sudhanshu pandey

Anupama: અનુપમામાં મોટી ઉથલપાથલ થવાની છે? સેલિબ્રેશનના Photos થી મળ્યો મોટો સંકેત

ટીવી શો અનુપમા (Anupama) માં જલદી એકવાર ફરીથી પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળશે. જો કે આવું હંમેશા માટે નહીં રહે કારણ કે જલદી શોમાં બાપુજી અને બાના લગ્નની 50મી વર્ષગાંઠને ઉજવવા માટે આખો પરિવાર એકજૂથ થશે પરંતુ સામે આવેલી તસવીરોથી એક મોટા ષડયંત્રનો ઈશારો મળી રહ્યો છે. 

Nov 30, 2021, 09:16 AM IST

Anupama ની કહાનીમાં આગામી દિવસોમાં આવશે મોટા ટ્વિસ્ટ, વનરાજને આવશે હાર્ટએટેક અને પછી...

સુધાંશુ પાંડેએ એક પોલિટિકલ ડ્રામા બેસ્ટ વેબ સીરિઝ સાઈન કરી છે. તેની સાથે એવી પણ અફવાહો ઉડવા લાગી હતી કે સુધાંશુ સીરિયલની વચ્ચે જ અનુપમાને ટાટા બાય બાય કહી દેશે.

Nov 21, 2021, 10:28 AM IST

Anupama માંથી થશે આ હેન્ડસમ અભિનેતાની વિદાય? ચાહકોને નામ જાણીને લાગશે મોટો આઘાત, આ કારણે લીધો નિર્ણય!

ટીવીના ફેમસ શો અનુપમામાં હાલના દિવસોમાં ઉપરાછાપરી નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે), કાવ્યા (મદલસા શર્મા) અને અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) શોના તમામ મુખ્ય પાત્રો દર્શકોના હ્રદય પર છવાયેલા છે.

Nov 18, 2021, 08:23 AM IST

80 કરોડ ગરીબોને નવેમ્બર બાદ પણ મળશે ફ્રી રાશન? સરકારે જણાવ્યો પ્લાન

Pradhan Mantri Garib Kalyan Yojana: કેન્દ્ર સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 30 નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. 

Nov 5, 2021, 06:19 PM IST

દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ

ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

Oct 22, 2021, 06:24 PM IST

Anupama થી લઈને વનરાજ સુધી, તમામ એક્ટર માત્ર એજ દિવસની લે છે આટલી મોટી સેલેરી!

નવી દિલ્હીઃ TRPમાં નંબર વન પર રહેલી સિરીયસ અનુપમા(Anupama)ની કહાનીમાં એક પછી એક નવા નવા ટ્વીસ્ટ આવ્યા કરે છે. ત્યારે આ ટ્વીસ્ટથી સિરીયલ તો ટોપ પર છે જ પણ સાથે તેના કલાકારોએ પણ લોકોના દીલ જીતી લીધા છે. ત્યારે આ સિરીયલના કલાકારો વિશે લોકો નાનામાં નાની વાત જાણવામાં રસ ધરાવે છે. ત્યારે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે, આ સિરીયલના કારીગરો રોલ કરવા માટે કેટલી સેલેરી લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, અનુપમા સિરીયલના કલાકારો તેમના કિરદાર માટે કેટલી ફી લે છે. 

 

Oct 14, 2021, 10:56 AM IST

Anupama ની પાર્ટીની તસવીરો થઈ ગઈ લીક! બધાને ઉલ્લુ બનાવીને Anupama-Vanraj એકબીજાને ચોંટીને શું કરે છે જુઓ

ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. આ નવા પાત્રના પ્રવેશથી અનુપમાનું જીવન ફરી ખીલવા લાગ્યું છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું અનુપમા વનરાજને છોડીને આગળ વધી શકશે કે પછી તે પોતાના જીવનમાં પાછું વળીને જોશે?

Sep 27, 2021, 01:21 PM IST

Anupamaa ની પાંખ કાપવાની પ્રયાસ કરશે વનરાજ, શાહ પરિવાર છોડવાનો કરશે નિર્ણય

Anupamaa Spoiler Alert: ટીવી શો ‘અનુપમા‘ (Anupamaa) માં એવુ જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, જેના વિશે વનરાજ કે બા તો શું, સિરીયલનાં ફેન્સે પણ વિચાર્યુ નહીં હોય.

Sep 18, 2021, 02:35 PM IST

Anupama પર તૂટ્યો દુ:ખોનો પહાડ, આ કારણથી ઘર-પરિવાર છોડી ભાગી અનુપમા?

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં અનુપમા સામે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે

Aug 24, 2021, 06:24 PM IST

Anupama: શાહ પરિવારમાં થશે હંગામો, રસ્તા પર આવ્યો વનરાજ

ટીવી શો 'અનુપમા' (Anupama) TRP લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) અભિનીત આ ટીવી સીરિયલ 'અનુપમા' હવે રોજ નવા ટ્વિસ્ટ સાથે આગળ વધી રહી છે

Jul 22, 2021, 05:21 PM IST

Anupama ના પુત્ર સમરને રંગે હાથે પકડ્યો વનરાજે, જૂતા ચંપલથી માર માર્યો!

