petrol prices

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

દેશમાં પેટ્રોલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા ઈંધણના ભાવથી ત્રાસીને લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે. આજ કારણે ભારતમાં અલગ અલગ કંપનીઓએ થોડા ડ મહિનામાં અનેક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. BAJAJ, TVS જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટર્સે માર્કેટમાં ભારે ધમાલ મચાવ્યો છે.

Jun 17, 2021, 12:28 PM IST

પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારાથી કંટાળ્યા છો? આ બાઈક લઈલો એવું લાગશે કે હજુ તો સસ્તું છે પેટ્રોલ!

કોરોનાકાળમાં દેશમાં દરેક વર્ગના લોકો પોતાના ખર્ચાને બંને તેટલા ઓછા થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીએ ભારે અસર કરી છે. તેવામાં પેટ્રોલના દરરોજ વધતા ભાવથી સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.

Jun 10, 2021, 05:23 PM IST

Ethanol Blend Petrol: હવે તમારી કાર માટે આવશે નવું પેટ્રોલ E20!, ખર્ચો પણ ઘટશે...જાણો બીજા ફાયદા

Petrol Diesel Latest News: 2014માં પેટ્રોલમાં 1 ટકાથી પણ ઓછું ઈથેનોલ બ્લેન્ડ કરાતું હતું એટલે કે ભેળવવામાં આવતું હતું. ત્યારબાદ તેને વધારીને 8.5 ટકા કરાયું. હવે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના અનેક ફાયદા છે. 

Mar 9, 2021, 10:33 AM IST

Petrol Diesel Prices Today: હવે સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! સરકાર આ અંગે કરી રહી છે તૈયારી, 15 માર્ચ સુધીમાં જાહેરાત?

કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Prices) પર એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise duty) ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. નાણા મંત્રાલય (Finance Ministry) તેના પર વિચાર કરી રહ્યું છે કે, કેટલો ઘટાડો કરી શકાય છે

Mar 2, 2021, 03:47 PM IST

CNG-PNG Prices Today: વધી ગયા CNG, PNG ના ભાવ તો શું? આ રીતે મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ

પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Prices) પહેલાથી જ આકાશે છે, ગઇકાલ LPG સિલિન્ડરના ભાવ પણ 25 રૂપિયા વધ્યા, ત્યારબાદ CNG, PNG ના ભાવ પણ વધી ગયા છે. મોંઘવારીના ચારેયતરફના મારથી રાહત ક્યારે મળશે તે તો ખબર નથી પરંતુ તમે CNG, PNG ના ભાવથી રાહત મેળવી શકો છો

Mar 2, 2021, 12:01 PM IST

પેટ્રોલની કિંમત આસમાને પહોંચી, જાણો મનમોહનસિંહ અને મોદી સરકારમાં કેટલા ભાવ વધ્યાં?

હકીકતમાં 2004માં યૂપીએ સત્તામાં આવ્યું ત્યારે કાચા તેલની કિંમત 35 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. પરંતુ 2011-12માં તે 112 ડોલર પ્રતિ બેરલના આંકડા પર પહોંચી ગઈ. એટલે યૂપીએના 10 વર્ષના શાસનમાં કાચા તેલની કિંમતોમાં ત્રણ ગણો વધારો વધ્યો. જ્યારે આ દરમિયાન પેટ્રોલના ભાવમાં દર વર્ષે લગભગ 4 રૂપિયાનો વધારો થયો.

Feb 16, 2021, 01:08 PM IST

મોંઘવારીની થપાટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે વધારો, જાણો નવા રેટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. 

Jun 14, 2020, 11:49 AM IST

ખરાબ સમાચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, પુરાવતાં પહેલાં વાંચી લો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. 

Dec 26, 2019, 10:57 AM IST

5 વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલ પર ચૂકવવો પડશે ચાર્જ, સરકારી કરી રહી છે આ તૈયારી

પેટ્રોલ અને ડીઝલ માટે ગ્રાહકોને આગામી 5 વર્ષ સુધી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. જોકે સરકાર ઓઇલ છુટક ભાવ પર પ્રિમિયમને લઇને ઓઇલ કંપનીઓની માંગ પર વિચાર કરી રહી છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસના અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલિય મંત્રાલયમાંથી વાહન ઇંઘણોના ભાવ વધારવાની ''પ્રીમિયમ યોજના''નું સમર્થન કરવાની અપીલ કરી છે. 

Dec 23, 2019, 09:00 AM IST

દિલ્હીમાં 15 દિવસમાં બીજો મોટો અગ્નિકાંડ, કિરાડીમાં 9 લોકો જીવતા ભૂંજાયા

દિલ્હીના કિરાડી વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી છે. જાણકારી અનુસાર કિરાડીના ઇંદર એનક્લેવમાં એક ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીના અનુસાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. 

Dec 23, 2019, 08:34 AM IST

સસ્તું થયું પેટ્રોલ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં ઘણા દિવસોથી સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં ઉછાળા બાદ પણ ભારતમાં મંગળવારે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Dec 17, 2019, 11:26 AM IST

સતત ત્રીજા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો મહાનગરોના ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. શનિવારના પેટ્રોલમાં 20 પૈસા અને ડિઝલમાં 24 પૈસાનો ઘટાડો થયો છે. ગત ત્રણ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે.

Jun 15, 2019, 11:16 AM IST

નહીં ઘટે પેટ્રોલની કિંમત કારણ કે...

નવેમ્બર, 2014થી માંડીને જાન્યુઆરી, 2016 વચ્ચે ઉત્પાદન કિંમતમાં નવ વખત વધારો થયો છે

Apr 3, 2018, 01:07 AM IST