shoaib akhtar

બાબર આઝમને ન મળ્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ, અખ્તરે કહ્યુ- આ યોગ્ય નથી

શોએબ અખ્તરે કહ્યુ કે, બાબર આઝમને આઈસીસી ટી20 વિશ્વકપ 2021ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળવો જોઈતો હતો. તેણે આમ ન થવા પર નારાજગી વ્યક્ત કરી છે. અખ્તરે કહ્યુ કે, આ ઠીક નથી. 
 

Nov 15, 2021, 10:39 PM IST

શોએબ અખ્તરની ભવિષ્યવાણી, T20 વિશ્વકપમાં IND vs PAK વચ્ચે રમાશે ફાઇલ, આ ટીમ જીતશે ટ્રોફી

India vs Pakistan T20 World Cup: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપ 2021ની ફાઇનલ રમાશે. 

Aug 1, 2021, 05:07 PM IST

corona crisis: શોએબ અખ્તરના સમર્થનમાં આવી અભિનેત્રી સ્વરા ભાસ્કર, કહી આ વાત

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના ફેન્સને ભારતની મદદ કરવા માટે અપીલ કરી છે. સ્વરા ભાસ્કરે આ માટે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરનો આભાર માન્યો છે. 
 

Apr 25, 2021, 03:43 PM IST

Stadium name on Shoaib Akhtar: શોએબ અખ્તરના નામે થયું રાવલપિંડી સ્ટેડિયમ, બોલ્યો- આ સન્માનને વ્યક્ત કરવા શબ્દો નથી

KRL Stadium Rawalpindi Renamed After Shoaib Akhtar: રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા ફાસ્ટ બોલરે આ સન્માન માટે બધાનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દ નથી.
 

Mar 13, 2021, 08:15 PM IST

Sachin Tendulkar વિશે મોહમ્મદ આસિફે કર્યો એકદમ વિચિત્ર દાવો, જાણો શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) નું નામ દુનિયાના સૌથી સારા બેટ્સમેનમાં ગણાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. આમ તો જ્યારે સચિન મેદાન પર પોતાના બેટ સથે ઉતરતા હતાં તો સામેવાળી ટીમના સારામાં સારા બોલર તેમનાથી ગભરતા હતાં. તેમણે દુનિયાના તમામ બોલરોને પોતાની બેટિંગથી ખુબ પરેશાન કર્યા, પરંતુ એક સમય એવો પણ હતો કે પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરની બોલનો સામનો કરવો સચિન માટે પણ મુશ્કેલી બની ગઈ હતી. આ વાતનો દાવો હાલમાં જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે કર્યો છે. 

May 28, 2020, 12:45 PM IST

શોએબ અખ્તરે કહ્યું, વિરાટ કોહલી મારો સૌથી મોટો દુશ્મન હોત, જો...

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, તે વિરાટ કોહલીની ખુબજ ઈજ્જત કરે છે અને તેને આજે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણે છે. પરંતુ જો વિરાટ કોહલી શોએબ અખ્તરના દોરમાં ક્રિકેટ રમતો હોત તો તે મેદાન પર તેમનો સૌથી મોટો દુશ્મન હોત. વિરાટની પ્રશંસા કરતા અખ્તરે એવું પણ કહ્યું કે, મદાન પર દુશ્મની છતાં વિરાટ અને તે મેદાન બહાર બેસ્ટ ફ્રેન્ડ હોત કેમ કે, બંનેનો સ્વભાવ લગભગ એક જેવો છે.

May 25, 2020, 08:38 PM IST

ખાલી સ્ટેડિયમમાં રમવું એટલે કન્યા વગર લગ્ન કરવાઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનું નિવેદન

સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ક્રિકેટ સિરીઝ કે ટૂર્નામેન્ટને ખાલી સ્ટેડિયમમાં કરાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ માનવુ છે કે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવુ એટલે કન્યા વગર લગ્ન કરવા. 
 

May 18, 2020, 06:22 PM IST

મને ભારતીય ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નહીંઃ અખ્તર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, જો તેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાનું કહેવામાં આવે તો તેને આ ઓફર સ્વીકારવા તૈયાર છે. 
 

May 5, 2020, 11:25 AM IST

ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છેઃ શોએબ અખ્તર

અખ્તરે કહ્યું કે, ભારતીય અન્ડર-19 ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને જોઈને કહી શકાય છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓને યશસ્વી પાસેથી શીખવાની સલાહ પણ આપી હતી. 