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) અભિનીત ટીવી સીરિયલ 'અનુપમા'માં (Anupama) ઘણા ટ્વિસ્ટ એક સાથે આવી રહ્યા છે, પરંતુ શોના અપડેટ સિવાય સ્ટારકાસ્ટ જીવનમાં ઘણું બધુ ચાલી રહ્યું છે

Jul 13, 2021, 08:29 PM IST

Anupamaa માંથી વનરાજને કાઢી મુકવા અંગે સામે આવ્યું સત્ય, શોમાં આવશે એક પછી એક ટ્વિસ્ટ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ટીવી સીરિયલ 'અનુપમા' માં (Anupama) ઘણા ટ્વિસ્ટ એક સાથે આવવાના છે

Jul 12, 2021, 07:12 PM IST

Anupamaa: વનરાજે શેર કર્યો 'અનુપમા'નો સ્પેશિયલ Video, થયો ચોંકાવનારો ખુલાસો

સુધાંશુ પાંડેએ અનુપમાના સેટ પરનો એક BTS વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Jul 2, 2021, 10:54 AM IST

Anupamaa માં હવે આવશે 5 ધમાકેદાર ટ્વિસ્ટ, આ દમદાર અભિનેતાની થવાની છે એન્ટ્રી, વનરાજને લાગશે આંચકો!

5 Major twist in Rupali Ganguly's show Anupamaa:  અનુપમાના અપકમિંગ એપિસોડ્સમાં તમને એક નહીં પણ કુલ 5 ટ્વિસ્ટ જોવા મળશે. 

Jun 23, 2021, 09:06 AM IST

‘ANUPAMAA’: વનરાજ સાથે લગ્ન તો થશે પણ કાવ્યાને મળવાનો છે મોટો આઘાત!, જબરદસ્ત Twist આવશે 'અનુપમા'માં

 સ્ટાર પ્લસ પર આવતી અનુપમા (Anupamaa) સિરિયલમાં એક પછી એક આવતા જોરદાર વળાંકથી દર્શકોનું જબરદસ્ત મનોરંજન થઈ રહ્યું છે. એમા પણ અનુપમાનું એકદમ રણચંડી જેવું સ્વરૂપ જોઈને તો દર્શકો છક થઈ ગયા છે. હવે આગળ શું આવશે તેની આતુરતા દર્શકોમાં વધી ગઈ છે.

Jun 3, 2021, 01:33 PM IST

Anupamaa: વનરાજ કાવ્યાને પાઠ ભણાવશે, વરરાજા બની મંડપમાં પહોંચશે સુધાંશુ પાંડે અને...

પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'માં (Anupamaa) આ દિવસોમાં એક પછી એક ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા અને વનરાજ (Anupama And Vanraj) છૂટા થયા છે અને આ જુદાઈનો લાભ કાવ્યા ઉઠાવી રહી છે

May 29, 2021, 08:00 PM IST

Anupamaa: જબરદસ્ત વળાંક આવવાનો છે 'અનુપમા'માં, દર્શકોએ ધાર્યું પણ નહીં હોય તેવું થશે, જુઓ PICS

અનુપમા સીરિયલમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. સાદી સીધી દેખાતી અનુપમા ડિવોર્સ બાદ એકદમ બદલાઈ જશે. મેકઓવર થશે અને તે નવા અવતારમાં જોવા મળશે. આ ઉપરાંત લાંબા સમય બાદ કાવ્યાના ચહેરા પર શાંતિ જોવા મળી રહી છે. અનુપમાને તલાક આપ્યા બાદ પણ વનરાજ ફક્ત તેના ખ્યાલમાં ડૂબેલો છે. પણ હવે સિરિયલમાં એવા એવા વળાંક આવવાના છે કે દર્શકો જકડાઈને બેસી જ રહેશે. 

May 19, 2021, 01:12 PM IST

કોર્ટમાં ધ્રૂજતા હાથે વનરાજે કાગળ પર કરી સહી, અનુપમાએ પાછી આપી મોટી નિશાની

ટીવી સીરિયલ 'અનુપમા'માં (Anupamaa) દરરોજ કંઇક નવુ જોવા મળે છે? અનુપમા અને વનરાજ (Vanraj) કાયમ માટે દૂર થવાના છે. આ વખતે આ નિર્ણય બીજા કોઈનો નહીં પણ અનુપમા પોતે જ લેવાની છે

May 11, 2021, 06:13 PM IST

Anupamaa સીરિયલમાં ફરી એકવાર આવશે ટ્વિસ્ટ, કાવ્યા કરે છે આત્મહત્યા?

ટીવી સીરિયલ 'અનુપમા'ના (Anupamaa) સેટ પરથી મદાલસા શર્માની કેટલીક એવી તસવીરો અમારે હાથ લાગી છે, જે આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

May 10, 2021, 07:45 PM IST

Anupamaa સીરિયલમાં આવ્યો નવો વળાંક, આ વાત સાંભળી વનરાજને લાગ્યો ઝટકો

ટીવી સીરિયલ 'અનુપમા'ના નિર્માતાઓ કહાનીને વધુને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. શોમાં દરરોજ એક નવા વળાંક આવે છે. હવે સમર એ વેલનેસ સેન્ટરમાં જ અનુપમાનું (Rupali Ganguly) નવું ઘર તૈયાર કર્યું છે

Apr 30, 2021, 07:33 PM IST