हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
79/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Summer Tips
Summer tips News
gujarat
વધતી જતી કાળઝાળ ગરમીને કારણે ગુજરાતમાં એલર્ટ! જાણો હીટવેવથી બચવા શું કરવું જોઈએ?
Summer care tips: હીટવેવથી બચવા લોકોએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી જણાવાયું છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળો.
Apr 18,2024, 15:22 PM IST
house
AC વગર ઘર રહેશે ઠંડા-ઠંડા કૂલ-કૂલ, ઘરને ગરમ થવાથી બચાવવા માટે અપનાવો આ કુદરતી ઉપાયો
House Cooling Tips: જો તમે ઓછા પૈસામાં ઘરને તપતી ગરમીથી ઠંડુ રાખવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં તમે નેચરલ રીતે ઘરને ઠંડુ રાખવાના ઉપાયો જાણી શકો છો.
Apr 10,2024, 20:47 PM IST
Eye Burning
ઉનાળામાં થતી આંખની બળતરાની તકલીફ તુરંત દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
Eye Burning: ઉનાળામાં થતી આંખની બળતરા ને કેટલાક ઘરેલુ ઉપાય કરીને દૂર કરી શકાય છે. આ નુસખા અપનાવાના થોડા જ કલાકોમાં આંખની તકલીફ દૂર થઈ શકે છે.
Apr 14,2023, 17:01 PM IST
Healthy Food
45 ડિગ્રી તાપમાનમાં પણ તમે રહેશો Cool, આ 5 Drinks તમારા શરીરને રાખશે હાઈડ્રેટ
Healthy Summer Drinks: ગરમીના કારણે ડિહાઇડ્રેશન, થાક અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેવામાં શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવા અને શરીરને ઠંડક મળે તે માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક આપે. તો આજે તમને આવા જ 5 સમર ડ્રિંક્સ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમને ગરમીમાં પણ ઠંડક મળશે.
Apr 11,2023, 8:19 AM IST
skin care
કોણી અને ઘૂંટણની કાળી પડેલી ત્વચાને 1 દિવસમાં દુર કરશે આ દેશી ઈલાજ, સાફ થઈ જશે સ્કીન
Home Remedies For Knees and Elbows: નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોણી અને ઘૂંટણની ત્વચા ખૂબ જ ઝડપથી શુષ્ક થઈ જાય છે જેના કારણે તે નિર્જીવ દેખાવા લાગે છે. આ ભાગોમાંથી કાળાશ દૂર કરવા માટે આ સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે.
Apr 9,2023, 8:33 AM IST
aloe vera
ઉનાળામાં એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેના રાખશે ટનાટન, આ રીતે કરો ઉપયોગ
Aloe Vera Skin And Health Benefits: એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે.
Apr 2,2023, 9:31 AM IST
Summer Tips
ઉનાળામાં ઘરે બનાવો જીરા મસાલા, પીવાથી સ્વાદ પણ મળશે અને પેટની સમસ્યા થશે દુર
Summer Special Recipe: ઉનાળામાં તરસ લાગે ત્યારે ઠંડુ ઠંડુ કંઈ પીવાનું મન થાય છે. આ સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ રાખવું પણ જરૂરી છે. તેના માટે દર વખતે કોલ્ડ ડ્રિંક કે ખાંડયુક્ત પીણા પીવા યોગ્ય નથી. તેવામાં તરસ છીપાવવા માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રીંક પી શકો છો.
Mar 26,2023, 10:15 AM IST
Weight loss
બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ
Summer Special Weight Loss Drink: વજન એક વાર વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને પેટ અને કમરની આસપાસ વધેલી ચરબી ખૂબ જ નુકસાન કરે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો ગરમીની સિઝનમાં તમે કેટલાક દેશી પીણા પીને ચરબી ઉતારી શકો છો.
Mar 25,2023, 7:47 AM IST
Home Remedies
તડકાના કારણે કાળા થઈ ગયા છે હાથ ? તો અજમાવો આ નુસખા, એકવારમાં જ દેખાશે ફરક
Remove Tan From Hands: લોકો તડકાથી પોતાના ચહેરા અને ગરદનને તો તડકાથી બચાવી લે છે. પરંતુ કેટલાક લોકો હાથ પર ધ્યાન આપતા નથી. જેના કારણે હાથની ત્વચા ટેન થઈ જાય છે. હાથની ત્વચાની આ સમસ્યા દુર કરવા માટે આ ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો.
Mar 23,2023, 16:24 PM IST
sun tanning
તડકાના કારણે હાથ-પગની સ્કીનના હાલ થયા છે આવા? તો અજમાવો આ ઘરેલુ નુસખા
Home Remedies For Sun Tanning: સુંદર દેખાવા માટે લોકો પોતાના ચહેરાની તો ખૂબ જ માવજત રાખતા હોય છે પરંતુ ઉનાળા દરમિયાન પોતાના શરીરના અન્ય અંગોની સંભાળ રાખતા નથી. જેની અસર ઉનાળામાં હાથ અને પગની ત્વચા પર સૌથી વધુ દેખાય છે.
Mar 9,2023, 12:08 PM IST
Summer Tips
Summer Tips: AC ચલાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, જબરજસ્ત થશે કૂલિંગ
આ ઉનાળાની ઋતુમાં જો તમે પણ તમારા ઘરમાં AC નો ઉપયોગ કરો છો. તો તમને જણાવી દઈએ મહત્વપૂર્ણ ટિપ્સ કે જે અનુસરીને તમે AC ની ઠંડક વધારી શકો છો.
Apr 13,2022, 22:49 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા