books

એક તરફ વિદ્યાર્થીઓ પુસ્તકો માટે ટળવળે છે અને બીજી તરફ 4 ટન પુસ્તકો પસ્તીમાંથી મળતા ચકચાર

આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકો નો મસમોટો જથ્થો એક ભંગારી ના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી વેચી માર્યા હતા. જે અંગેની જાણ જાગૃત નાગરિકોને થતા આ પ્રકરણ બહાર આવ્યું છે, જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

Aug 2, 2021, 11:56 PM IST

એજ્યુકેશન માફીયાઓ પુસ્તકોની કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે? નાયબ નિયામકે કહ્યું પુસ્તકો પુરતા છપાયા છે

રાજ્યમાં પાઠ્યપુસ્તકની અછતનો મામલો હાલ વિવાદિત બન્યો છે. રાજ્યમાં પાઠ્યપુસ્તક અછત મુદે શિક્ષણ વિભાગમાં નાયબ નિયામક કમલેશ પરમારે સ્પષ્ટતા કરી હતી. ખાનગી શાળાઓ માટે સ્ટેશનરી વિતરણ માટેનાં પુસ્તકો પૈકી 25 કરોડનાં પાઠ્ય પુસ્તકો મુખ્ય વિતરકોંએ પાઠ્ય પુસ્તક મંડળ પાસેથી ખરીદ્યા છે.

Jun 14, 2021, 04:38 PM IST

ત્રણ દિવસમાં નવુ શિક્ષણ સત્ર શરૂ થશે, પણ હજી સુધી વિદ્યાર્થીઓને નથી મળ્યા પુસ્તકો

  •  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચ્યા નથી 
  • નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી

Jun 4, 2021, 10:23 AM IST

Books Controversy: આ 10 પુસ્તકો પર વિવિધ કારણોસર ભારતમાં મુકાયો છે પ્રતિબંધ

વાંચનનો શોખ એ આપણાં જ્ઞાનમાં વધારો કરે છે. અને કહેવાય છેકે, સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન સમાન હોય છે. ત્યારે વાંચને લગતી જ વાત કરીએ તો શું તમે જાણો છો કે, અમુક પુસ્તકો પર ભારતમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ આર્ટીકલમાં વાંચો એવા પુસ્તકો વિશે જે ભારતમાં પ્રતિબંધિત છે.

Apr 18, 2021, 09:17 AM IST

Karnataka ના સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી લાઈબ્રેરી બનાવી, અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી

કર્નાટકઃ સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી ગ્રામજનો માટે લાઈબ્રેરી ખોલી, ઉપદ્રવીઓએ આગચંપી કરતા 11 હજાર પુસ્તકો બળીને ખાખ

Apr 12, 2021, 12:39 PM IST

READING BOOKS: જલદી ધનવાન બનવા માંગો છો? તો વાંચો આ પાંચ પુસ્તકો

દરેકનું જીવનમાં સપનું હોય છે ધનિક થવાનું. પરંતુ, ધનિક થવા માટે પણ તમારે પ્રયાસો કરવા પડે અને તેના માટે કેટલાક સાધનોની જરૂર પડે છે. તેમ છતાં ઘણા લોકો આવા સાધનોની અવગણના કરે છે. અહીં સાધનો વાત થઈ રહી છે. તો તમને લાગશે ક્યું છે આ સાધન. આ સાધન છે પુસ્તક.

Apr 11, 2021, 12:43 PM IST

કોરોના પોઝિટિવ દર્દીઓને કથળતી મન:સ્થિતિને મજબુત કરવા પુસ્તકોનો અનોખો પ્રયોગ

કોરોના મહામારી વચ્ચે દર્દીઓને ખુબ જ સીમિત વિસ્તારમાં સારવાર આપવામાં આવે છે. તેમને બહાર નિકળવાની પરમીશન હોતી નથી. તેવામાં અંદરને અંદર સારવાર લઇ રહેલા દર્દીઓ પહેલાથી જ કોરોનાને કારણે ડિપ્રેશનમાં હોય છે સારવાર દરમિયાન તેઓ વધારે ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. આ સારવારમાં માનસિકતા ખુબ જ મોટુ કામ કરતી હોવાથી દર્દીઓની મન: સ્થિતી સકારાત્મક રહે તે ખુબ જ જરૂરી છે. પરંતુ એક જ જગ્યાએ પુરાઇ રહેવાના કારણે તેમની મન:સ્થિતી ખુબ જ કથળી જતી હોય છે. જેથી તેમની મન સ્થિતી સુધારવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Jul 18, 2020, 04:12 PM IST

Photos : રાજકોટની આ 70 વર્ષ જૂની પ્રસિદ્ધ લાઈબ્રેરીને નવા વાઘા પહેરાવાશે

લોકમાન્ય તિલકનું એક વાક્ય છે કે, ‘હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણકે, તેમનામાં એટલી શક્તિ એટલી છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’ આ વાક્ય હવે રંગીલા રાજકોટિયન્સ માટે સાર્થક બનવા જઇ રહ્યું છે. રાજકોટમાં રાજવી પરિવારના વખતની લાખાજીરાજ લાઈબ્રેરીનું આધુનિકીકરણ થવા જઈ રહ્યું છે. નવીનકોર લાઈબ્રેરી એક વર્ષમાં ધમધમતી થઈ જશે અને તેને અમદાવાદની બ્રિટિશ મોર્ડન લાઈબ્રેરી જેવી બનાવવામાં આવશે.

Apr 27, 2019, 11:58 AM IST

Z5 ટૂંક સમયમાં જ 8 નવા પુસ્તકો પર બનાવશે વેબસિરીઝ, આ હશે નામ!

વર્લ્ડ બુક ડે 23 એપ્રિલના રોજ Z5 એ આઠ નવા પુસ્તકોના રૂપાંતરણ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ જાણકારી મંગળવારે એક નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પ્રિયા કુમાર દ્વારા લેખિત ઉપન્યાસ 'આઇ વિલ ગો વિથ યૂ' પર આધારિત 'ધ ફાઇનલ કોલ' ટીવી સીરીઝ અને રસ્કિન બોન્ડ દ્વારા રચિત ભૂતની કહાનીઓ પર આધારિત 'પરચાઇ'ની સફળતા બાદ જ હવે બીજા આઠ નવા પુસ્તકોના રૂપાંતરણની વાત Z5 દ્વારા કહેવામાં આવી છે. 

Apr 25, 2019, 02:32 PM IST

INFIBEAM AVENUEના શેરમાં બે દિવસમાં 80 ટકાનો કડાકો, 9300 કરોડનું ધોવાણ

શુક્રવારે આઇબીફેમ કંપનીના શેરોમાં 80 ટકાનો ઘટાડો નોધાયો છે. શેરમાં એટલી મોટી હદે કડાકો આવ્યો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં કારણ આપવા આવુ પડ્યું હતું. 
 

Oct 1, 2018, 11:48 AM IST