shopian

જમ્મૂ-કાશ્મીર: ભારે હિમવર્ષાથી સફરજન અને બદામના ઝાડ તૂટી ગયા, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન

કાશ્મીરમાં શનિવારે પણ ભારે હિમવર્ષા (Snowfall)થી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ રહ્યું છે. ગત કેટલાક દિવસોથી સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી જેથી અહીં સફરજનના ઝાડને પણ ભારે નુકસાન થયું છે. પુલવામા અને શોપિયા જિલ્લામાં ઉંચી પહાડીઓમાં સફરજનના ઝાડને વધુ નુકસાન પહોંચ્યું છે, કારણ કે જ્યારે હિમવર્ષા થઇ, તે સમયે ઝાડ પર ફળ લટકતા હતા. 

Nov 16, 2019, 11:36 AM IST

NSA ડોભાલની કાશ્મીર મુલાકાતથી બેચેન થયા આઝાદ, કહ્યું- ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકો છો’

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) દ્વારા શોપિયાંમાં સામાન્ય લોકોથી મળવા અને તેમની સાથે બિરયાની ખાવા પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ બેચેન થઇ ગયા છે

Aug 8, 2019, 10:59 AM IST

જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. 

Aug 7, 2019, 07:02 PM IST

J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ

જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવાર સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ છે. આ એન્કાઉન્ટર શોપિયાંના પંડોશાન ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળને ગામના એક ઘરમાં 2-3  આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

Aug 2, 2019, 09:07 AM IST

જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળોની મોટી સફળતા, ઘર્ષણમાં 2 આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળોની સાથે ઘર્ષણમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. પોલીસે આ માહિતી આપી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી ત્યાર બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. ત્યાર બાદ બંન્ને  પર ઘર્ષણ ચાલુ થયુ જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા.

May 12, 2019, 09:05 PM IST

J&K: ફરીથી થઈ શકે છે પુલવામા જેવો આતંકી હુમલો, આતંકીઓ કરી રહ્યા છે પ્લાનિંગ 

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફરીથી પુલવામા હુમલા જેવો હુમલો દોહરાવવાની તૈયારી કરી રહ્યાં છે. એજન્સીઓના ઈન્ટેલિજન્સ ઈનપુટથી આ ખુલાસો થયો છે. જે મુજબ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં પુલવામા આતંકી હુમલાની જેમ સુરક્ષાદળોના કાફલા કે વાહનો પર ઘાત લગાવીને આઈઈડી વિસ્ફોટ કરી શકે છે. 

Mar 24, 2019, 10:20 AM IST

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શોપિયાંમાં અથડામણ, જૈશના બે આતંકી ઠાર

પ્રવક્તાએ જણાવ્યું કે, એક મૃત આતંકવાદીની ઓળખ સુહૈલ નઝીર મીર તરીકે થઈ છે. તે શોપિયાંના સૈયદપુરાના પયીન વિસ્તારનો રહેવાસી હતો, જ્યારે બીજો આતંકી પાકિસ્તાની છે 
 

Feb 27, 2019, 09:01 PM IST

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં આતંકવાદી હુમલામાં 3 પોલીસ કર્મચારીનાં મોત, 1 ગંભીર

પીટીઆઈના સમાચાર મુજબ શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ લઘુમતી કોમની સુરક્ષા કરી રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો

Dec 11, 2018, 04:26 PM IST

J&K: શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ, 2-3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે.

Dec 3, 2018, 07:49 AM IST

જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં અથડામણ, હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠાર

દક્ષિણ કશ્મીરના જૌનાપોરાની સફાનગરી વિસ્તારમાં આતંકિઓની હોવાના સમાચાર મળ્યા હતા. જેના પર સુરક્ષા દળોએ મંગળવારે ઘેરાવ કર્યો અને તપાસ અભિયાન ચલાવ્યું હતું.

Nov 6, 2018, 01:13 PM IST

જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં મોટી આતંકી હુમલો, 4 પોલીસ જવાનો શહીદ

છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકી હુમલામાં વધારો થયો છે. વધુ એક આતંકી સેનાને નિશાને લઈ રહ્યાં છે. તો બીજીતરફ સેના પણ ઓપરેશન ચલાવી રહી છે. 

Aug 29, 2018, 04:06 PM IST

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી લૂંટી બેંક, ગાર્ડની 12 બોરની રાઇફલ છીનવી

અગાઉ ગુરૂવારે 2 ઓગષ્ટે અનંતનાગ જિલ્લાના બરાકપોરા વિસ્તાર ખાતે જમ્મુ અને કાશ્મીર બેંકોની શાખાથી આતંકવાદીઓએ હથિયારો લૂંટ્યા હતા

Aug 3, 2018, 08:01 PM IST

આતંકીઓએ ત્રણ વર્ષની બાળકી પર પણ રહેમ ન કર્યો...

આતંકીઓએ શોપિયાંના બટપોરા ચોક પર સુરક્ષા બળને નિશાન બનાવ્યું. આતંકી હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણની હાલત નાજુક છે. 

Jun 4, 2018, 02:17 PM IST

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેર્યા, અથડામણના સ્થળે પથ્થરમારો

આ અથડામણ સાંજે 4 કલાક અને 45 મિનિટે તે સમયે શરૂ થઈ જ્યારે આ ગામમાં આતંકીઓ છઉપાયા હોવાની સૂચના બાદ સુરક્ષા જવાનોએ અભિયાન ચલાવ્યું હતું. 

 

May 2, 2018, 10:17 PM IST

JK: શોપિયામાં સેનાની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો, SPO શહીદ

કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે આતંકીઓએ સેનાની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો. અચાનક થયેલા આ હુમલામાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો. વિસ્તારમાં આતંકીઓએ એક ગામ ઉપર હુમલો કરીને એસપીઓની હત્યા કરી નાખી. એસપીઓની પત્ની પણ ઘાયલ થઈ છે.

Mar 30, 2018, 05:33 AM IST

કાશ્મીરમાં સેનાના કેમ્પર પર આતંકવાદી હૂમલો: જવાબી કાર્યવાહીમાં આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનાં કેમ્પ પર ફરીથી આતંકવાદી હૂમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ શોપિયા જિલ્લામાં સેનાનાં કેમ્પને નિશાન બનાવ્યું.મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકો પણ ફાયરિંગનાં અવાજ સાંભળવા મળ્યા હતા. આ હૂમલાનાં જવાબમાં સેનાનાં જવાનોએ પણ ફાયરિંગ કર્યું. સેનાની તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક આતંકવાદીએ સાંજે 8 વાગ્યે જવાનોનાં કાફલા પર ફાયરિંગ કર્યું હતું.

Mar 4, 2018, 09:33 PM IST

શોપિંયા ગોળીબારીની ઘટનાઃ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા મેજર આદિત્યના પિતા, FIR દાખલ કરવાની માંગ

નવી દિલ્હીઃ મેજર આદિત્યના પિતા પોતાના દિકરા વિરુદ્ધ એફઆરઆઈ રદ્દ કરવાની માંગને લઈને ગુરૂવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. 27 જાન્યુઆરીએ શોપિયાંના ગાનોવપોરામાં પથ્થરમારો કરી રહેલા યુવકો પર સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં ત્રણ યુવકોના મોત થયા હતા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટના બાદ 10 ગઢવાલ યુનિટ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરાવી હતી.

Feb 8, 2018, 05:36 PM IST

સેના વિરૂધ્ધ FIR મામલે સુબ્રમણ્યમ સ્વામી લાલઘૂમ, કહ્યું- મુફ્તી સરકારને ઉખાડી ફેંકો

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોમવારે કહ્યું કે, શોપિયાંમાં કરાયેલ ગોળીબારીમાં સંકળાયેલ સેનાની ટુકડી વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરાશે. આ ગોળીબારીમાં બે નાગરિકોના મોત નીપજ્યા હતા

Jan 30, 2018, 06:05 PM IST

શોપિયા ફાયરિંગ: સૈનિકો પર ફરિયાદ મુદ્દે સરકાર અને પોલીસમાં વિરોધાભાસ

મેજીસ્ટ્રેટ લેવલની તપાસની વાત કર્યા બાદ બે સૈન્ય જવાનો વિરુદ્ધ ફરિયાદની વાત આવતા વિપક્ષનો હોબાળો

Jan 29, 2018, 11:06 PM IST

JKમાં ઓપરેશન ઓલ આઉટ: સુરક્ષાદળોએ જૈશના બે આતંકીઓનો ખાત્મો કર્યો

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન બે આતંકીઓનો સુરક્ષાદળોએ ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલ છે.

Dec 19, 2017, 09:25 AM IST