samsung

ફક્ત 7900 રૂપિયામાં ખરીદો Samsung ગેલેક્સી નોટ 9, આ રહી રીત

કંપનીનો દાવો છે કે આ પ્રીમિયમ ફોનમાં જોરદાર બેટરી બેકઅપ સાથે ગેમર્સને આકર્ષિત કરવા માટે ક્વિક કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

Aug 13, 2018, 09:46 AM IST

ટૂંક સમયમાં આવી રહ્યો છે Samsung નો સ્માર્ટફોન, 'ઇંફિનિટી ડિસ્પ્લે' સાથે થશે લોંચ

ઓનલાઇન સ્માર્ટફોન બજારનો એક મોટો ભાગ પ્રાપ્ત કરવા માટે સેમસંગે આગામી અઠવાડિયે એક નવા ગેલેક્સી સ્માર્ટફોન લાંચ કરવાની યોજના બનાવી છે, જે 'ઇંફિનિટી ડિસ્પ્લે'થી સજ્જ થશે. ઉદ્યોગ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે ગેલેક્સી ડિવાઇસ ઓનલાઇન એક્સક્લૂસિવ હશે. તેમાં સુપર એમોલેડ ડિસ્પ્લેની સાથ 4 જીબી રેમ અને 64 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ હશે. 

Jul 30, 2018, 02:32 PM IST

આ છે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી, જાણો તેની ખાસિયતો

કંજ્યુમર ઇલેક્ટ્રોનિક્સ મુદ્દે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી હોવાનો ટેગ ચીન કે અમેરિકા નહી પરંતુ ભારત પાસે છે

Jul 9, 2018, 08:03 PM IST

પીએમ મોદી આજે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું કરશે ઉદઘાટન

વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે નોઇડાના પ્રવાસે છે. અહીં તે દુનિયાની સૌથી મોટી સેમસંગ મોબાઇલ ફેક્ટરીનું ઉદઘાટન કરશે. તેમની સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન પણ રહેશે. નોઇડામાં વીવીઆઇપી મૂવમેંટને લઇને સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

Jul 9, 2018, 08:32 AM IST

Samsung ગેલેક્સી 'On6' ભારતમાં થયો લોંચ, જાણો કેવા છે ફીચર્સ અને કિંમત

સેમસંગે નવા ઓન-સીરીઝ સ્માર્ટફોન હેઠળ ગેલેક્સી ઓન6 ભારતમાં લોંચ થયો છે. નવો ગેલેક્સી ઓન6 ઇન્ફિનિટી ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ થશે. તેમાં 15 ટકા ડિસ્પ્લે એરિયા વધુ આપવામાં આવ્યો છે. તેનાથી ફોનની ઓવરઓલ સાઇઝ વધી જાય છે. 

Jul 3, 2018, 04:42 PM IST

Samsung લોન્ચ કર્યો વધુ એક સસ્તો સ્માર્ટફોન, 13 MPનો છે સેલ્ફી કેમેરો

ટોંચની મોબાઇલ ઉત્પાદન કંપની સેમસંગ ઈન્ડિયાએ બુધવારે બજેટ સ્માર્ટફોન શ્રેણીનો ગેલેક્સી જે7 પ્રાઇમ 2  (Galaxy J7 Prime 2)ને 13,990 રૂપિયામાં લોન્ચ કર્યો. 

Mar 28, 2018, 10:17 PM IST

iPhoneને ટક્કર આપશે સેમસંગનો આ ફોન, ફિચર્સ દમદાર પણ કિંમત ઓછી

iPhoneને ટક્કર આપવા માટે માઈક્રોસોફ્ટે સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9પ્લસની લોન્ચ થયેલી કસ્ટમાઈઝ આવૃત્તિનું વેચાણ પોતાના સ્ટોર પર શરૂ કરી દીધુ છે.

Mar 11, 2018, 02:19 PM IST

SAMSUNG સાથે મળીને Jio લાવી રહ્યું છે આ સર્વિસ, ખરેખર બદલાઇ જશે તમારી દુનિયા

ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ગ્રાહકોને નવી ખુશખબરી આપવાની તૈયારી કરી રહ્યું છે. જિયોનું લક્ષ્ય આ વર્ષે દિવાળી સુધી દેશના 99 ટકા ગ્રાહકોને સેવા પુરી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. કંપનીના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ વિસ્તારની યોજના હેઠળ સેમસંગની સાથે મળીને 'ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સ' (IoT) સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ યોજનાને શરૂ કરતાં ઉપભોક્તા તથા ઉદ્યોગોને ફાયદો મળશે.  

Feb 28, 2018, 03:53 PM IST

સેમસંગને પછાડીને ભારતમાં પહેલીવાર નંબર વન બની 'આ' સ્માર્ટ ફોન કંપની, જાણો કારણ

 ભારતમાં 2017માં ત્રીજા ત્રિમાસિકમાં શ્યાઓમીએ સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે. 

Jan 26, 2018, 01:42 PM IST

JIO લઇને આવ્યું મોટા સમાચાર, ફક્ત 4 મહિનામાં જિયો યૂજર્સને મળી આ 'ખુશી'

રિલાયન્સ જિયોને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કંપનીએ ફીચર ફોન માર્કેટમાં દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગને પછાડી દીધી છે. જિયો હવે ફીચર ફોન માર્કેટમાં નંબર 1 કંપની બની ગઇ છે. 

Jan 26, 2018, 12:15 PM IST

સેમસંગ જલ્દી લોન્ચ કરશે 4 GB RAMનો સ્માર્ટફોન, આ હશે ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે સેમસંગ ઇન્ડિયા 'ગેલેક્સી ઓન' લોન્ચ કરવાની તૈયારીમાં છે

Jan 4, 2018, 02:28 PM IST

22 હજારનો ફોન ખરીદો માત્ર 2600 રૂપિયામાં : આ રહી ટ્રીક

iphoneથી માંડીને MI સુધીની તમામ દિગ્ગજ કંપનીઓનાં ફોન અકલ્પનીય કિંમતે

Nov 20, 2017, 02:39 PM IST