हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
238/ 10
(58.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
suffering
Suffering News
Vir Maharaj Temple
મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
Gujarat Famous Temple: ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં વિદેશથી અહી લોકો પથરીની બાધા લઈને આવે છે, અને દુખાવામાંથી મુક્તિ અપાવે છે.
Mar 23,2024, 11:28 AM IST
Dakor Temple
VIP દર્શન પર EXCLUSIVE ખુલાસો: 'મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર, કમાણી પર નહીં'
ડાકોરમાં ભગવાનનાં દર્શન માટે 500 રૂપિયાની રકમ અંગે ફેર વિચારણા કરવા મંદિર ટ્રસ્ટ તૈયાર છે. ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે ZEE 24 કલાકને કહ્યું મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર છે, કમાણી પર નહીં.
Aug 26,2023, 22:30 PM IST
Ahmedabad
AHMEDABAD: ધૈર્યરાજ જેવી જ ગંભીર બિમારીથી પીડાઇ છે આ બાળક, નાગરિકોને કરી મદદની અપીલ
ધૈર્યરાજસિંહની જેમ ગુજરાતના બીજા એક બાળકને લોકોના સહયોગની જરૂર છે. કોડીનાર તાલુકાના વિવાનને પણ રૂપિયા 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. જેના વગર તેની સામાન્ય જીંદગી શક્ય નથી. કારણકે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી 1 નામની બિમારી છે. જેના કારણે તે સામાન્ય હલન ચલન પણ નથી કરી શકતો. વિદેશી ઈન્જેક્શન વગર આ બિમારીનો ઈલાજ શક્ય નથી.
Aug 5,2021, 21:16 PM IST
surat
અડધુ સુરત જે મુદ્દે પિડાઇ રહ્યું છે તે લૂંટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે, પોલીસ પણ
કામરેજની લૂટેરી દુલ્હન, કામરેજના યુવાનને દલાલ મારફતે લગ્ન કરવાનું પડ્યું ભારે, લગ્નના ૧૫ દિવસ બાદ દુલ્હન ૧.૭૦ લાખ રોકડા તેમજ સોનાના દાગીના મળી ૨ લાખ રૂપિયાનો ચુનો ચોપડી થઈ ફરાર, ભોગ બનનાર યુવાને કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ મીરા રેસીડન્સીમાં રહેતા યુવાનને મિત્ર મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવાને ૧.૭૦ લાખ રોકડા તેમજ દાગીના મળી કુલ ૨ લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
Apr 1,2021, 21:50 PM IST
farmers
નફાખોરો, કોરોના, કમોસમી તોફાની વરસાદથી બેહાલ ખેડૂતો પર તીડનું આક્રમણ, जाए भी तो कहा?
હાલ સમગ્ર ગુજરાત પર કોરોનાનું સંકટ સતત ઘેરુ બની રહ્યું છે. જેના કારણે હાલ ઉદ્યોગ વ્યવસાય ઠપ્પ પડેલા છે. તેવામાં ખેડૂતો માટે પણ જાણે આ વર્ષ ખુબ જ ખરાબ હાલ થયા છે. પહેલા કમોસમી વરસાદ અને તોફાનનાં કારણે પહેલાથી જ બેહાલ સૌરાષ્ટ્રનાં ખેડૂતો પર હવે તીડનુ સંકટ પણ આવી પડ્યું છે. ઉત્તર ગુજરાતમાં જ મોટે ભાગે જોવા મળતા તીડ સૌરાષ્ટ્ર તરફ ફંટાતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.
May 21,2020, 19:43 PM IST
baby
આ બિમારીથી પીડાય છે જીયાન, પુત્રના જીવન માટે માતા પિતાએ સર્વસ્વ લગાવ્યું
કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનો સર્વસ્વ લગાવી દીધું છે. જુઓ ઝી મીડિયા સંવાદદાતા અમિત રાજપૂતનાં વિશેષ અહેવાલને...
Jan 5,2020, 20:45 PM IST
baby
કરોડોમાં એક વ્યક્તિને થતા રોગથી પીડાઇ રહ્યું છે બાળક, પરિવારની મદદની અપીલ
કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનું સર્વસ્વ લગાવી દીધું છે.
Jan 4,2020, 21:24 PM IST
Trending news
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર