metro train

નાના શહેરોમાં દોડશે MetroNeo અને MetroLite, શું તમારું શહેર છે આ યાદીમાં

સરકાર દેશભરમાં મેટ્રો નેટવર્કની જાળ પાથરવા માંગે છે. સરકારની યોજના છે કે આગામી 3-4 વર્ષમાં 50થી વધુ શહેરોમાં મેટ્રો સર્વિસ શરૂ કરવામાં આવશે. આટલા મોટાપાયે મેટ્રોની જાળ પાથરવું એક મોટો પડકાર છે, જેને સરકાર મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો દ્રારા પુરો કરશે. 

Feb 3, 2021, 05:29 PM IST

અમદાવાદમાં આજથી કોરોના ગાઈડલાઈન સાથે મેટ્રો સેવા પુન:શરૂ, જાણો કયા સમયે દોડશે ટ્રેન

કોરોના વાયરસના કારણે રાજ્યમાં લોકડાઉન જાહેર કરાતા રાજ્યની તમામ ટ્રાન્સપોટેશન સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે 25 માર્ચથી બંધ કરવામાં આવેલી મેટ્રો સેવા શહેરમાં આજથી પુન:શરૂ થઇ રહી છે. મેટ્રો બંધ રહેવાથી અત્યાર સુધીમાં રૂપિયા 16 લાખનું નુકસાન થયું છે.

Sep 7, 2020, 09:45 AM IST
Extreme Anger Among People Over Cutting Down Trees In Mumbai PT1M59S

મુંબઈમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ

મુંબઈમાં આરે કોલોનીમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ, મેટ્રો ટ્રેનનું જંકશન માટે વૃક્ષોનું કરવામાં આવી રહ્યુ છે નિકંદન, બોમ્બે હાઈકોર્ટે રોક ન લગાવતા વૃક્ષો કાપવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ કર્યો, આરે કોલોનીમાં કલમ 144 લગાવી દેવાઇ છે.

Oct 5, 2019, 01:35 PM IST

મુસાફરો ઓછા મળતા અમદાવાદ મેટ્રોનું શિડ્યુલ બદલાયું, હવે આ સમયે દોડશે

અમદાવાદમાં હાલ ટૂંકા રુટ પર દોડી રહેલી મેટ્રો ટ્રેનના સમય પત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનના સમય પત્રકમાં પુનઃ ફેરફાર કરાયો છે. અગાઉ સવારે 11 થી સાંજે 5 વચ્ચે આ રુટ પર મેટ્રો ટ્રેન દોડતી હતી. જેનો સમય બદલીને સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો કરાયો છે. 

Jul 29, 2019, 10:20 AM IST
Ahmedabad: Metro Train Stops Mid way due to technical faults PT1M33S

અમદાવાદઃ ટેકનિકલ ખામીને કારણે મેટ્રો ટ્રેન અટકી, જુઓ પછી શું થયું

અમદાવાદઃ ન્યુ કોટન અમરાઈવાડીથી દોડતી મેટ્રો ટ્રેન અટકી, ટેકનિકલ ખામીને દૂર કરવા ટેકનિશિયનોની ટીમ કામે લાગી. મૂસાફરી માટે જઈ રહેલા લોકોને નીચે જ રોકી દેવાયા.

Jul 6, 2019, 04:40 PM IST

સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, રૂ.12,020.32 કરોડ કર્યા મંજૂર

આ પ્રોજેક્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 50-50 ટકા ભાગીદારી રહેશે, પ્રથમ તબક્કે બે કોરિડોરનું કરાશે નિર્માણ

Mar 9, 2019, 10:16 PM IST
Ahmedabed Metro Started for people from today PT3M4S

અમદાવાદીઓ માટે આજથી મેટ્રો શરૂ

Ahmedabed Metro Started for people from today

Mar 6, 2019, 07:10 PM IST

એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મેળવી મોટી સફળતા, 2.5 કિમી લાંબી ટનલ કોઈપણ જાતની અડચણ અને મુશ્કેલી વગર ખોદવામાં આવી

Feb 25, 2019, 09:33 PM IST

અમદાવાદ મેટ્રોઃ જાણો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી...

અમદાવાદ સહીત ગુજરાતની પ્રજાની મેટ્રો ટ્રેનની સવારી માટેની ઇંતેજારી ધીમેધીમે પૂર્ણ થવા જઇ રહી છે. અમદાવાદમાં ગુરૂવારે ફરી એકવાર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપરલ પાર્ક સ્ટેશનથી વસ્ત્રાલ તરફના રૂટ પર 3 કોચની મેટ્રો ટ્રેનને અત્યંત ધીમી ગતીએ દોડવવામાં આવી. જે સમયે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન લીમીટેડના તમામ ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા

Feb 7, 2019, 10:28 PM IST
One more Trail run will be done of Ahm Metro PT3M1S

આનંદો અમદાવાદી, માર્ચ મહિનાથી શહેરમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન

ફેબ્રુઆરી મહિનામાં મેટ્રો ટ્રેનની ટેસ્ટિંગ સહિતની તમામ કામગીરીની શરૂઆત કરાશે અને ઉડ્ડયન મંત્રાલયના કમિશનર ઓફ સેફ્ટી તરફથી સલામતી અંગેનું પ્રમાણપત્ર મળી ગયા બાદ શહેરવાસીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ 

Jan 15, 2019, 07:01 PM IST

સારા સમાચાર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મળશે હજારો લોકોને નોકરી, બનાવી આ યોજના

ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણનું કામ ડિસેમ્બર સુધી પુરી કરી લેવામાં આવશે. તો બીજી તરફ આ પ્રોજેક્ટ માટે ટેંડર જાહેર કરવાની યોજના શરૂ કરી દેવામાં આવશે.

Dec 18, 2018, 03:49 PM IST