हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
spouse
Spouse News
China
જજ સાહેબ બચાવો! માત્ર મારી સાથે જ નહીં પરંતુ 6-6 જણા સાથે સૂઈ ચૂકી છે ' પતિ કોર્ટમાં
ચીનમાં ચોંકાવનારી એક ઘટના બની છે. અહીં લગ્નના બે મહિના બાદ પતિને ખબર પડી કે તેની પત્ની ગર્ભવતી છે. ત્યારબાદ બંનેના સંબંધમાં વળાંક આવ્યો અને વાત છૂટાછેડા સુધી પહોંચી છે.
Nov 25,2023, 18:00 PM IST
Extra Marital Affair
ભારતમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ કરે છે અફેર, એકલા પુરૂષોનો વાંક ના કાઢો
What Is The Main Cause Of Extra Marital Affairs: લગ્ન લાંબા સમય સુધી ટકી રહે તે માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને રોમાંસ હોવો ખૂબ જ જરૂરી છે. નહિંતર, કંટાળાને કારણે સંબંધોમાં બેવફાઈની સંભાવના ઘણી વધી જાય છે.
Sep 25,2023, 15:48 PM IST
spiritual
Garuda Purana: ગરુડ પુરાણ અનુસાર જીવનસાથીની આ 4 આદતો ઘરને બનાવે છે નરક સમાન
Garuda Purana: ગરુડ પુરાણમાં જીવનસાથીની એવી 4 આદતો વિશે જણાવાયું છે જે ઘરને બરબાદ કરી શકે છે. જે વ્યક્તિ આ 4 આદતો ધરાવતી હોય છે તેની સાથે જીવન જીવવાથી જીવન નરક સમાન બની શકે છે.
Aug 30,2023, 17:22 PM IST
marriage
આ પાંચ કારણોને લીધે લગ્ન કરવા માટે તૈયાર થાય છે યુવકો, ચોથું કારણ જાણીને દંગ રહી જશો
આમ તો પુરૂષોને પોતાની આઝાદી ખુબ પસંદ હોય છે. પરંતુ છતાં તે કોઈ વસ્તુ માટે લગ્નના બંધનમાં બંધવા માટે તૈયાર થઈ જાય છે. અહીં તમે તે કારણોને જાણી શકો છો.
Jul 27,2023, 17:10 PM IST
partner
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
My husband Steals Money: મને કહેતા શરમ આવે છે કે મારો પતિ બીજી સ્ત્રી માટે પૈસા ચોરી રહ્યો છે. આ તે પૈસા છે જે અમે બંને દર મહિને અમારી બચતમાં મૂકીએ છીએ.
Jun 20,2023, 13:15 PM IST
surat
પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ પતિને કોર્ટે ફટકારી 390 દિવસની સજા
પતિ સમયસર ભરણપોષણ ન ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ. 2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની ફેમિલી કોર્ટે એક માસના દસ દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી
Sep 10,2022, 18:59 PM IST
surat
સુરતમાં હત્યા બાદ આપઘાતનો બનાવ, એવું તો શું થયું કે આખો પરિવાર વિખાયો
Husband Angrily Killed His Wife In Surat: સુરતના સચિન કનકપુરમાં અન્ય જગ્યાએ રહેવા જવાની વાતને લઈને પતિ પત્ની વરચે ઝઘડો થયો હતો. જ્યાં પતિએ ગુસ્સામાં આવી જઈ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર મચી જવા પામી હતી
Apr 21,2022, 15:39 PM IST
Ahmedabad
અમદાવાદી યુવતીની જીવનસાથીની શોધ UK માં પૂરી થઈ, યુવક એવો મળ્યો કે...
મેટ્રો મોનીયલ સાઇટ પર જીવનસાથી શોધતી અમદાવાદની એક યુવતીનો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણેનો રહેવાસી હતો અને પોતે વર્ષોથી UK માં રહી તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો
Apr 16,2022, 21:41 PM IST
Ahmedabad
તું મારી નહિ તો કોઈની નહિ થવા દવ, પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા
વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી. વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી. પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું
Aug 6,2021, 16:00 PM IST
Ahmedabad
અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે છૂટાછેટાની અરજીમાં વધારો, ડિવોર્સ માટે સામે આવ્યું આ કારણ
રાજ્યમાં કોરોના મહામારીથી લોકોના જીવન પર ઘણી અસર જોવા મળી છે. કોરોનાને કારણે કેટલાક લોકોએ ધંધા-રોજગારથી તેમજ નોકરીથી હાથ ગુમાવ્યો છે. તો બીજી તરફ કોરોનાને કારણે લોકોના અંગત જીવન પર પણ ઘણી અસર પડી છે
May 15,2021, 15:25 PM IST
અકસ્માત
પ્રાંતિજના તાજપુર પાસે અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
પ્રાંતિજના તાજપુર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પતિ અને પત્નીનું મોત થયુ હતુ. મૃતક મૂળ રાજસ્થાનના કોટાના રહેવાસી છે. મૃતક રાજકોટ જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
Oct 12,2019, 20:50 PM IST
વડોદરા
પત્ની સાથે છુટાછેડા લેવા માટે પતિએ ઘડ્યો માસ્ટર પ્લાન, જાણી ચોંકી જશો
વડોદરા(Vadodara) શહેરમાં એક પતિએ પોતાની પત્નીને છુટાછેડા(Divorce) કેસમાં બદનામ કરવા માટે એવુ ષડયંત્ર(racket) રચ્યાનો આક્ષેપ કર્યો છે જેને સાંભળી તમારા હોંશ ઉડી જશે. પરંતુ પતિ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ પત્નીએ તેના મિત્રો સાથે મળી પતિ અને પતિના બનેવીના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે.
Sep 23,2019, 17:54 PM IST
અમદાવાદ
ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા
ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
Jul 18,2019, 18:42 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા