new york

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

નીતા અંબાણી(Nita Ambani) છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમ (Metropolitan Meusum of Art) દ્વારા આયોજિત કરવામાં આવતા પ્રદર્શનોને ટેકો આપી રહ્યાં છે. આ અમેરિકાનું(America) સૌથી મોટું અને સૌથી જુનું આર્ટ મ્યુઝિયમ(US Largest and oldest art Meusum) છે. 

Nov 13, 2019, 05:13 PM IST

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, ન્યૂયોર્કમાં 19 વર્ષના જય પટેલનો મૃતદેહ મળ્યો

અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે. 

Oct 10, 2019, 02:02 PM IST

અમેરિકાથી PAK પાછા ફરતી વખતે અધવચ્ચે ઈમરાનના પ્લેનમાં આવી ટેક્નિકલ ખામી, જાણો પછી શું થયું

ન્યૂ યોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રમાં ભાગ લીધા બાદ શુક્રવારે પાકિસ્તાન (Pakistan) પાછા ફરતી વખતે ઈમરાન ખાન જેવા પોતાના પ્લેનથી રવાના થયા કે અચાનક તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ.

Sep 28, 2019, 01:06 PM IST

UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આજ સાંજે તેમનું ભાષણ આપવા જઇ રહ્યા છે. પીએમ મોદીના ભાષણ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) પણ આ મંચથી ભાષણ આપશે

Sep 27, 2019, 12:44 PM IST

PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભાષણ આપવા જઇ રહ્યાં છે. આ ભાષણને લઇને અમેરિકા (US)માં રહેતા ભારતીય સમુદાય (Indian Community)માં ઘણો ઉત્સાહ છે

Sep 27, 2019, 11:41 AM IST

પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અન્ય દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતીય વિદેશ મંત્ર એસ. જયશંકર (S Jaishankar)ના સંબોધન દરમિયાન પાકિસ્તાને બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

Sep 27, 2019, 07:58 AM IST
PM Modi Receives One More International Award PT8M28S

પીએમ મોદીને મળ્યો વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને અમેરિકા (America)ના ન્યૂયૉર્ક (New York)માં મંગળવારે સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડ (Global Goalkeeper Award)થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation) તરફથી આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર તેમને બિલ ગેટ્સ (Bill Gates)ના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી.

Sep 25, 2019, 11:55 AM IST
Protest Against Pakistan Over Human Rights Violations In New York PT1M17S

ન્યૂયોર્કમાં માનવાધિકાર ઉલ્લંઘનને લઇ પાકિસ્તાન સામે વિરોધ

બલૂચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન થતો હોવાને લઇને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યાં છે.

Sep 25, 2019, 11:45 AM IST

આજે PM મોદી અને ટ્રંપની મુલાકાત, વર્ષમાં ત્રીજીવાર થશે દ્વિપક્ષીય વાતચીત

પીએમ મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં 'ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ' (ECOSOC) ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ 'લીડરશિપ મેટર્સ: રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કંટેમ્પ્રેરી વર્લ્ડ'ની મેજબાની કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર આયોજિત કરવામાં આવશે.  

Sep 24, 2019, 11:20 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી સાથે લીધી સેલ્ફી અને બની ગયો 'Smart Boy', જુઓ Viral Video

ડોનાલ્ડ ટ્રમ્પ (Doland Trump) અને નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક સેલ્ફી (Selfie) લીધી અને આ છોકરો બની ગયો સ્માર્ટ બોય (Smart Boy), આ દરમિયાન ત્યાં ઉભેલા બાકી સાથી જોઇને આશ્વર્યચકિત થઇ ગયા. પીએમ મોદીએ જ્યાં યુવાનોની પીઠ થબથબાવી. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપે ફરીથી તેનો હાથ મિલાવીને તેની સાથે થોડી વાતચીત કરી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

Sep 24, 2019, 10:31 AM IST

PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક, UNSGના કાર્યક્રમમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  હ્યુસ્ટનમાં મેગા ઈવેન્ટ હાઉડી મોદી (Howdy Modi) માં ભાગ લઈને હવે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. 

