raj anadkat

Taarak Mehta શો અપડેટ: બબીતા સાથે અફેરના સમાચાર બાદ ટપ્પૂએ લીધો આ મોટો નિર્ણય?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) નો એક્ટર ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) ટૂંક સમયમાં શો છોડી શકે છે અને હવે તેની પાછળનું કારણ મુનમુન દત્તા હોવાનું જણાવી રહ્યા છે.

Dec 15, 2021, 06:01 PM IST

'તારક મેહતા..'નો ટપ્પૂ શોને કહેશે અલવિદા, રાજ અનડકટના ફેન્સને લાગશે ઝટકો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેમેલીમાંથી હવા રાજ અનડકટ પણ બહાર થવાનો છે. તે જલદી પોતાના ભાગનું શૂટિંગ પૂરુ કરી લેશે. આ સમાચાર સાંભળી રાજના ફેન્સને મોટો ઝટકો લાગશે. 

Dec 11, 2021, 08:09 PM IST

Tappu જલદી જ છોડી શકે Taarak Mehta! શું બબીતાજી સાથે અફેરના સમાચાર છે કારણ?

તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના મોટા એક્ટર ટપ્પૂ એટલે રાજ અનડકટ (Raj Anadkat) જલદી જ શો છોડી શકે છે અને હવે તેની પાછળનું કારણ મુનમુન દત્તાને ગણાવવમાં આવી રહ્યું છે. 

Dec 10, 2021, 10:35 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'ને ડેટ પર લઇ જવા અંગે જેઠાલાલે આપ્યો આવો જવાબ, વાયરલ થયો વીડિયો

ગત 13 વર્ષોથી તારક મહેતા કા ઉલ્તા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને ખૂબ મનોરંજન કરાવે છે. પોતાનામાં આ શો કંપ્લીટ છે. શોની અંદર લવ, ઇમોશન, કોમેડી અને ફેમલી કેર બધુ જ જોવા મળે છે.

Dec 3, 2021, 02:17 PM IST

TMKOC: તારક મહેતા.. ની અભિનેત્રીના બીજા લગ્નની તસવીરો વાયરલ, Photos જોઈને દર્શકો આઘાતમાં, જાણો કેમ?

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે ખૂબ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. TMKOC શોના દરેક પાત્ર સાથે દર્શકો એક ખાસ પ્રકારનું જોડાણ અનુભવે છે. જો તમે પણ આ શોના ડાઈ હાર્ડ ફેન છો તો તમને એ વાત ખબર જ હશે કે રિટા રિપોર્ટરે હાલમાં જ બીજીવાર લગ્ન કર્યા છે.

Nov 22, 2021, 09:44 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: અફેરની ખબરો વચ્ચે 'બબીતાજી' અને 'ટપુ'નો રોમેન્ટિક PHOTO વાયરલ થયો, જોઈને આંખો પહોળી થશે

એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં બંને ખુબ નીકટ જોવા મળી રહ્યા છે. 

Oct 23, 2021, 09:53 AM IST

નટુકાકાનો મૃત્યુ પહેલાનો PHOTO આવ્યો સામે, ટપુએ જણાવ્યું કેવી હતી તે છેલ્લી મુલાકાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં નટુકાકાની ભૂમિકા  ભજવીને ખુબ લોકપ્રિયતા મેળવનારા કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન થતા ચાહકો પર જાણે વજ્રઘાત થયો છે.

Oct 5, 2021, 11:19 AM IST

TMKOC: 'તારક મહેતા'ના ટપુડા સાથે પ્રેમ સંબંધની વાતો પર ભડકી ગયા 'બબીતાજી', કહ્યું- 'શરમ આવે છે મને...'

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે.

Sep 13, 2021, 08:52 AM IST

TMKOC: ટપુ સાથે પ્રેમ સંબંધ અગાઉ આ અભિનેતા સાથે થવાના હતા બબીતાજીના લગ્ન? ચોંકાવનારું છે નામ

નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા હાલ ખુબ ચર્ચામાં છે.

Sep 10, 2021, 08:02 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah માં જે આન્ટી કહીને બોલાવે છે તે જ યુવકના ગળાડૂબ પ્રેમમાં છે બબીતાજી, નામ જાણી વિશ્વાસ નહીં કરો

મુનમુન દત્તા જેને ડેટ કરી રહી છે એટલે કે જેના પ્રેમમાં પાગલ છે તે યુવક હાલ તારક મહેતા... શોમાં ખુબ જ મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. નામ જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો. 

Sep 9, 2021, 10:15 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?

એ તો સૌ જાણે છે કે મુનમુન દત્તા અને રાજ અનડકટ ઓફ સ્ક્રિન પણ ખુબ સારા મિત્રો છે. તેઓ છાશવારે એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળે છે. જો કે આ વાતોએ તેમના ફેન્સને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેમની વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે?

Aug 6, 2021, 04:51 PM IST

Taarak Mehta: ટપ્પુ કરી રહ્યો હતો મોનાને ભગાડવાનું પ્લાનિંગ, રૂમમાં પહોંચ્યા બાપુજી-જેઠાલાલ અને...

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ જ પસંદ કરે છે. ખાસ કરીને ટપ્પુ. શોમાં દરેક લોકો ઇચ્છે છે કે ટપ્પુ અને સોનુની જોડી બની જાય પરંતુ એકવાર તો ટપ્પુ કોઈ મોના નામની છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે

Jul 10, 2021, 07:30 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'એ શેર કર્યા એવા જબરદસ્ત PHOTOS, જોઈને જેઠાલાલનો 'ટપુ' પણ થઈ ગયો ફીદા

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેરમાં જ તે જાતિસૂચક શબ્દ બોલવાના કારણે વિવાદમાં ફસાઈ હતી. પરંતુ હવે તે વિવાદના કારણે નહીં પરંતુ એક ગ્લેમરસ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. 

Jul 5, 2021, 03:00 PM IST

TMKOC: શું ખરેખર ટપ્પુ અને જેઠાલાલ વચ્ચે છે કોઈ વિવાદ, દિલીપ જોશીએ આપ્યુ નિવેદન

દિલીપ જોશી  (Dilip Joshi) અને ટપ્પુ (Tappu) રાજ અનડકટ  (Raj Anadkat) વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. હવે આ વાત સાંભળી દિલીપ જોશી ભડકી ગયા છે. તેમણે કહ્યું કે, આવી ખોટી માહિતી કોણ ફેલાવી રહ્યું છે. 
 

May 30, 2021, 06:34 PM IST

Taarak Mehta ka Ooltah Chashmah: રિયલ લાઈફમાં ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે મોટો પંગો, Dilip Joshi એ ભર્યું મોટું પગલું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta ka Ooltah Chashmah) પાત્રો લોકોના જીવનમાં એટલું ભળી ગયા છે કે લાગે છે કે, તેઓ રિયલ લાઈફમાં પણ એકબીજા સાથે આ રીતે જ જીવતા હશે જે રીતે સ્ક્રીન પર જોવા મળે છે

May 28, 2021, 08:07 PM IST