हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Oval Test
Oval test News
ક્રિકેટ
ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, X-ફેક્ટર રહ્યા આ ખેલાડી
ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી
Sep 16,2019, 10:55 AM IST
Virat Kohli
VIDEO: વિરાટ બ્રિગેડને ન ગણાવી શ્રેષ્ઠ, તો રિપોર્ટર પર ગુસ્સે થયો વિરાટ
કેપ્ટન કોહલીનું માનવું છે કે ઈંગ્લેન્ડના હાથે પરાજયનો તે અર્થ નથી કે તેની ટીમે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.
Sep 12,2018, 15:51 PM IST
alastair cook
નિવૃતી બાદ કોમેન્ટ્રી બોક્સમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે કુક
કોમેન્ટ્રી બોક્સમાં સામેલ થવા માટે કુક ટોકસ્પોર્ટ્સની સાથે ચર્ચા કરી રહ્યો છે. તેવામાં તે આગામી વર્ષની શરૂઆતમાં કૈરીબિયામાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોમેન્ટ્રી કરતો દેખાઇ શકે છે.
Sep 10,2018, 15:52 PM IST
રવીંદ્ર જાડેજા
રવીંદ્ર જાડેજાની બેટિંગ જોઇ ઇંગ્લિશ કો બોલ્યો- સારૂ છે છેલ્લી મેટ રમ્યો
ઇંગ્લેન્ડના સહાયક કોચ પોલ ફારબ્રાસે કહ્યું કે ટીમ ઇન્ડિયાનો રવીંદ્ર જાડેજા એક સારો ક્રિકેટક છે અને તેમને ખુશી છે કે તે માત્ર પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો છે.
Sep 10,2018, 14:43 PM IST
ઓવલ ટેસ્ટ
જાણો બુમરાહએ એકપણ રન બનાવ્યા વગર કેવી રીતે બેટિંગથી જીત્યો લોકોના દિલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટમાં રવીંદ્ર જાડેદાએ અદ્ધભુત અર્ધશતક મારી ટીમ ઇન્ડિયાને 292 રનના સમ્માનપૂર્વક સ્કોર સુધી પહોંડ્યો હતો
Sep 10,2018, 10:33 AM IST
Virat Kohli
પર્દાપણ ટેસ્ટમાં હનુમા વિહારીનો કમાલ, અર્ધસદી ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ
હનુમા વિહારીએ પોતાની ઈનિંગમાં 124 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 3 છગ્ગો ફટકાર્યો હતો.
Sep 9,2018, 19:20 PM IST
james anderson
INDvsENG: અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવો એન્ડરસનને પડ્યો ભારે, ICCએ ફટકાર
ઓવલ ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પર અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.
Sep 9,2018, 17:45 PM IST
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ
ઓવલ ટેસ્ટ, બીજો દિવસઃ ઈંગ્લેન્ડ 332, ભારત - 174/6
ઓવલ ટેસ્ટમાં જોસ બટલરના 89 રનની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 332નો સ્કોર બનાવ્યો, ભારત તરફથી બુમરાહ અને ઈશાંતે 3-3 જ્યારે જાડેજાએ 4 વિકેટ લીધી હતી
Sep 9,2018, 0:09 AM IST
વિજય માલ્યા
ટીમ ઇન્ડિયાની મેચ જોવા પહોંચ્યો વિજય માલ્યા, ગત વર્ષે લાગ્યા હતા ‘ચોર-ચોર’
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની છેલ્લી મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની સામે 3 ટેસ્ટ મેચ હારવાની સાથે ભારત આ સીરીઝ પહેલાથી જ હારી ચુક્યું છે
Sep 8,2018, 11:00 AM IST
વિજય મલ્યા
વિજય માલ્યા ભારતની પાંચમી ટેસ્ટમાં ઓવલ મેદાન પર જોવા મળ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે શરૂ થયેલી પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે વિજય માલ્યા ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા
Sep 7,2018, 23:03 PM IST
એલિસ્ટર કુક
ભારતને આ રીતે હરાવી એલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડના કેપ્તાન જો રુટનું કહેવું છે કે, તેઓ ભારતની સામે પાંચમી અને છેલ્લી ટેસ્ટ જીતને અલિસ્ટર કુકને પરફેક્ટ વિદાય આપવા માંગે છે અને સાથે આ જીતથી દુનિયામાં એક મજબૂત સંકેત આપવા ઇચ્છે છે.
Sep 7,2018, 13:07 PM IST
અજિંક્ય રહાણે
છેલ્લી ટેસ્ટે પહેલા અજિંક્ય રહાણેએ સીરીઝ હાર માટે જાણો કોને દોષી ઠહેરાવ્યા
ભારત આ સીરીઝને પહેલાથી જ હારી ચક્યું છે અને તેના માટે ટીમના ઉપ-કેપ્તાન અજિંક્ય રહાણેએ ભારતના બેટ્સમેનોને દોષી ગણાવ્યા છે
Sep 7,2018, 11:55 AM IST
Virat Kohli
અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે જાહેર કરી ટીમ, વોક્સ અને પોપની વાપસી
ઓવલ ટેસ્ટ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકના કેરિયરની અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હશે. ત્યારબાદ તે નિવૃતી લઈ લેશે.
Sep 4,2018, 20:12 PM IST
Trending news
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ
kerala high court
મહિલાના શરીરને જોઈને 'ફાઈન' બોલશો તો ગણાશે અભદ્ર ટિપ્પણી, જાણો શું કહ્યું હાઈકોર્ટે
Bulletproof Glass
કેટલા રૂપિયામાં આવે છે બુલેટપ્રૂફ ગ્લાસ ? જાણો તેને ખરીદવા માટે છે કોઈ નિયમો
Amreli letter scam
'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસનું 10 દિવસનું અલ્ટિમેટમ
jaggery
શરદી કે ઉધરસ કંઈ નહીં થાય... રોજ ગોળ સાથે આ વસ્તુ ખાવા લાગો, દવા લેવાની જરૂર જ નહીં