baby

ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે

Apr 19, 2021, 03:38 PM IST

Health Tips: બ્રેસ્ટ મિલ્કનો આવો ઉપયોગ તમારા બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરશે

માતાના દૂધ એટલે કે બ્રેસ્ટ મિલ્કમાં બાળકને તમામ પૌષ્ટીક તત્વો મળી રહે છે. બ્રેસ્ટ મિલ્કમાં પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન, ચરબી, એન્ટિબોડીઝ અને પ્રોબાયોટિક્સ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

Apr 4, 2021, 05:38 PM IST

તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ, જાણો બાળક ખાતુ ન હોય તો આપવો જોઈએ કેવો ખોરાક

બાળકનો વિકાસ તેના આહાર અને આહારશૈલી પર આધાર રાખે છે. ઘણીવાર લોકો એકબીજાનું આંધળુ અનુકરણ કરવામાં બાળક માટે જરૂરી કેટલીક મૂળભૂત વાતોનું ધ્યાન નથી રાખતા. બાળકનાં સારસંભાળ અને ઉછેરમાં કેટલીક આદતો નાનપણથી જ શીખવવામાં આવે, તો તેનું સારુ ઘડતર થઈ શકે છે.

 

Jan 22, 2021, 12:07 PM IST

બાળકના વજન માટે ચિંતિત છો? આ વાત જાણી લો ચિંતા દૂર થઈ જશે

બાળકને શું ખવડાવવુ...?!! આ સવાલ લગભગ દરેક માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે. મોટાભાગની મહિલાઓ બાળકોને શું ખવડાવવુ જોઈએ જેથી તંદુરસ્ત રહે તે માટે પીડિયાટ્રિક ડૉક્ટરની સલાહ પણ લેતી હોય છે. ત્યારે આ વિશે જાણીતા ડૉક્ટર અક્ષત પરિખ શું કહે છે, ચાલો જાણીએ...બાળકને શું ખવડાવવું....? કેટલા વર્ષે કયો ખોરાક આપવો? બાળકોનું વજન યોગ્ય છે કે કેમ? બાળકનું વજન વધારવામાં મદદરૂપ કરતા ખોરાક ક્યા? આવા અનેક સવાલોના જવાબ તમને તમને આર્ટીકલમાં મળશે.

Jan 19, 2021, 10:47 AM IST

સુરત: 20 દિવસનાં પુત્ર સાથે મોતની છલાંગ, કાદવમાં ફસાતા મહિલાનો બચાવ બાળક ગુમ

શહેરમાં લોકડાઉન વચ્ચે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સાંજે અડાજણ ખાતે આવેલ કેબલ બ્રિજ પરથી એખ મહિલા પોતાનાં 20 બાળકો સાથે તાપી નદીમાં આત્મહત્યાના ઇરાદે છલાંગ લગાવી હતી. જો કે મહિલા કાદવમાં ફસાઇ જતા સદનસીબે બચી ગઇ હતી. આ ઘટનાની માહિતી મળતા તત્કાલ ફાયરની ટીમ આવી પહોંચી હતી. તેમણે મહિલાનું રેસક્યું કર્યું હતું. જો કે 20 દિવસનું બાળક નહી મળતા તેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. 

Jul 11, 2020, 11:38 PM IST

એક મકાઇનાં દાણાને કારણે જાત 3 વર્ષનાં બાળકનો જીવ, આવી રીતે બચ્યો જીવ

 સિવિલમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ દ્વારા વધુ એક ચમત્કારિક સર્જરી કરીને 3 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાનું 3 વર્ષનું બાળક ભૂલથી મકાઈનો દાણો ગળી ગયા બાદ બાળકના અંગોમાં શ્વાસ ભરાઈ જતા તેના અંગોમાં સોજા આવી ગયા હતા. ડોકટરો દ્વારા તપાસ કરાયા બાદ શ્વાસનળીમાં મકાઈનો દાણો ફસાયાની જાણ થતા અત્યંત જોખમી ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું છે.

Feb 7, 2020, 11:43 PM IST

બાળક પતંગ પકડવા માટે ગયો અને ટ્રેન આવી જતા પગ કપાઇ ગયા

શહેરમાં આવેલી ઉધના રેલવે લાઈન પર એક બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવા જતાં ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવશે.ઘટના અંગે અગિયાર વર્ષીય ઈમામ શેખના પિતા ઈસ્લામ શેખે જણાવ્યું ગતું કે ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.

Jan 12, 2020, 10:44 PM IST

જેને માં-બાપે પણ છોડી દીધો હતો તેને મળ્યું અમેરિકાનું નાગરિકત્વ જાણો કઇ રીતે?