Sep 23, 2019, 10:45 AM IST
PM Modi Joined Today UNGA In New York PT50S

PM મોદી આજે UNGA ક્લાયમેટ એક્શન સમિટમાં આપશે હાજરી

અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 74મી સમિટમાં સામેલ થવા ન્યુયોર્ક રવાના થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન બીજી વખત મહાસભાને સંબોધિત કરશે. અગાઉ 2014માં સપ્ટેમ્બરમાં મહાસભાની બેઠકમાં સામિલ થયા હતા.

Sep 23, 2019, 09:40 AM IST

'પાકિસ્તાનમાં દર મહિને 40-60 સિંધી યુવતીઓનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે'

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરવવા વિરુદ્ધ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અવાજ ઉઠાવવામાં આવશે. 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાનારા આ સત્ર દરમિયાન અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકોનું સંગઠન 'સિંધી ફાઉન્ડેશન' પાકિસ્તાનમાં થઈ રહેલા ધાર્મિક ઉત્પીડન વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતું રહે છે. 

Sep 12, 2019, 10:02 AM IST

અર્જુન કપૂરની સાથે રોમેન્ટિક હોલીડે પર છે મલાઇકા, ન્યૂયોર્કથી શેર કર્યો આ PHOTO

મલાઇકાએ પોતાની ઇંસ્ટા સ્ટોરી પર આ વેકેશનની ફોટો શેર કરી છે જ્યાંથી તેની હોટેલનો વ્યૂ દેખાઈ રહ્યો છે. મલાઇકાએ આ સિવાય વધુ એક ફોટો શેર કર્યો છે. 
 

Jun 26, 2019, 06:47 PM IST

મેનહટ્ટનમાં ગગનચૂંબી ઈમારતની છત સાથે ટકરાયું હેલિકોપ્ટર, પાઈલટનું મોત

ન્યૂયોર્કના મેનહટ્ટનમાં જ્યારે હેલિકોપ્ટર એક ગગનચૂંબી ઈમારતમાં ઘુસી ગયું ત્યારે 26/11 જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી

Jun 11, 2019, 02:05 PM IST

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા એક મહિનાથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. હાલ ન્યૂયોર્ક પોલીસ પણ તેને શોધી રહી છે.

Jun 2, 2019, 11:48 AM IST

સ્ટાર્સને Trolling થી પડતો નથી ફરક, મેટ ગાલામાં જવા માટે ખર્ચ કરે છે કરોડો

મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે. આ વર્ષે પણ મેટ ગાલામાં 'કેમ્પ": નોટ્સ ઓન ફેશન' નામની થીમ રાખવામાં આવી હતી. 

May 8, 2019, 05:54 PM IST

અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને વાર્ષિક સમારંભમાં આદિત્ય પુરીનું કર્યું બહુમાન

અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ‘ન્યૂ યોર્કમાં ગાલા’ માં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ન્યૂ યોર્કના 600થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું.

May 6, 2019, 01:25 PM IST

Research: દિવસમાં 52 મિનિટ લોકો કરે છે ગપસપ, યુવાઓમાં નેગેટિવ વાત કરવાની વધુ સંભાવનાઓ

દિવસભરમાં 16 કલાક દરમિયાન સમાન્ય રીતે લોકો 52 મિનિટ ગપસપ કરે છે. ગપસપ દરમિયાન સ્ત્રીઓ એટલા સ્તર સુધી નીચે નથી જતી જેટલું પુરુષો જાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

May 6, 2019, 01:07 PM IST

'ગ્લોબલ વોર્મિંગ' શબ્દ આપનારા વૈજ્ઞાનિકનું 87 વર્ષની વયે નિધન

કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વોલેસ સ્મિથ બ્રોકર સૌ પ્રથમ વખત 1975માં તેમના નિબંધમાં 'ગ્લોબલ વોર્મિંગ' (જળવાયુ પરિવર્તન) શબ્દનો પ્રયોગ કરીને વિશ્વને ચેતવણી આપી હતી, તેઓ જળવાયુ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખાય છે 
 

Feb 19, 2019, 06:58 PM IST