हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
natural disaster
Natural disaster News
rain
એપ્રિલનો મહિનો કુદરતી ઘટનાઓથી ભરેલો રહ્યો, ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્ર વેરવિખેર
આખો એપ્રિલ મહિનો આખી દુનિયામાં કુદરતી ઘટનાઓએ ભારે કહેર મચાવ્યો... જેમાં ક્યાંક પૂર આવ્યું... તો ક્યાંક ભૂકંપ.. ક્યાંક તોફાન.... તો ક્યાંક અનરાધાર વરસાદ. આફ્રિકા હોય કે ચીન. રશિયા હોય કે તાઈવાન.... યૂરોપ હોય કે અમેરિકા.... દુનિયાનો કોઈપણ ખૂણો એવો નથી રહ્યો જ્યાં મોસમના બદલાયેલા મિજાજે અજીબોગરીબ રંગ બતાવ્યા... જેના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો.
May 5,2024, 22:32 PM IST
Machhu Honarat
જાણો શું થયું હતું 11 ઓગસ્ટના એ દિવસે? હકીકત જાણીને શરીરમાંથી છૂટી જશે કંપારી
11મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 43 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું.
Aug 11,2022, 8:00 AM IST
One killed 88 injured
સામે આવી જાપાનની તબાહીની તસવીરો; બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ
Japan Earthquake: સામે આવી તબાહીની તસવીરો
Mar 17,2022, 9:50 AM IST
Tsunami
26 ડિસેમ્બર 2004નો કાળો દિવસ ભારત ક્યારેય નહી ભૂલે, તણાયા હતા હજારો ભારતીય
26મી ડિસેમ્બર, 2004નો દિવસ કોઈ પણ એશિયા ખંડનું વ્યક્તિ અને ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે સુમાત્રાના દરિયાકાંઠે 8.6ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી ઘાતક સુનામીએ હજારો કિંમતી જીવન છીનવી લીધા હતા.
Dec 25,2021, 23:44 PM IST
natural disaster
કૃષિમંત્રીએ કહ્યું- કુદરતી આફતથી રાજ્યમાં વધુ નુકસાન, ખેડૂત એકતા મંચે જાણો શું કહ્યુ
કુદરતી આફતથી (Natural Disaster) આ વર્ષે સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને (Gujarat) થયું છે. કેન્દ્રીય કૃષિમંત્રી (Union Agriculture Minister) નરેન્દ્રસિંહ તોમરે (Narendrasinh Tomar) લોકસભામાં લેખીતમાં સ્વિકાર કર્યો
Aug 3,2021, 12:23 PM IST
Bhavnagar
ભાવનગર: કુદરતના પ્રકોપે લોકો બેઘર, બાવળીયારીથી 100 ટ્રક રાહત સામગ્રી કરાઈ રવાના
તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તો અને પશુઓ માટે સુરત માલધારી સમાજના દાતાઓ દ્વારા 100 ટ્રક ઘાસચારો અને 1500 કીટ રાહત સામગ્રીને બાવળીયારીના મહંત રામબાપુના હસ્તે કેસરી ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું
Jun 1,2021, 14:27 PM IST
earthquake
કેટલીક તકેદારી ભૂકંપ જેવી હોનારતમાં જીવ બચાવી શકે છે, જાણો આ વિગતો
નિષ્ણાંતોનું કહેવુ છે કે, ભૂકંપના આંચકાઓને હળવાશથી ન લો, આમ કરવુ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ભૂકંપના કારણે ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ.
Feb 17,2021, 15:22 PM IST
જામનગર
જામનગરમાં ભૂકંપના વધુ ત્રણ આંચકા, લોકોમાં ફફડાટ
જામનગરમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જામનગરમાં ભૂકંપના આજે વધુ ત્રણ આંચકા આવ્યા હતા. 3.1, 3.0 અને 2.8ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક સપ્તાહમાં 15 થી વધુ ભુકંપના આંચકાઓ અનુભવાયા છે.
Nov 5,2019, 12:52 PM IST
સીએમ રૂપાણી
CM રૂપાણીની ઉચ્ચસ્તરીય બેઠક, 2.75 લાખ લોકોને કરી સહાયની જાહેરાત
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં વાયુ વાવાઝોડું ફંટાયા બાદની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.
Jun 14,2019, 12:41 PM IST
ગુજરાત
PM મોદીની ગુજરાતવાસીઓ પ્રતિ સંવેદના પર કમલનાથે કહ્યું- ‘તમે દેશના PM છો’
પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કુદરતી આફત પર રાજકારણ શરૂ થઇ ગયું છે. માત્ર ગુજરાતમાં કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકો માટે સહાયની જાહેરાત કર્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
Apr 17,2019, 12:00 PM IST
Trending news
Loksabha election 2024
ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આખી ઘટના લાઈવ કરીને લોકોને બતાવી
Eye Care Tips
ચશ્માના નંબર સતત વધી રહ્યા છે ? તો ડાયટમાં સામેલ કરો આ વિટામિન્સ, ઘટવા લાગશે નંબર
Maruti Ertiga
145% વધ્યું આ 7-સીટર કારનું વેચાણ, કિંમત પણ પરવડે એવી, ફીચર્સ છોતરા કાઢી નાખી એવા
Business News
શું આ IPO કરશે રૂપિયાનો વરસાદ? કેમ રોકાણ માટે થાય છે પડાપડી?
skin Tanning
10 મિનિટમાં જીદ્દી ટૈનિંગને દુર કરશે આ લાલ ટુકડા, ઉનાળામાં ખૂબ કામ આવે છે આ વસ્તુ
IPL 2024
SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન
parenting tips
Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારી
loksabha election
હું પરસોત્તમ રૂપાલા, મારી ભૂલ થઈ.... મતદાન બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી
Amita Kaka
Amit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Health Care Tips
કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?