PM Kisan yojna updates: ખેડૂતો પણ એક શાનદાર શરૂઆત માટે તૈયાર છે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએમ મોદીએ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. વલણો સૂચવે છે કે ભાજપ સરકાર વિજય તરફ આગળ વધી રહી છે.
PM Kisan 22nd Installment: પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં સીધી બેન્ક ખાતામાં મોકલવામાં આવે છે, જેથી ખેડૂતો બિયારણ, ખાતર અને ખેતી સાથે જોડાયેલી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે.
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજના હેઠળ અપાતા 6000 રૂપિયાનો લાભ કયા ખેડૂતોને મળે છે અને શું જમીન ન ધરાવતા ખેડૂતો પણ આ લાભ લઈ શકે છે? વિગતો ખાસ જાણો.
PM Kisan Samman Nidhi Yojana 22nd Installment Latest Update: ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ વખતે યોજનાનો લાભ લેવા માટે એક મહત્વનો ફેરફાર પણ કરાયો છે જે ખેડૂતોને જાણ હોવી જરૂરી છે. હપ્તો ક્યારે ખાતામાં આવશે? હપ્તો ન અટકે એ માટે શું કરવું વગેરે તમામ વિગતો માટે વાંચો અહેવાલ.
PM Kisan Yojana: ગુજરાતના ખેડૂતો માટે જરૂરી સમાચાર છે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોવ તો ખાસ જાણી લો કે ફક્ત eKYC કરવાથી કામ પતી જશે એવું નથી. કારણ કે જો તમારે 22મો હપ્તો જોઈતો હોય તો આ આ એક આઈડી બનાવડાવવું પડશે નહીં તો હપ્તો અટકી જશે. વિગતો ખાસ જાણો.
PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતો માટે નવા વર્ષની ભેટ સમાન રહેશે. વર્ષ 2025માં ખેડૂતોને ત્રણ હપ્તા—19મો, 20મો અને 21મો મળી ચૂક્યા છે. હવે ખેડૂતો આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આ પ્રતીક્ષા ક્યારે પૂરી થશે.
PM Kisan Yojana : સરકારે તાજેતરમાં 19 નવેમ્બર, 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મોકલ્યો હતો. હવે બધાની નજર 22મા હપ્તા પર છે.
Gujarat News:પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના. 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત. બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા. સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ
PM Kisan Yojna Latest Update: PM કિસાનની રકમ વધારવાને લગતી એક મોટા અપડેટ સામે આવ્યા છે. જોકે, PM કિસાનની રકમને 6,000 થી વધારીને 12,000 કરવા વિશે એક મોટા અપડેટ મળી રહ્યા છે. આ અંગે મંત્રી રામ નાથ ઠાકુરે શું જવાબ આપ્યો?
PM Kisan Scheme: સૌથી મોટા સમાચાર, 21મા હપ્તાની તારીખ ફાઈનલ! આ દિવસે આવશે 2000 રૂપિયા
PM Kisan 21th Installment News: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. જેમના ખાતામાં આ રકમ હજુ સુધી આવી નથી તેમને ટૂંક સમયમાં 21મો હપ્તો મળી શકે છે.
PM kisan 20th Installment Date:ખેડૂતો જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમય નજીકમાં હોવાનો જાણવા મળી રહ્યું છે, કરોડો ખેડૂતો પીએમ કિસાનના હપ્તાની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવે 19માં હપ્તો ખાતામાં નાખ્યાને 4 મહિના જેટલું થઈ ગયું છે, ત્યારે હવે ખેડૂતો 20માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે 20માં હપ્તા અંગે હવે નવી તારીખ જાણવા મળી છે.
PM Kisan 20th installment Date 2025: જો તમે ઇચ્છો છો કે કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો કોઈપણ વિક્ષેપ વિના તમારા ખાતામાં આવે, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો તાત્કાલિક અપડેટ કરવી પડશે.
PM Kisan Samman Nidhi Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અત્યાર સુધીમાં 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે 20મો હપ્તો ક્યારે આવશે.
PM Kisan Samman Nidhi: પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે જોડવા માટે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. અત્યાર સુધી ત્રણ અભિયાન થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત 15 એપ્રિલથી થશે.
જોકે સરકારની વેબસાઈટ બંધ થઈ જતા ખેડૂતોની ઇ-કેવાયસી ન થતા હાલાકી ભોગવી રહ્યા છે. જોકે કેવાયસી કરાવવાની આખરી તારીખ 30 નવેમ્બર હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ખેડૂતો સરકાર ઇ-કેવાયસી કરાવવાની મુદત વધારવા માંગ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડીંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે.
PM Kisan 17th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના 9.3 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આપવાના છે.
PM Kisan Samman Nidhi Yojana: ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોઇ રહ્યા છે. ઘણા ખેડૂતોના મનમાં સવાલ છે કે શું યોજનાને લઇને નિયમ બદલાઇ ગયા છે? ચાલો જાણીએ જવાબ..
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારતના કિસાનો માટે ચલાવવામાં આવી રહેલી યોજના છે. આ યોજનામાં ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે.
PM Kisan Samman Nidhi Yojna: શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના નામની યાદી કઈ રીતે ચકાસવી? શું તમને ખબર છે એપ્લીકેશનમાં કે ઓનલાઈન કઈ રીતે ચકાસવું કે પીએમ કિસાન યોજનામાં તમારું નામ આવ્યું છેકે, નહીં...જાણવા માટે ફોલો કરો આ આર્ટિકલમાં આપવામાં આવેલાં સ્ટેપ્સ...
PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી 28મી ફેબ્રુઆરીના રોજ PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો રિલીઝ કરશે. કેન્દ્ર સરકારની આ સૌથી મહત્વની યોજના છે. દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.