हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saurashtra Rain
Saurashtra rain News
gujarat
આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે! ડિસેમ્બર મહિનો આ જિલ્લા માટે અતિભારે
Ambalal Patel Prediction: ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં ફરી એકવાર હળવા વરસાદની કરવામાં આવી આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પડી શકે છે શિયાળામાં કમોસમી વરસાદ. ત્રણ દિવસ બાદ ઠંડીમં વધારો થવાની આગાહી.
Dec 19,2023, 18:36 PM IST
Gujarat Rain
ગોઝારો રવિવાર! ગુજરાતમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.
Nov 26,2023, 19:14 PM IST
gujarat rain
આનંદો! ગુજરાતમાં પાણી જ પાણી; સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, આ વિસ્તારોમાં મન મૂકીને
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું; અત્યાર સુધીમાં કુલ ૧૦૭૯ લોકોને રેસક્યું કરાયા, અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
Sep 19,2023, 22:36 PM IST
Ghed
માધવપુર મેળાનું ગ્રાઉન્ડ જાણે કે અદ્રશ્ય થઈ ગયું...આ જગ્યા રાતોરાત બની ગઈ દરિયો!
ઘેડ પંથકમા ઉપરવાસના પાણી અને અનરાધાર મેઘમહેર થતા માધવપુરના ભાતીગળ મેળા ગ્રાઉન્ડ સહિતના માધવપુરના ખેતરો જાણે કે કોઈ દરિયામાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.
Jul 23,2023, 18:08 PM IST
Saurashtra Rain
આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ!કઇ કઇ તારીખે મેઘો ગુજરાતને કરશે તરબોળ?જાણો ઘાતક આગહી
Gujarat Monsoon 2023: આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
Jul 13,2023, 16:42 PM IST
Amreli rain
Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો
Amreli News : સિંહણ અને તેના બે સિંહબાળ બહાર નીકળ્યા બાદ અન્ય સિંહબાળ 24 કલાકથી લાપતા હતું. જોકે મોડી રાતે સિંહબાળનું લોકેશન મળ્યાની વન વિભાગે પુષ્ટિ આપી
Jul 3,2023, 11:46 AM IST
Gujarat Weather
માવઠાંએ મુશ્કેલી વધારી, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ખેડૂતો માથે આવી આફત
gujarat weather: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા કમોસમી વરસાદે સમસ્યા ઉભી કરી છે. ઉનાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી છે.
May 2,2023, 20:38 PM IST
Gujarat Weather
હજુ ગુજરાતમાં પડશે માવઠું, હવામાન વિભાગે કરી આગાહી, 5 દિવસ આ જિલ્લામાં આવશે વરસાદ
Gujarat Weather: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ક્લાઈમેટ ચેન્જને કારણે રાજ્યના વાતાવરણ પર અસર પડી છે.
May 2,2023, 16:44 PM IST
gujarat rain
આવતીકાલે આ વિસ્તારોમાં આભ ફાટશે! 234 તાલુકામાં વરસાદે સર્જી તારાજી, જુઓ તસવીરો
Gujarat Rain Forecast: હવામાન વિભાગે બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 17 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે
Aug 16,2022, 22:59 PM IST
gujarat rain
આગામી બે દિવસ 8 જિલ્લામાં મેઘરાજા મચાવશે તબાહી! દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ
Gujarat Rain Forecast: સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે રાજ્યમાં દિવસભર ડાળાડિબાંગ વાદળા છવાયેલા હતા. રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે
Aug 15,2022, 23:06 PM IST
gujarat rain
ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ઓખાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ અને બી રત્નસાગર નામની માછીમારી બોટના 2 ખલાસીઓને બચાવ્યા
Aug 8,2022, 22:45 PM IST
Bhavnagar
ભાવનગરમાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખૂશીનો માહોલ
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી
Aug 10,2021, 16:19 PM IST
Trending news
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!