हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
swimmer
Swimmer News
sports
Olympics માં મેચ કે મેડલ નહીં આ માદક જલપરીને જોવા જામતી હતી ભીડ! જુઓ તસવીરો
Luana Alonso Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ સાથે જોડાયેલી બે બાબતોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. એક મેડલ ટેલી અને બીજું વિશ્વભરમાંથી આવેલી એકથી એક સુંદર એથ્લીટ અને તેમની સુંદરતા... વાત કરીએ લુઆના એલોન્સોની, જે તેના પ્રદર્શન સિવાય તેની સુંદરતાના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેના વિશે એવું પણ કહેવાતું હતું કે લુઆનાને તેની સુંદરતાના કારણે ઓલિમ્પિકમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી ફેક્ટ ચેકની વાત શરૂ થઈ. તેનું પરિણામ શું આવ્યું તે સિવાય ચાલો જાણીએ કોણ છે લુઆન્સા, જેને લઈને પેરિસથી પેરાગ્વે સુધી હોબાળો મચી ગયો છે.
Aug 10,2024, 17:31 PM IST
Luana Alonso
તમે લોકોનું ધ્યાન ભટકાવો છો, એવું કહીને આ પ્લેયરને ઓલિમ્પિકમાંથી બહાર તગેડી દેવાઈ!
Who Is Luana Alonso: પેરિસ ઓલિમ્પિક 2024 હવે તેના અંતિમ તબક્કામાં છે. 26મી જુલાઇથી શરૂ થયેલો આ ખેલ મહાકુંભ 11મી ઓગસ્ટે પૂર્ણ થશે. અત્યાર સુધી દુનિયાભરના એથ્લેટ્સે પોતાની પ્રતિભા સાબિત કરી છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં ચમક્યા છે. હાલમાં જ કંઈક એવું બન્યું છે જેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. એક રમતવીરને ખૂબ સુંદર હોવાના કારણે તેના દેશમાં પરત મોકલવામાં આવી હતી.
Aug 8,2024, 18:45 PM IST
motivational story
અકસ્માત બાદ એક હાથથી સ્વિમિંગમાં કમાયું નામ, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી...
જ્યારે કોઈ વ્યક્તિ નું શરીરનું એક અંગ દૂર થઈ જતું હોય છે ત્યારે તે નાસીપાસ થઈ જતો હોય છે અને તેની દુનિયા પૂરી થઈ ગઈ હોય તેવું તે માની લેતો હોય છે. પરંતુ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવવાના લક્ષ્ય સાથે આંકરી મહેનત પણ કરતા હોય છે.
Aug 8,2024, 16:10 PM IST
ભાવનગર
વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત
વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે.
Aug 27,2019, 17:01 PM IST
Trending news
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..
bullion
ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી