हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahisagar District
Mahisagar district News
house collapsed in Muwada
ભારે વરસાદથી વધુ એક મકાન ધરાશાયી, ઘરવખરીનો સામાન દટાયો, મહીસાગરના મુવાડા ગામની ઘટના
ભારે વરસાદથી વધુ એક મકાન ધરાશાયી, ઘરવખરીનો સામાન દટાયો, મહીસાગરના મુવાડા ગામની ઘટના...
Sep 3,2024, 18:58 PM IST
gujarat
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષીય વૃદ્ધ પરણવા નીકળ્યા જોવા જેવી થઈ હતી. ડીજેના તાલે આખુંય ગામ વૃદ્ધના લગ્નમાં જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા છે.
May 15,2024, 19:49 PM IST
breaking news
મહીસાગર પોલીસનો નવતર પ્રયોગ, એકલવાયું જીવન જીવતી મહિલાઓને આ રીતે મદદ કરશે!
એકલવાયુ જીવન જીવતી મહિલાઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા શાહાનુભૂતિ દાખવી તેઓને સરકારી કામ અર્થે મદદ, દવાખાના સુઘીની સેવા તેમજ સુરક્ષા આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
Mar 29,2024, 17:28 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા! કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો!
ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: હવામાન વિભાગની આગાહીના અનુસંધાને રાજ્યમાં મોડી સાંજે વરસાદ પડતાં મહીસાગર જિલ્લાના ખેડૂતોને ઘાસચારા સહિત ઉભા પાકને ભારે નુકસાન થયું ખેડુતોને રાતા પાણીએ રડવાનું વારો આવ્યો છે. ત્યારે ખેડુતો વળતરની માંગ કરી રહ્યા છે.
Mar 3,2024, 17:34 PM IST
breaking news
વરસાદે 'ભારે' કરી! આ જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો બજારોમાં દોડ્યા
Unseasonal Rain: મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ખેડૂતો ઘાસચારો અને તૈયાર થયેલ પાક બચાવવા ત્રાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. બીજી બાજુ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં પેઠા છે.
Dec 1,2023, 17:35 PM IST
gujarat
મહિસાગરની આ હોસ્પિટલે ઈતિહાસ રચ્યો! જટિલમાં જટિલ હાથની કોણીનું ઓપરેશન કર્યું
ડૉ. સોહમ પટેલ દ્વારા પોતાના જિલ્લાના દર્દીઓને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી રહે તે હેતુ સર હૉસ્પિટલ ખોલી જિલ્લાના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. એક પછી એક માત્ર બે જ વર્ષમાં અતિ જટિલમાં જટિલ એવા પાંચથી વધુ ઓપરેશન કરી દર્દીઓ માટે ભગવાન રૂપ બન્યા છે.
Jul 15,2023, 16:06 PM IST
gujarat
આખરે ગુજરાતની દીકરીઓએ કરી દેખાડ્યું! અહીં 47 માતાઓને અપાયું સાક્ષરતાનું જ્ઞાન
સાંજે જ્યારે બાળકો ગૃહકાર્ય કરવા બેસે ત્યારે આવી નિરક્ષર માતાઓને સાથે લઈને બેસે અને પોતાનું ગૃહકાર્ય કરતા જાય અને સાથે સાથે તેમના મમ્મીને ભણાવતા પણ જાય. શરૂઆતમાં આવી 47 માતાઓ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં ખુબ સુંદર સફળતા મળી.
Jan 27,2023, 21:09 PM IST
breaking news
સંતરામપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને સોળ પાડ્યા, દારૂનો નશો કર્યો હોવાનો માતાનો આક્ષેપ
સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે.
Jan 10,2022, 11:20 AM IST
Mahisagar District
મહિસાગર જિલ્લાનાં ખેડૂતોની હાલત કફોડી
condition of farmers in Mahisagar district is dire
Jun 7,2020, 20:30 PM IST
Tigers
મહિસાગર જિલ્લામાં 'ટાઇગર જિંદા હૈ' Zee 24 kalak એ ફરી એકવાર તંત્રને ઢંઢોળ્યું
જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી ૮ કિલોમીટર દૂર આવેલા કંતારના જંગલમાં એક વૃક્ષ પરથી વાઘના પંજાના નિશાન હોવાની ઝી 24 કલાકને Exclusive માહિતી આપવામાં આવી હતી.
Feb 29,2020, 21:29 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા વિશે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ કાલુપુર જુના પ્લોટ વિસ્તારની જો વાત કરીએ તો રસ્તો ઉબડ ખાબડ છે. સ્ટ્રીટ લાઈટ નથી ચાલતી અને લોકોને અંધારામાં રહેવું પડે છે અને ફળીયામાં દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે. રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો વારંવાર બીમાર પડે છે અને કચરો લેવા પણ સમય સર આવતા નથી. તેમજ અહીંયા કાદવ કીચડ હોવાથી સ્થાનિકો વારંવાર બીમારીનો સામનો કરી રહ્યા છે. આવી અનેક સમસ્યાઓથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્રની આંખ ઉઘડતી નથી. આખરે સ્થાનિક લોકોએ જો પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
Oct 23,2019, 15:44 PM IST
Trending news
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની
chevening scholarship
આ સ્કોલરશિપ મળી તો ભયોભયો! બ્રિટેનમાં ખાવું-પીવું, ભણવું, રહેવું, ભાડું બધું મફત
Petrol Diesel Price Today
પેટ્રોલ અને ડીઝલના બદલાઈ ગયા છે ભાવ, પૂરાવતાં પહેલાં ચેક કરજો ક્યાં મળશે સૌથી સસ્તું
Ind vs Aus
Ind vs Aus Test: રોહિત શર્મા અને શમી ક્યારે જશે ઓસ્ટ્રેલિયા? થઈ ગયો ખુલાસો
Check Aadhar PAN Card Link Status
તમારે બાકી છે? આધારથી પાન લિંક ના કરનાર લોકોના દંડથી ઉભરાઈ સરકારની તિજોરી, આ રીતે...
Indian railways
2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું
Anupamaa Crew Member Died
રૂપાલી ગાંગુલીના 'Anupamaa' શોના આ વ્યક્તિનું થયું મોત, શોકમાં ડૂબ્યા સ્ટારકાસ્ટ
multibagger stock
રોકાણકારો આ 15 શેરો પર થયા 'ફિદા', કડાકા વચ્ચે 45 હજાર કરોડનું રોકાણ
gujarat
'સસ્તુ' અનાજ 'સારું' નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા નમુના, લીધો ઉધડો