हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MCD
Mcd News
Delhi
મધરાતે એવું તે થયું કે AAP-BJP ના કોર્પોરેટરો ઝઘડ્યા? Video જોઈને થશે હાય હાય!
Watch Video: દિલ્હીમાં જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં.
Feb 23,2023, 11:28 AM IST
Delhi Mayor Election
AAPના કેજરીવાલ દિલ્હીમાં ખેલશે માસ્ટરસ્ટ્રોક, ભાજપને સત્તાથી દૂર રાખવા ઘડી આ રણનીતિ
Delhi Mayor Election : ભાજપ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના મેયર બનાવવાની તૈયારી કરી લીધી છે. જેને પગલે એ કોંગ્રેસના નગરસેવકોના પણ સંપર્કમાં છે. આપ કોઈ પણ સંજોગોમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માગે છે.
Jan 9,2023, 14:09 PM IST
Delhi
દિલ્હી: બાળકીને માથામાં કાતર મારી પહેલા માળેથી ફેંકી દેનારી શિક્ષિકા પર કાર્યવાહી
દિલ્હીની નગર નિગમ પ્રાથમિક બાલિકા વિદ્યાલય, મોડલ બસ્તી કરોલબાગથી એવો હચમચાવી નાખનારો બનાવ સામે આવ્યો જેને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી છે. દિલ્હીમાં એક શિક્ષિકાએ 5માં ધોરણની વિદ્યાર્થીની પર પહેલા તો કાતરથી હુમલો કર્યો અને ત્યારબાદ તેને શાળાના પહેલા માળેથી ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષિકાની અટકાયત કરી લેવાઈ છે.
Dec 17,2022, 10:19 AM IST
Delhi
AAP, ભાજપ અને કોંગ્રેસ.. દિલ્હી એમસીડીમાં કોની થશે જીત? એક્ઝિટ પોલે ચોંકાવ્યા
દિલ્હી કોર્પોરેશન ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવી રહ્યાં છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયાના સર્વેમાં આમ આદમી પાર્ટીને 149થી 171 સીટ મળતી જોવા મળી રહી છે.
Dec 5,2022, 19:35 PM IST
Delhi
દિલ્હીના ત્રણેય કોર્પોરેશનનો 22 મેએ થશે વિલય, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો 22 મેએ વિલય થઈ જશે. આ સંબંધમાં કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.
May 18,2022, 21:22 PM IST
AAP
દિલ્હી પોલીસે ઓખલાથી આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની કરી ધરપકડ
સરકારી કામમાં અવરોધ ઉભો કરવાના આરોપમાં દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે.
May 12,2022, 23:32 PM IST
Shaheen bagh
બુલડોઝર એક્શન પર રાજકીય બબાલ, ભાજપના નેતા બોલ્યા- મિની પાકિસ્તાન છે શાહીનબાગ
Shaheen Bagh: દિલ્હીમાં એમસીડીની દબાણ હટાવો કાર્યવાહીને લઈને રાજનીતિ ગરમ થઈ ગઈ છે. ભાજપ એમસીડીની કાર્યવાહીને કાયદા મુજબ ગણાવી રહી છે તો વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે.
May 9,2022, 17:13 PM IST
Delhi Municipal Corporation Amendment Bill (2022)
લોકસભા બાદ રાજ્યસભામાંથી પાસ થયું દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલ
દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઈ ગયું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે જે લોકો મને સત્તાના ભુખ્યા કહી રહ્યા છે તે પહેલા અરિસામાં પોતાનો ચહેરો જોઈલે.
Apr 5,2022, 21:29 PM IST
MCD
દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો વિલય કરવાનું બિલ લોકસભામાં રજૂ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, ત્રણ કોર્પોરેશન બનાવવાનું કારણ આજ સુધી સમજી શકાયુ નથી.
Mar 30,2022, 17:31 PM IST
સુપ્રીમ કોર્ટ
દિલ્હી સીલિંગ મામલે આજે SCમાં મહત્વપૂર્ણ સુનાવણી, કોર્ટમાં હાજર થશે તિવારી
દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર થઇ રહી છે. તિવારીની દલીલ છે કે સિલિંગ કમિટીની કાર્યવાહી ગેરકાયદેસર હતી
Oct 30,2018, 10:35 AM IST
bjp
નેતાજીને સુપ્રીમની ચેતવણી: દાદાગીરી કરશો તે કોર્ટમાંથી સીધા જેલભેગા કરાશે
દિલ્હીમાં સીલિંગ પ્રક્રિયા દરમિયાન વચ્ચે અડંગો જમાવનાર નેતાની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી
Aug 6,2018, 16:48 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા