हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
93/ 1
(18.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Melbourne
Melbourne News
big bash league
T20 મેચમાં થર્ડ અમ્પાયરથી થઈ મોટી ભૂલ, NOT OUT હતો બેટર, આપી દીધો આઉટ, જુઓ VIDEO
બિગ બેશ લીગની એક મેચમાં થર્ડ અમ્પાયરની મોટી ભૂલ જોવા મળી છે. આ મેચ સિડની સિક્સર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. અમ્પાયરે નોટઆઉટ બેટરને આઉટ આપી દીધો હતો.
Jan 7,2024, 17:57 PM IST
Melbourne
વિડીયો ગેમને બહાને ઘરે લઈ જઈ બાળકોના કપડાં ઉતારી લેતી, શિક્ષણનો ભાગ હોવાનું...
Call of Duty: આશ્ચર્યજનક એ હતું કે મહિલા શિક્ષક સગીર બાળકોને આ રીતે ફસાવતી અને તેમની સાથે ખોટું કામ કરતી હતી. બાદમાં તેણે વધુ બાળકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આખરે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
Mar 22,2023, 14:42 PM IST
PAK vs ENG
T20 WC Final: બેન સ્ટોક્સ બન્યો હીરો, આ રહ્યાં ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણ
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આ મુકાબલો પાંચ વિકેટથી જીત્યો છે. ઈંગ્લેન્ડે બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો છે.
Nov 13,2022, 17:52 PM IST
PAK vs ENG
મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ
ઈંગ્લેન્ડ ટી20 વિશ્વકપનું નવું ચેમ્પિયન બની ગયું છે. મેલબોર્નમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટે હાર મળી છે.
Nov 13,2022, 17:32 PM IST
PAK vs ENG
ટી20 ક્રિકેટનું કિંગ બન્યું ઈંગ્લેન્ડ, મેલબોર્નમાં પાકિસ્તાનને હરાવી રચ્યો ઈતિહાસ
T20 WC 2022 Final: સેમ કરન અને આદિલ રાશિદની દમદાર બોલિંગ બાદ બેન સ્ટોક્સની મેચ વિજયી ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ઈતિહાસ રચી દીધો છે. જોસ બટલરની ટીમે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે નવો અધ્યાય લખ્યો છે.
Nov 13,2022, 17:58 PM IST
T20 World Cup 2022
T20 World Cup માં પાકિસ્તાનના 8 વિકેટે 159 રન, ભારતને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલાં MCG ના નામે જાણીતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મહામુકાબલો થશે. ભારતીય સમય અનુસાર બરાબર દોઢ વાગે આ મેચની શરૂઆત. આ મેચને પગલે કરોડો ક્રિકેટ પ્રેમીઓમાાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટી20 મેચમાં ભારત અને પાકિસ્તાન બન્ને ટીમો 7 મી વાર આમને-સામને ટકરાઈ રહ્યાં છે. અત્યાર સુધી વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન સામે હંમેશા ભારતનું પલડું ભારે રહ્યું છે.
Oct 23,2022, 15:42 PM IST
Sachin Tendulkar
MELBOURNE માં હવે SACHIN TENDULKAR અને VIRAT KOHLI ના નામથી બનશે ઘરનું એડ્રેસ
ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટ પ્રેમી બિલ્ડરે મેલબર્નમાં પોતાના તમામ રેસિડેન્શિયલ એરિયાના રસ્તાનું નામ અને ઘરોનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખ્યા છે. પરંતુ, એમ. એસ. ધોનીના નામની પરમિશન નહીં મળી.
May 25,2021, 10:03 AM IST
The couple
સૌથી હટકે લગ્નનો ક્રેઝ, મેલબર્નના કપલે 40,000 ફૂટ ઉંચાઈ પર લગ્ન કર્યા
પ્રેમ હંમેશા આંધળો હોય છે. અને તેમાં પ્રેમ કરનારા પણ પાગલ હોય છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. મેલબર્નમાં રહેતા એક પ્રેમી યુગલે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટમાં 40,000 ફૂટની ઉંચાઈએ લગ્ન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો.
