हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
second phase
Second phase News
jammu and kashmir
જમ્મુ કાશ્મીરની 26 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, ભાજપ માટે આ સીટ ખુબ મહત્વની
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ ડિવિઝનમાં છે જ્યારે 3 જિલ્લા ઘાટીમાં સામેલ છે.
Sep 25,2024, 7:56 AM IST
campaign
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો જાજરમાન પ્રારંભ
ગામેગામ સોમનાથ ટ્રસ્ટનો વૃક્ષારોપણ પ્રકલ્પ પોતાના ગામમાં આવી રહ્યો છે તેવી ખબર મળતાની સાથે લોકો એકઠા થઈને સોમનાથ ટ્રસ્ટ પરિવારનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા હતા.
May 28,2023, 21:27 PM IST
gujarat
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર
Gujarat Election 2022: 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર
Dec 3,2022, 17:02 PM IST
Gujarat Election 2022
બીજા તબક્કાના મતદાનમાં આ મહારથીઓ મેદાનમાં, જીતશે તો વિધાનસભા, હારશે તો ઘરભેગા
Gujarat Chutni 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે ભાજપ કોંગ્રેસના આ મહારથીઓ પર મોટો દાવ લાગ્યો છે
Dec 3,2022, 13:10 PM IST
jandhan yojana
જન ધન ખાતું ધરાવતા લોકો માટે મોટી ખુશખબર, ઘરે બેઠા કરો કમાણી!
Nov 28,2022, 12:02 PM IST
Schmeier doubled
સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં ઓક્સિજનનો વપરાશ બમણો થયો
Apr 23,2021, 18:43 PM IST
gujarat
આજથી કોરોના રસીકરણનો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ, અહીં મળશે વિનામૂલ્યે રસી
આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષના નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ (First Dose) આપવામાં આવશે.
Mar 1,2021, 10:05 AM IST
Indigenous vaccine successful? No side effects
સ્વદેશી વેક્સીન સફળ? પ્રથમ તબક્કામાં કોઇને આડઅસર નહી, લોકોનો ધસારો વધતા સમય વધારાયો
સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે અનેક પ્રતિબંધો વચ્ચે લોકજીવન પસાર થઇ રહ્યું છે. તેવામાં કોરોનાથી બચવા માટે હાલ વિશ્વની તમામ મોટી દવા કંપનીઓ પગથી માથા સુધી જોર લગાવી રહી છે. તેવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વદેશી કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કો સફળ રહ્યા બાદ હવે લોકોની વેક્સિન માટે સતત ઇન્કવાયરી આવી રહી છે. જો કે બપોરે અને સાંજે ગૃહીણી અને નોકરીયાત વર્ગના લોકો બપોરે નહી આવી શકતા હોવાના કારણે સાંજ સુધી કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.
Dec 3,2020, 17:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
ZEE NEWSનો #VotingRound2 ટોપ 5 ટ્રેન્ડમાં, આ નંબર પર મોકલો તમારી સેલ્ફી
લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યાથી જ મતદાનકેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી રહી છે.
Apr 18,2019, 11:13 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની માહિતી
આજે 17મી લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.
Apr 18,2019, 9:15 AM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી 2019: બીજા તબક્કાનું મતદાન ચાલુ, બપોરે 1 કલાક સુધીમાં મણિપુરમા
લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
Apr 18,2019, 15:51 PM IST
Trending news
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન