pak vs ind

IND vs PAK: પાકિસ્તાન સામે હારના કારણ, આ પાંચ ખેલાડી સાબિત થયા વિલન

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની અડધી સદી અને શાહીન આફ્રિદીની ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપના મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. 

Oct 24, 2021, 11:23 PM IST

IND vs PAK: વિશ્વકપમાં ભારતની ખરાબ શરૂઆત, પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજય

આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પાકિસ્તાને તમામ જૂના રેકોર્ડને પાછળ છોડતા દુબઈમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમવાર જીત મેળવી છે. 

Oct 24, 2021, 11:00 PM IST

IND vs PAK: આખરે વિશ્વકપમાં 29 વર્ષ બાદ ભારત સામે જીત્યું પાક, બાબર-રિઝવાન છવાયા

આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પાકિસ્તાને તમામ જૂના રેકોર્ડને પાછળ છોડતા દુબઈમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમવાર જીત મેળવી છે. 

Oct 24, 2021, 06:34 PM IST

IND vs PAK: બાબરની સેના પર થશે વિરાટ જીત? ટીમ ઈન્ડિયા સામે કેટલી મજબૂત પાકિસ્તાન ટીમ

ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી એકબીજા સામે પાંચ વખત મેદાનમાં ઉતરી છે અને દર વખતે વિજય ભારતનો થયો છે. એટલે કે બાબર આઝમની ટીમને આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં પ્રથમ જીતની આશા હશે.

Oct 24, 2021, 02:33 PM IST

IND vs PAK Live Streaming Details: ભારત-પાક વચ્ચે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે જોશો લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલીકાસ્ટ

IND vs PAK Live Streaming Details: ભારત અને પાકિસ્તાનની ટીમો ટી20 વિશ્વકપમાં રવિવારે છઠ્ઠીવાર આમને-સામને હશે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 
 

Oct 23, 2021, 08:17 PM IST

ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો

ટી20 વિશ્વકપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. મેચ પહેલા બાબર આઝમે પત્રકાર પરિષદમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને ભારત-પાક મેચને લઈને વાત કરી હતી. 
 

Oct 23, 2021, 04:14 PM IST

Asia Cup માટે ભારતીય ટીમને પાકિસ્તાન બોલાવવા ઈચ્છે છે PCB, ચેરમેને આપ્યું નિવેદન

એહસાન મનીએ કહ્યુ કે, 2022માં શ્રીલંકા તેની (એશિયા કપ) યજમાની કરશે અને પાકિસ્તાન 2023માં આ ઇવેન્ટની યજમાની કરશે. હું આશાવાદી છું કે તે સમય સુધી બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધ સુધરી જશે અને ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન આવશે.
 

Mar 18, 2021, 03:32 PM IST

16 વર્ષ બાદ મોહમ્મદ કેફે ભારતના આ ખેલાડીની માગી માફી, જાણો કારણ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક શાનદાર કેચનો વીડિયો પોસ્ટ કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ 2004મા રમાયેલી આ મેચમાં શાનાદર કેચ ઝડપનાર કેફે હેમાંગ બદાણીની માફી માગી છે. 

Jul 26, 2020, 10:28 AM IST

જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત

13 એપ્રિલ 1984ના શારજાહના મેદાનમાં ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવી પ્રથમ એશિયા કપ પર કબજો કર્યો હતો. 
 

Apr 13, 2020, 08:39 AM IST

ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છેઃ શોએબ અખ્તર

અખ્તરે કહ્યું કે, ભારતીય અન્ડર-19 ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને જોઈને કહી શકાય છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓને યશસ્વી પાસેથી શીખવાની સલાહ પણ આપી હતી. 

Feb 5, 2020, 04:04 PM IST

અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

દિગ્ગજ વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કેફ સિવાય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પણ યુવા ટીમને શુભેચ્છા આપી છે. 

Feb 4, 2020, 11:45 PM IST

U19 World Cup: ભારતની યુવા ટીમનો ધમાકો, પાકિસ્તાનને 10 વિકેટે હરાવી પહોંચી ફાઇનલમાં

ભારતીય અન્ડર-19 ટીમે શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિશ્વકપની ફાઇનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે.

Feb 4, 2020, 07:42 PM IST

Ind vs Pak U19: અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલમાં ભારત-પાક વચ્ચે મુકાબલો

ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં એકબીજા વિરુદ્ધ રમે છે, મુકાબલો રોમાંચક હોય છે. મંગળવારે બંન્ને ટીમો અન્ડર-19 વિશ્વકપની પહેલી સેમિફાઇનલમાં ટકરાશે. 
 

Feb 3, 2020, 07:29 PM IST

ભારત અને પાક વચ્ચે ડેવિસ કપ મુકાબલો હવે નૂર સુલ્તાનમાં રમાશે

ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ડેવિસ કપ મુકાબલો નૂર સુલ્તાનમાં રમશે. આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે કઝાખસ્તાનની રાજધાનીમાં આ મુકાબલાની યજમાની સોંપીને સ્થળને લઈને અનિશ્ચિતતાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. 

 

Nov 19, 2019, 03:06 PM IST

U19 એશિયા કપઃ ભારતે પાકને 60 રને હરાવ્યું, અર્જુન આઝાદ અને તિલક વર્માની સદી

ભારતે ટાયરોને ફર્નાન્ડો સ્ટેડિયમમાં રમાયેલી અન્ડર-19 એશિયા કપમાં પોતાની બીજી મેચમાં શનિવારે પાકિસ્તાનને 60 રને પરાજય આપ્યો હતો. ભારતની આ ટૂર્નામેન્ટમાં બીજી જીત છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં કુવેતને પરાજય આપ્યો હતો. 
 

Sep 7, 2019, 07:46 PM IST

ડેવિસ કપઃ ભારતની માગ, ટૂર્નામેન્ટ પાકથી બહાર ખસેડો અથવા કેટલાક સમય માટે સ્થગિત કરો

અખિલ ભારતીય ટેનિસ સંઘે આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-પાકિસ્તાન ડેવિસ કપને 2 મહિના માટે સ્થગિત કરવાની વિનંતી કરી છે.

Aug 14, 2019, 03:23 PM IST

વિશ્વકપ 2019: ભારત સામે હાર બાદ પાક ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી દાખલ

માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં 16 જૂને રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું.

Jun 19, 2019, 03:49 PM IST

મેદાન પર PAK ફેન્સે સરફરાઝને મુક્યો શરમમાં, જાડો-જાડો કહી ઉડાવી મજાક, Video

આ હાર બાદ તમામ પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના કેપ્ટને મેદાનની વચ્ચે જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. 

Jun 19, 2019, 02:16 PM IST

World cup 2019 INDvsPAK: વિશ્વકપમાં સાતમી વાર હાર્યું પાક, ભારતનો DL નિયમ પ્રમાણે 89 રને વિજય

આઈસીસી વિશ્વકપના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો છે. 
 

Jun 16, 2019, 11:59 PM IST

વિજય શંકરે વિકેટ ઝડપીને બનાવ્યો તે રેકોર્ડ, જે અત્યાર સુધી કોઈ ભારતીય બનાવી શક્યું નથી

આઈસીસી વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિજય શંકરે પોતાની ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી. 

Jun 16, 2019, 09:35 PM IST