પડવાનો છે. મહિનાના પહેલા દિવસે જ સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ સબસિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડર  (LPG Gas Cylinder) ના ભાવ વધારી દીધા છે. 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં એક રૂપિયાનો વધારો થયો છે. જેથી કરીને હવે નવા ભાવ 594 રૂપિયા થયા છે. 

Jul 1, 2020, 10:59 AM IST

મોદી સરકારની મોટી ભેટ, LPG ગેસ સિલિન્ડર પર મળશે બમણી સબસિડી

રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી.

Feb 14, 2020, 08:40 AM IST

વડોદરા: ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો, વિસ્ફોટ એટલો ભયાનક કે ઘરમાં તિરાડો પડી

સમા- સાવલી રોડ પર ઐયપ્પા ગ્રાઉન્ડ નજીક આવેલા આનંદ સોસાયટીનાં એક મકાનમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી ગઇ હતી. જેના પગલે વિસ્ફોટ થયો હતો. જેમાં મકાન માલિકનાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે મકાન માલિકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. વડોદરા ફાયર વિભાગને કોલ મળ્યો હતો, સમા-સાવલી રોડ પર આવેલા આનંદવન સોસાયટીમાં મકાન નંબર 7-8માંથી ધુમાડા સાથે આગ લાગી ગઇ છે. અંદર ભયાનક વિસ્ફોટ થયો છે. જેથી ફાયરની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર તુરંત જ કાબુ મેળવાયો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. જ્યારે મકાન માલિક લીલાધર યાદવને માથાને ભાગે ઇજા થયેલી હોવાથી 108ની મદદથી સયાજી હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા હતા. 

Jan 24, 2020, 09:41 PM IST

નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીની થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

નવા વર્ષમાં ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં પણ વધારો થયો છે. હવે રસોડામાં ખાવાનું બનાવવાનું વધુ મોંઘુ પડશે. સતત પાંચમા મહિને એલપીજી ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં વધારો થયો છે.

Jan 1, 2020, 01:54 PM IST

સુરતમાં નેપાળી વોચમેને LPG પી કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

સુરતના રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં પુરૂંન પિરિન ટુનાર વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવાર રાત્રે પુરૂંને દારૂના નશામાં LPG ગેસ બોટલની પાઇપ મોઢામાં લઇ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો

Mar 6, 2019, 11:17 AM IST

જરૂરિયાત અનુસાર લો ગેસ સિલિંડર, Indane Gas એ લોન્ચ કર્યા 5, 19, 47.5 અને 425 કિલોવાળા સિલેંડર

લિકવિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી આજે આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ રસોઇ ગેસ સિલેંડર પહોંચાડવાની પહેલ કરવામાં આવી રહી છે. મહાનગરોમાં તો હવે ગેસ સિલેંડરોમાંથી પણ મુક્તિ મળતી જાય છે. અહીં પીએનજી (પાઇપ નેચરલ ગેસ)ની સપ્લાઇ કરવામાં આવી રહી છે. ત્યારબાદ પણ ઘણી જગ્યાએ ગેસ સિલેંડરોની જરૂરિયાત હંમેશા રહેશે.

Mar 5, 2019, 03:45 PM IST

10 પાસને પણ ધરખમ કમાણીની જોરદાર તક, ખાસ વાંચો અહેવાલ

તમે જો તમારો પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તમારી પાસે ઉત્તમ તક છે. 

Dec 6, 2017, 09:00 PM IST