Mar 5,2021, 13:59 PM IST
Rohit Sharma
Video: ટીમ ઈન્ડિયા સાથે જોડાયો રોહિત શર્મા, ખેલાડીઓએ કર્યું જોરદાર સ્વાગત
મેલબોર્નમાં રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમ સાથે જોડાયો છે. બીસીસીઆઈએ રોહિતના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Dec 30,2020, 20:41 PM IST
ICC World Test Championship
ભારતની ધમાકેદાર જીતથી Test Championship ટેબલમાં મોટો ફેરફાર, જાણો ટીમની સ્થિતિ
ચેમ્પિયનશિપ ટેબલમાં ફેરફાર થયો છે. ભારત વિરુદ્ધ હાર બાદ ઓસ્ટ્રેલિયાને નુકસાન થયું છે પરંતુ તે હજુ પ્રથમ સ્થાને છે. તો ભારત બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.
Dec 29,2020, 23:35 PM IST
Ind vs Aus
મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથા દિવસ ભારત માટે લકી નીકળ્યો. ભારતે મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત હવે સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે.
Dec 29,2020, 9:40 AM IST
Ind vs Aus
IND vs AUS: મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ, જાણો સમગ્ર મામલો
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની મેચમાં સ્લેજિંગ (Sledging)નો કિસ્સો સામે આવતો હોય છે. મેદાનમાં ટકરાયાનો કિસ્સો તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સામે આવ્યો છે. કંગારૂ બેટ્સમેન મેથ્યૂ વેડ (Matthew Wade) અને ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)ની વચ્ચે થોડી તકરાર થઈ જે સ્ટંપના માઈકમાં કેદ થઈ ગઈ.
Dec 28,2020, 15:45 PM IST
Ind vs Aus
IND vs AUS Boxing Day Test Day3: ઇનિંગ્સની જીતથી ચૂકી ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા 133/6
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાતી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test)ના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા છે. આ સાથે જ મેજબાન ટીમે 2 રનની લીડ પર હાંસલ કરી છે
Dec 28,2020, 12:46 PM IST
Ind vs Aus
IND vs AUS Boxing Day Test: 35 વર્ષ બાદ Team India એ કરી બતાવ્યો જાદૂ
આ પહેલાં 1985-86માં ભારતે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ બઢત લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલા 381 રનના જવાબમાં 520 રન બનાવ્યા હતા.
Dec 27,2020, 14:49 PM IST
Melbourne
ઓસ્ટ્રેલિયામાં કોરોનાની માર, મેલબોર્નમાં ફરી નાઇટ કર્ફ્યૂની જાહેરાત
મેલબોર્નમાં મોટા ભાગની શાળા અને વિશ્વ વિદ્યાલયો થોડા દિવસ પહેલાં શરૂ થઈ ગયા હતા. જેને ફરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Aug 2,2020, 18:19 PM IST
બીસીસીઆઈ
ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા પર ભારતીય ક્રિકેટ ટીમને મળશે ઈનામ
બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, દરેક મેચની અંતિમ ઈલેવનમાં રમનાર ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા અને દરેક મેચ માટે રિઝર્વ ખેલાડીઓને 7.5 લાખ રૂપિયા મળશે.
Jan 8,2019, 16:43 PM IST
ઓસ્ટ્રેલિયા
મેલબોર્નમાં આતંકવાદી હુમલાનું કાવતરૂં ઘડવાના આરોપમાં 3ની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર તૂર્કી મૂળના ત્રણ વ્યક્તીની આખી રાત ચાલેલા દરોડા બાદ ધરપકડ કરવામાં આવી છે, તેઓ મેલબોર્નમાં ભીડવાળા વિસ્તારમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા
Nov 20,2018, 15:53 PM IST
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 'ચાકૂ એટેક', એકનું મોત, અનેક ઘાયલ
મેલબોર્ન પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિને ઘટના સ્થળ પર હાજર પોલીસ દ્વારા ગોળી મારીને પકડી લેવાયો હતો, જેનું પાછળથી હોસ્પિટલમાં મોત થયું છે
Nov 9,2018, 16:59 PM IST
air india
એર ઇન્ડિયાએ કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ મોનિકા બત્રાને લઇ જવાનો ઇન્કાર કર્યો
કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ મોનિકા બત્રા સહિત 17 ખેલાડીઓને ટીટીટીએફ વર્લ્ડ ટૂર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મેલબોર્ન જવાનું હતું
Jul 22,2018, 23:21 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...