આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે.

આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ

Ahmeabad rain: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલની અમદાવાદમાં વરસાદને લઈને એક આગાહી કરવામાં આવી છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. હાલ મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કોઈ સંકેત નથી. 

અંબાલાલ પટેલે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે શહેર પર કાળા ડિંબાગ વાદળો ઘેરાય છે. તેમ છતા વરસાદ થતો નથી. કાળા વાદળો ઘણી વખત છેતરામણા હોય છે. વિછડી વાદળો વરસાદ વરસાવી શકતા હોય છે. જ્યા સુધી ઉતરની વિજળી ન થાય ત્યા સુધી વરસાદ થઇ શકતો નથી. વરસાદનો માર્ગ વિજળી બતાવે છે. ત્યારે 30 જુનથી 1 જુલાઈ વચ્ચે અમદાવાદમા ભારે વરસાદની શક્યતા છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અલગ છે.

અંબાલાલ પટેલે તારીખ 30 જૂન અને પહેલી જુલાઇએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ 30 જૂન અને પહેલી જુલાઇએ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. 2થી 5 જુલાઇ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. 5થી 12 જુલાઇ વચ્ચે રાજ્ય સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. 

ઉલ્લેખનીય છે કે કેરળના IMDએ રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

rainmonsoonforecastpredictionambalalહવામાનઅંબાલાલવરસાદAhmedabad heavy rainfall forecastGujarat weather expert Ambalal PatelAmbalal Patel forecastgujarat monsoonGujarat Monsoon ForecastGujarat Weatherweather expert forecastગુજરાત હવામાનઅંબાલાલ પટેલ આગાહીભારે વરસાદની આગાહીઅંબાલાલની આગાહીexpert Ambalal Patel heavy rain forecastGujarat Weather Reportimd today forecastrain forecst in Gujaratrain in gujaratrain with thunderstormGujarat weather bulletinગુજરાતમાં વરસાદવરસાદની આગાહીપાંચ દિવસ હવામાન વિભાગની આગાહીGujarat rain forecast for five daysToday's Temperatureahmedabad weather DepartmentScientist Ramashray Yadavgujarat newsAhmedabad NewsLatest Newsbreaking newsગુજરાત હવામાન પાંચ દિવસ વરસાદની આગાહી13 જૂન સુધી વરસાદની આગાહીસૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદગુજરાતમાં વરસાદની આગાહીઆજની હવામાન આગાહીચોમાસાની આગાહીગુજરાતનું હવામાનઅમદાવાદનું હવામાનકયા કયા જિલ્લામાં પડશે વરસાદઆજનું તાપમાનઅમદાવાદ હવામાન વિભાગવૈજ્ઞાનિક રામાશ્રય યાદવગુજરાત ન્ય

Trending news