Feb 5, 2020, 04:04 PM IST

કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર, હવે કરી સ્પષ્ટતા

આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
 

Dec 29, 2019, 03:40 PM IST
Shoaib Akhtar Says Danish Kaneria Faces Discrimination PT3M4S

દાનિશ કનેરિયાને ભેદભાવનો શિકાર થયો: શોએબ અખ્તર

પાકિસ્તાનના પ્રતિબંધિત ટેસ્ટ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ શુક્રવારે કહ્યું કે, જ્યારે તે રમતો હતો ત્યારે કેટલાક ખેલાડી હતા જે હિન્દુ હોવાને કારણે તેને નિશાન બનાવતા હતા પરંતુ તેણે ક્યારેય ધર્મ પરિવર્તન કરવાની જરૂરીયાત કે દબાવ અનુભવ્યો નથી. સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા લેગ સ્પિનર શોએબ અખ્તરના તે નિવેદન બાદ ચર્ચામાં આવ્યો છે, જેમાં આ ફાસ્ટ બોલરે આરોપ લગાવ્યો હતો કે કેટલાક પાકિસ્તાની ખેલાડી ધર્મને કારણે કનેરિયાની સાથે ભોજન કરવાનો પણ ઇનકાર કરતા હતા.

Dec 28, 2019, 12:05 PM IST

હિંદુ હતો તેથી મારી સાથે દુર્વ્યવહાર થયો: દાનિશે PAK ક્રિકેટનું કાળુ પડખું જાહેર કર્યું

પાકિસ્તાની ક્રિકેટર દાનિસ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટનું કાળુ સત્ય જાહેર કર્યું છે અને પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં તેવા નિવેદનનું સમર્થન કર્યું જેમાં તેણે કહ્યુંહતું કે, કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ દુર્વ્યવહાર કરતા હતા. એટલું જ નહી કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. તેનું એક માત્ર કારણ કનેરિયાનો ધર્મ અલગ હોવાનું હતું. કનોરિયાનાં હિદું હોવાનાં કારણે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ તેની સાથે ભોજન નહોતા કરતા. પાકિસ્તાની ક્રિકેટનું કાળુ સત્ય આ જ છે. 

Dec 26, 2019, 09:59 PM IST

રોહિતની શાનદાર બેટિંગ પર બોલ્યો અખ્તર, તે પોતાની સાથે બદલો લઈ રહ્યો છે

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, રોહિત જો સતત ટેસ્ટ ક્રિકેટમાં રમતો હોત તો તેના નામે ઓછામાં ઓછા 8-9 હજાર ટેસ્ટ રન હોત. અખ્તરે કહ્યું કે હવે રોહિત પોતાની ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. 
 

Oct 21, 2019, 04:32 PM IST

સચિને ગાંગુલીને પોતાના અંદાજમાં આપી શુભેચ્છા, દાદા નહીં, કર્યું આ સંબોધન

BCCI President: સચિન તેંડુલકરે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાં તેના પાર્ટનર રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવા પર ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. 

Oct 16, 2019, 02:58 PM IST

PAKvsSL : શ્રીલંકાના ક્રિકેટરો પર બરાબર ભડક્યો શોએબ અખ્તર, કહી દીધું કે...

શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી  ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે.

Sep 12, 2019, 03:28 PM IST

પાક ખેલાડી શોએબ અખ્તરે કરી હતી આર્ચરની ટીકા, યુવરાજ સિંહે આપ્યો રસપ્રદ જવાબ

લોર્ડ્સના મેદાન પર મેચના ચોથા દિવસે આર્ચરના સ્પેલમાં સ્મિથ બે વાર ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમવાર બોલ તેના હાથ જ્યારે બીજીવાર ડોક પર વાગ્યો હતો. 

Aug 19, 2019, 05:55 PM IST

બ્રેટ લી અને ગિલક્રિસ્ટ બાદ શોએબ અખ્તર પણ ટેસ્ટમાં જર્સી નંબર વિરુદ્ધ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓની જર્સી પર તેના નામ અને નંબર લખાવવાનું નવું ચલણ શરૂ કર્યું છે, જેની આલોચના ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ બ્રેટ લી અને એડમ ગિલક્રિસ્ટ કરી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં શોએબ અખ્તરનું નામ પણ જોડાઇ ગયું છે. 

Aug 5, 2019, 05:18 PM IST

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેમાંથી તમે કોને પસંદ કરશો? શોએબ અખ્તરે આપ્યો આ જવાબ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ચાલી રહેલ અણબણને લઇને વિવાદનો મધપૂડો છેડાઇ રહ્યો છે. આ સંજોગોમાં પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ કૂદ્યો છે અને આ મામલે સવાલ જવાબ કર્યા છે...

Jul 30, 2019, 02:58 PM IST

'આતંકી દેશ છોડી દેવો જોઈએ' ટ્વીટ લાઇક કરી ફસાયો PAK બોલર મો. આમિર

આ ઘટનાને લઈને આમિરને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આમિર સ્પોટ ફિક્સિંગ મામલામાં પાંચ વર્ષનો પ્રતિબંધ ભોગવી ચુક્યો છે અને ત્યારબાદ તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વાપસી કરી હતી. 

Jul 29, 2019, 03:13 PM IST

World Cup 2019 INDvPAK: જાણો વીરૂ અને શોએબ અખ્તરે આ મેચને લઈને શું કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાને હાલ તો આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 

Jun 15, 2019, 05:18 PM IST