પરિવાર વિનાના કિશનને આજે અમેરિકાનો પરિવાર મળ્યો. અમદાવાદ કલેક્ટરે આજે કિશનને વિધિવત રીતે અમેરીકાના દંપતીને સોપ્યો પરિવારનું સુખ જેને જોયુ નથી એવા કિશનને હવે પરિવાર પણ મળશે અને અમેરિકાનું નાગરીત્વ પણ મેળવશે. ત્યારે કેવી રીતે બાળક અમેરિકાનું નાગરીત્વ મળશે અને કેવી રીતે પરિવાર મળ્યું જોઈએ. અમદાવાદનો વધુ એક બાળકને વિદેશનોં પરિવાર મળ્યો છે. ત્રણ વર્ષથી બાલ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે.

Jan 11, 2020, 11:08 PM IST
Zee 24 Kalak Special Talk With Ill Jiyan's Parents PT27M40S

આ બિમારીથી પીડાય છે જીયાન, પુત્રના જીવન માટે માતા પિતાએ સર્વસ્વ લગાવ્યું

કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનો સર્વસ્વ લગાવી દીધું છે. જુઓ ઝી મીડિયા સંવાદદાતા અમિત રાજપૂતનાં વિશેષ અહેવાલને...

Jan 5, 2020, 08:45 PM IST

કરોડોમાં એક વ્યક્તિને થતા રોગથી પીડાઇ રહ્યું છે બાળક, પરિવારે કરી મદદની અપીલ

કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનું સર્વસ્વ લગાવી દીધું છે. 

Jan 4, 2020, 09:24 PM IST

આ તસવીરથી એક મમ્મીએ છલકાવ્યું પોતાનું દર્દ, તો રડી પડી દુનિયાભરની મહિલાઓ...

એક માસુમ બાળકીની તસવીર હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં બાળકને ઢગલાબંધ ઈન્જેક્શનની વચ્ચે રાખવામાં આવ્યું છે. આ તમામ ઈન્જેક્શન એ છે, જે આ બાળકીની માતાને લગાવવામાં આવ્યા હતા, જેથી આ બાળકી સુરક્ષિત રીતે પેદા થાય. સાથે જ આ તસવીર માતા બનવાની ઈચ્છા ધરાવનારી કરોડો મહિલાઓને સમર્પિત કરવામાં આવી છે, જે IVF  In Vitro fertilization દ્વારા બાળક પેદા કરવા માંગે છે. આ તસવીરને આખી દુનિયામાં શેર કરવામાં આવી રહી છે. આઈવીએફ ટેકનિકનું આખુ નામ ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન છે. આ એક સહાયક પ્રજનન ટેકનિક છે, આ ટેકનિકથી બાળક પેદા કરવામાં અસક્ષમ મહિલાઓ બિનકુદરતી રીતે ગર્ભવતી થાય છે.

Jan 2, 2020, 02:56 PM IST

માંએ પડખુ ફેરવ્યું અને શ્વાસ રૂંધાતા 3 મહિનાની બાળકીનું દબાવાથી મોત

ઉત્તરપ્રદેશના આગરાના બાહ્ય ક્ષેત્રમાં એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે. અહીના ગામ મલૌનીમાં સ્તનપાન કરાવતી વખતે માંને ઉંઘ આવી ગઇ હતી અને તે પડખુ ફરતા તેની નીચે આવીને ત્રણ મહિનાના બાળકનો જીવ ગુમાવ્યો હતો. માનવ મનને ઝકઝોરી નાખનારી આ દુર્ઘટના બાદ માં પોતે પણ વાત સાંભળીને બેભાન થઇ ગઇ હતી. સમગ્ર ગામ તથા પરિવારનાં લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

Sep 10, 2019, 09:34 PM IST

બોલિવૂડના આજના દિવસના સૌથી મોટા ન્યૂઝ શાહિદ અને મીરાંના, ચર્ચા છે કે...

શાહિદ કપૂરે તેનાથી 15 વર્ષ નાની મીરાં સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા

Apr 9, 2018, 05:42 PM IST

સવા વર્ષની દીકરી થેલીમાં ભરીને મૂકી હતી મંદિરમાં અને પછી...? વડોદરાની ચોંકાવનારી ઘટના

આ કિસ્સામાં માંજલપુર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે

Dec 24, 2017, 06:45 PM IST

જામનગરમાં મળી આવી તરછોડાયેલી બાળકી

પ્રારંભિક તપાસ પછી લાગે છે કે કોઈ મહિલાએ પોતાનો ગર્ભ છુપાવવા બાળકીને જન્મ આપ્યા પછી તેને ત્યજી છે

Nov 26, 2017, 05:31 PM IST

ડ્રાઈવરને સલામ, એક માસની બાળકીને બચાવવા માત્ર 7 કલાકમાં 500 કિમીનું અંતર કાપ્યું

કેરળમાં એક માસની બાળકીનો જીવ બચાવવા માટે ટેક્સી ડ્રાઈવરે 500 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાકમાં કાપી નાખ્યું. આ રસ્તો કેરળના કન્નુર અને તિરુવનંતપુરમ વચ્ચેનો હતો.

Nov 18, 2017, 11:50 AM IST