हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
AFG
26/ 1
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
T20 Cricket
T20 cricket News
T20 World Cup 2024
ભારત સામે મેચ હાર્યા બાદ પોક મુકીને રડવા લાગ્યો પાકિસ્તાની ખેલાડી! વીડિયો વાયરલ
IND vs PAK: ભારત સામે હાર બાદ પાકિસ્તાનનો એક ખેલાડી મેદાનમાં રડતો જોવા મળ્યો. ખુદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ તેને સાન્વના આપવાનો પ્રયાસ કર્યો.
Jun 10,2024, 12:00 PM IST
sports news
IPL વચ્ચે અચાનક આવ્યા એક ખરાબ સમાચાર, દિગ્ગજ ભારતીય ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા
IPL CRICKET : પૂર્વ કેપ્ટન, દિગ્ગજ ઓલરાઉન્ડર અને સ્પોટ્સ મેન તરીકેની છબિ ધરાવતા દિગ્ગજ ભારતીય ક્રિકેટનું અચાનક અવસાન થયું છે. સિનિયર ખેલાડીના નિધનથી ક્રિકેટ જગતમાં પ્રસરે શોકની લાગણી પ્રસરી છે.
Apr 4,2024, 16:53 PM IST
T20 Cricket
16 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 5 રન પણ ન બનાવી શક્યો કોઈ બેટર, બની ગયો શરમજનક રેકોર્ડ
Zimbabwe Domestic Twenty20 Competition: ઝિમ્બાબ્વેની એક ટી20 લીગમાં 230 રનના ટાર્ગેટની સામે એક ટીમ 16 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેનો કોઈ બેટર પાંચ રન પણ બનાવી શક્યો નહીં.
Mar 10,2024, 16:44 PM IST
Jan Nicole Loftie-Eaton
11 ચોગ્ગા, 8 સિક્સ, ફટકારી ટી20 આંતરરાષ્ટ્રીયની સૌથી ઝડપી સદી, રોહિતથી પણ ભયાનક બેટર
Jan Nicol Loftie-Eaton Fastest T20I Hundred: નામીબિયાના જોન નિકોલ લોફ્ટી-ઈટને ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી દીધો છે. તેણે માત્ર 33 બોલ પર 11 ચોગ્ગા અને 8 સિક્સની મદદથી સદી પૂરી કરી હતી.
Feb 27,2024, 15:50 PM IST
Yashasvi Jaiswal
Video Viral: ટીમ ઈન્ડિયાને મળી ગયો છે લેફ્ટી 'સહેવાગ', છગ્ગો મારીને પુરી કરી સદી
Ind vs Eng Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયામાં આવી ગયો છે લેફ્ટી વીરેન્દ્ર સહેવાગ. ચોગ્ગા-છગ્ગા સિવાય નથી કરતો વાત.
Feb 2,2024, 17:27 PM IST
Kuldeep Yadav
W W 0 W 1 W... સાઉથ આફ્રીકા પર ચાલી કુલદીપની 'ચાબુક', નોંધાવ્યા આ મોટા રેકોર્ડ્સ
IND vs SA, 3rd T20I: ભારતે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 મેચમાં 106 રનથી મોટી જીત નોંધાવી હતી. આ સાથે સિરીઝ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ. આ મેચમાં ચાઈનામેન સ્પિનર બોલર કુલદીપ યાદવે કરી બતાવ્યો.
Dec 16,2023, 19:46 PM IST
IND vs WI
150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં 4 રને પરાજય
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ ટી20 મેચમાં ભારતને 4 રને પરાજય આપી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Aug 3,2023, 23:52 PM IST
ipl 2023
IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી
IPL 2023 Full Squad: IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી સૈમ કરન છે, જેને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલની 10 માંથી 7 ટીમોમાં હવે 25-25 ખેલાડીઓ છે, જ્યારે 2 ટીમોમાં 22-22 ખેલાડીઓ છે. તે જ સમયે, એક ટીમમાં કુલ 24 ખેલાડીઓ છે.
Mar 10,2023, 12:23 PM IST
Aiden Markram
મેદાનમાં મચી ગયું તોફાન! હાથમાં બેટ લઈ આ ભઈ તો વિફર્યા, સાવ રોવા જેવા થઈ ગયા બોલર
T-20 Cricket: દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં બેટ્સમેને એવી રમત બતાવી કે વિરોધી ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને બોલરો રેવા જેવા થઈ ગયા. એમના પર જાણે મુસીબતોનો પહાડ આવી ગયો હોય એમ લાગતું હતું. અને જો તે તૂટે તો પણ વિરોધીઓને મેચમાં ધૂળ ખાવી પડે છે. અમે વાત કરી રહ્યા છીએ SA20ની બીજી સેમિફાઇનલમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર વિશે.
