हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stopped
Stopped News
national president
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાને અમદાવાદમાં ક્ષત્રિયોને મળવાથી અટકાવવામાં આવ્યા
National president of Karni Sena Mahipalsinh Makrana stopped from meeting Kshatriyanis in Ahmedabad
Apr 6,2024, 16:45 PM IST
Bhavnagar
ભાવનગરની ખ્યાતનામ સંસ્થાએ દરિયાને આગળ વધતો અટકાવ્યો, રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો
જિલ્લાની જાણીતી સંસ્થા વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર અને અમરેલી જીલ્લા પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં કરવામાં આવેલી વોટર હાર્વેસ્ટીંગ અને રીચાર્જ, પીવાના પાણીમાં વ્યવસ્થાપન તેમજ દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવા સહિતની અનેક ઉત્તમ કામગીરીને ધ્યાને લઇ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Apr 15,2022, 16:49 PM IST
senior IT official
પૈસા પડાવવા ટ્રાફીક પોલીસ અને TRB જવાને રિંગરોડ પરથી વાહન ચાલકનું કર્યું અપહરણ
શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે. રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.
Apr 2,2022, 21:39 PM IST
Godhra
GODHRA: રેલવે પોલીસે મુસાફરને અટકાવી બેગ ખોલતા અંદરથી નિકળ્યું તે જોઇ ચક્કર ખાઇ ગઇ
રેલવે પોલીસે બે રહસ્યમય અને શંકાસ્પદ બેગો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ બે બેગ માંથી લાખોની કિંમતના સોનાના દાગીના અને રોકડ સહીત 1.12 કરોડનો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે લીધો છે. ગોધરા સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવી અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યાની ઘટના સામે આવતા રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી છે.
Jun 29,2021, 21:44 PM IST
bad condition
AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર
ગુજરાતમાં કોરોના જે પ્રકારે વકરી રહ્યો છે તેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતી સૌથી ચિંતાજનક છે. જેના કારણે આજે મુખ્યમંત્રી અને નાયબમુખ્યપ્રધાને પણ સુરતની મુલાકાત લઇને સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ વણસી રહેલી સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.
Apr 6,2021, 16:47 PM IST
gujarat police
LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ
જેમ ગુનેગારો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.
Dec 29,2020, 21:59 PM IST
Vadodara
વડોદરા: પોલીસે ચેકિંગ માટે બોલેરો જીપ અટકાવતા અંદરથી નીકળ્યો 78 કિલો ગાંજો
જિલ્લાની એસઓજીની ટીમે ગઇકાલે રાત્રે છોટાઉદેપુર ડભોઇ હાઇવે પરથી 78 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગઇકાલે રાત્રે પીકઅપમાં વિવિધ સ્થળો છુપાવેલા આ ગાંજાના પેકેટ જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ 78 કિલો ગાંજા સાથે 9.87 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. બનાવની વિગત એવી છે કે, જિલ્લા એસઓજીને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ વાનને અટકાવતા તેમાંથી મોટા પ્રમાણમાં ગાંઝો મળી આવ્યો હતો. પોલીસે પહેલાથી જ મળેલી બાતમીનાં આધારે મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો અટકાવી હતી. જેમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
Dec 20,2020, 22:39 PM IST
Ahmedabad
અમદાવાદ: પોલીસે એક પેસેન્જર રીક્ષા રોકી અને ચેક કરી તો આશ્ચર્યચકિત રહી ગઇ
ગાંધીના ગુજરાતમાં બુટલેગર અવનવા કીમિયાથી દારૂ ઘુસાડવાના પ્રયાસ કરતા જ હોય છે, ત્યારે ફરી એક રામોલ પોલીસે રીક્ષામાં ખાનગી ખાનું બનાવી દારૂની હેરાફરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી છે. રામોલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ છે અબ્દુલા શેખ. રામોલ પોલીસે શખ્સની ધરપકડ કરી છે. 288 દારૂની વિદેશી બોટલ સાથે અબ્દુલા શેખ પકડાયો છે. અબ્દુલ્લા મુળ તો રીક્ષા ચાલવાનું કામ કરે છે પણ માત્ર પોલીસની આંખો માં ધૂળ નાખવા માટે.
Sep 11,2020, 18:03 PM IST
first train left
અમદાવાદથી દિલ્હી જવા માટે પ્રથમ ટ્રેન રવાના થઇ, 41 મુસાફરોનું ટેમ્પરેચર વધુ આવતા જવા
કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં શરૂ થયેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની ટ્રેન સેવાની પહેલી ટ્રેન આજે સાંજે 6.30 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડી હતી. ટ્રેનનાં તમામ મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ઉપરાંત માસ્ક અને તમામ નિયમોનું પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ ઉપરાંત તમામનું થર્મલ ગનથી મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 41 પેસેન્જરનુ તાપમાન 100થી ઉપર આવતા તેમને ટ્રેનમાં ચડવા દેવાયા નહોતા.
May 12,2020, 22:04 PM IST
Prasad Seva
અમદાવાદ: લાંભા મંદિર ખાતે ઈતિહાસમાં પહેલીવાર કેમ રહી પ્રસાદ વિતરણ સેવા બંધ
પ્રસાદ વિતરણ બંધ થતાં ભક્તો નિરાશ થયા હતા. ટ્રસ્ટીઓ વચ્ચે વિખવાદના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 22,2019, 14:55 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