ખેડૂતો મહામહેનતે ખેતરમાં કોઈ પાકનું ઉત્પાદન કરે છે. પરંતુ જ્યારે ખેડૂત તે પાક વેચવા જાય ત્યારે તેના ભાવ ઘટી જાય તો ભારે નુકસાની ઉઠાવવી પડે છે. મોરબીમાં દાડમની ખેતી કરતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે.
Pomegranate Storage Tips: દાડમ એવું ફળ છે જેને યોગ્ય રીતે સ્ટોર કરવું જરૂરી છે. દાડમને જો સાચી રીતે સ્ટોર કરશો તો આ ફળ ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય અને જો દાડમને રાખવામાં ભુલ કરી તો તે ઉપરથી એટલું કઠણ થઈ જશે કે તેને છોલી દાણા કાઢવા પણ મુશ્કેલ થઈ જશે.
Natural Hair Dye For White Hair: દાડમની છાલને 99 ટકા લોકો કચરામાં જ ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દાડમની છાલથી એવો હેર કલર બની શકે છે જે સફેદ વાળને લાંબા સમય સુધી કાળા રાખે છે ? ચાલો આજે તમને જણાવીએ આ કલર કેવી રીતે બને અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો.
Pomegranate Health Benefits: દાડમ શરીરની ઈમ્યુનીટીને ઝડપથી બુસ્ટ કરે છે. ઓવરઓલ હેલ્થને સુધારવામાં દાડમ મદદ કરે છે. શરીરને ફાયદો થાય તે માટે દાડમ ક્યારે ખાવું અને કેટલું ખાવું ચાલો તમને જણાવીએ.
Pomegranate: દાડમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભકારી ફળ છે. તેને નિયમિત ખાઈ શકાય છે. દાડમ ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી કેટલીક બીમારીઓથી બચી પણ શકાય છે. દાડમના આ ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.
Kitchen Hacks: દાડમ એવું ફળ છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ દાડમ સાથે મુસીબત એ થાય છે કે એક કે બે દિવસ દાડમને ફ્રિજમાં રાખવામાં આવે તો તેની છાલ કડક થઈ જાય છે. કડક થયેલી છાલને દૂર કરવામાં તકલીફ પડે છે. આવું તમારી સાથે પણ થતું હોય તો હવેથી આ ટ્રીક અજમાવજો. આ ટ્રીક અપનાવશો તો સુકાયેલી દાડમની છાલ તુરંત જ ઉતરી જશે.
Pomegranate: એક દાડમ તમને નિરોગી રાખી શકે છે. આજે તમને જણાવીએ જો તમે રોજ એક દાડમના દાણા ખાવાનું રાખો છો તો તમને કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
Pomegranate: દાડમ એવું ફળ છે ઘણા સ્વાસ્થ્ય લાભ કરે છે. મોટાભાગના લોકો માને છે કે આ લાલ ફળ ખાવાથી રક્ત વધે છે. પરંતુ ફક્ત રક્ત વધારવામાં નહીં પણ અન્ય 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દાડમ અસરકારક છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.
દાડમ એ પોષક તત્વોથી ભરપૂર એક સુપરફૂડ છે જે તમારા સ્વાસ્થ્યને વધારી શકે છે, હિમોગ્લોબિનનું સ્તર વધારવાથી લઈને તમારી ત્વચાને કુદરતી ચમક આપે છે, જાણો કે દાડમ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.
Pomegranate Powder Power: દાડમની છાલ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. દાડમની છાલથી થતા ફાયદા વિશે જાણીને આજ પછી તમે પણ તેને કચરામાં નાખવાનું બંધ કરી દેશો. તો ચાલો તમને જણાવીએ કે દાડમની છાલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો અને તેનાથી શું લાભ થાય છે.
Skin Care Routine: દાડમના કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતા વધે છે અને ત્વચા પર ગુલાબી નિખાર કુદરતી રીતે આવે છે. દાડમનો ઉપયોગ કરવાથી ત્વચા સોફ્ટ પણ બને છે અને ટેનિંગ દૂર થાય છે.
Diabetes: ડાયાબિટીસના દર્દીઓ દાડમ બિન્દાસ ખાઈ શકે છે. દાડમનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રહે છે અને સાથે જ ઘણા બધા રોગથી શરીરનું રક્ષણ થાય છે.
Health Tips: આજના સમયમાં ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનો સામનો પુરુષો અને સ્ત્રીઓ બંને કરી રહ્યા છે. ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનું એક કારણ શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે. આ સમસ્યાને દુર કરવામાં દાડમ તમને મદદ કરી શકે છે.
Health Tips: દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે દાડમમાં વિટામીન કેલ્શિયમ પ્રોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જો તમે સવારના નાસ્તામાં દાડમનું સેવન કરો છો તો તેનાથી શરીરની પાર્થ સમસ્યા દવા વિના જ દૂર થઈ જાય છે.
આજે દાડમના એવા ફાયદા વિશે જણાવીશું જેના વિશે લગભગ કોઇ નહીં જાણતું હોય.
juice benefits for skin: દરેક વ્યક્તિ જાણે છે કે દાડમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ દાડમનો રસ પણ તેના ફળની જેમ ખૂબ હેલ્ધી છે. નપુંસકતાની જાતીય સમસ્યાથી પીડાતા પુરુષો અથવા હૃદયના દર્દીઓએ દાડમના રસનું નિયમિત સેવન કરવું જોઈએ. ચાલો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ.
Diabetes Control Tips: Diabetesના દર્દીઓને ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ ન વધે. આવી સ્થિતિમાં તમે એક સામાન્ય ફળ ટ્રાય કરી શકો છો.
Pomegranate Peel: દાડમની છાલ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. દાડમની છાલથી થતા ફાયદા વિશે જાણીને આજ પછી તમે પણ તેને કચરામાં નાખવાનું બંધ કરી દેશો. તો ચાલો તમને જણાવીએ કે દાડમની છાલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો અને તેનાથી શું લાભ થાય છે.
Diabetes Control Tips: દાડમમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી, તેમાં વિટામિન સી, વિટામિન બી, વિટામિન કે, ફાઈબર, ઓમેગા-6 ફેટી એસિડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક્સ, આયર્ન, પોટેશિયમ અને ઝિંક હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
pomegranate for glowing skin: દાડમમાં એજિંગ વિરોધી ગુણ હોય છે. તેમાં બાયોફ્લેવોનોઈડ હોય છે જે ત્વચાની સુરક્ષા માટે ઉત્તમ છે. દાડમના તેલમાં આઠ પ્રકારના SPF હોય છે, તે કુદરતી સનસ્ક્રીન તરીકે કામ કરે છે. તમે દાડમમાં કોકો પાઉડર મિક્સ કરીને માસ્કની જેમ ચહેરા પર લગાવી શકો છો.
શિયાળામાં બજારોમાં જામફળની મબલખ આવક થતી હોય છે. સમગ્ર દેશમાં એક સાથે દેશી જામફળનો માલ બજારોમાં આવતા તેના ભાવ ખૂબ ઓછા રહે છે. પરંતુ તાઇવાન પિન્ક નામની આ જામફળની પ્રજાતિ એવી છે કે વર્ષના કોઈ પણ સીઝનમાં ખેડૂતો તેનો પાક લઈ શકે છે.
દાડમ સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફળ છે. લોકો તેના ફાયદાઓ વિશે તો જાણતા હશે. પરંતુ તેના નુકસાન વિશે ઘણા લોકો અજાણ હોય છે. સૌથી વધુ એન્ટીઓક્સીડેન્ટના ગુણ ધરાવતા ફળથી નુકસાન પણ થઈ શકે.