Feb 10,2023, 11:20 AM IST
Aaron Finch
ચોગ્ગા-છગ્ગા મારીને મેચ જીતાડતા ઓસ્ટ્રેલિયાના ખતરનાક ખેલાડીએ લઈ લીધી નિવૃત્તિ
Finch Retires From International Cricket: ઓસ્ટ્રેલિયાના T20I કેપ્ટન આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ફિન્ચે આ રીતે અચાનક નિવૃત્તિ કેમ લઈ લીધી એ દરેક માટે મોટો સવાલ હતો.
Feb 7,2023, 8:10 AM IST
Cricket Match
મૌકા...મૌકા...! ભારત-પાકિસ્તાનના મહામુકાબલા માટે મંચ તૈયાર, જાણો મેચ અંગેની માહિતી
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. એક ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે તેમના દેશમાં આ બે ટીમો વચ્ચે ટી 20 મેચ રમાઈ શકે છે.
Jan 20,2023, 14:48 PM IST
ind vs sl cricket match
Ind Vs SL: શ્રીલંકા સામે પ્રથમ વનડે સીરિઝ પહેલાં ભારતને ઝટકો, આ સ્ટાર ખેલાડી બહાર
Ind Vs SL: જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે રમવાની છે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ ODI ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
Jan 9,2023, 14:38 PM IST
ICC t20 ranking
T20 Ranking: નવા વર્ષમાં પણ નંબર વન સૂર્યકુમાર, ઈશાન કિશાન અને હુડ્ડાને થયો ફાયદો
ICC T20 Ranking players આઈસીસીના લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ભારતના ઈશાન કિશન અને દીપક હુડ્ડાને ફાયદો થયો છે. સૂર્યકુમાર યાદવ નવા વર્ષમાં પણ નંબર વન પર યથાવત છે. તો હુડ્ડાની ટોપ-100માં એન્ટ્રી થઈ છે.
Jan 5,2023, 17:58 PM IST
ind vs nz t20 series
લોકો જેને ખાલિસ્તાની કહીને ધૂતકારતા હતા, આજે એ ટીમ ઈન્ડિયાનો મેઈન બોલર છે!
IND vs NZ T20 Series: ભારતીય ટીમનો એક ખેલાડી એવો છે જેને લોકો પહેલાં ખાલિસ્તાની કહીને તેનો વિરોધ કરતા હતાં. આજે એ જ ખેલાડી ટીમ ઈન્ડિયાની આન બાન અને શાન છે.
Nov 23,2022, 9:49 AM IST
Ind vs Eng
IND vs ENG : કોહલીના નામે વધુ એક રેકોર્ડ, T20Iમાં પૂરા કર્યાં 4 હજાર રન
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4000 રન પૂરા કરનાર દુનિયાનો પ્રથમ બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં 42મો રન પૂરા કરતા આ સિદ્ધિ મેળવી હતી.
Nov 10,2022, 15:02 PM IST
Suryakumar Yadav
પાકિસ્તાનનો દબદબો ખતમ, સૂર્યકુમાર બન્યો નંબર-1 બેટર, કોહલી પણ ટોપ-10માં
Suryakuamr Yadav: ICC ના તાજા ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર વન બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડી આ સિદ્ધિ હાસિલ કરી છે.
Nov 2,2022, 15:19 PM IST
asia cup 2022
પાકિસ્તાન સામે કોહલીની અડધી સદી, રોહિત શર્માને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup 2022: કોહલીએ 36 બોલમાં ચાર ફોર અને એક સિક્સની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 32મી અડધી સદી છે.
Sep 4,2022, 21:51 PM IST
WI vs IND
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર કોહલીને આરામ આપવા મુદ્દે પસંદગીકારો પર ભડક્યા કપિલ દેવ
કોહલી ગ્રોઇનની ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બહાર રહ્યો હતો. પરંતુ લોર્ડ્સમાં બીજી વનડેમાં તેની ટીમમાં વાપસી થઈ હતી. કોહલીએ આ મેચમાં 16 રન બનાવ્યા હતા.
Jul 15,2022, 15:25 PM IST
Rohit Sharma
સૂઝી બેટ્સ અને એલિસ પેરીને પાછળ છોડી રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ
ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે હવે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. રોહિતે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે પોતાના કરિયરની 127મી મેચ રમી હતી.
Jul 10,2022, 16:07 PM IST
eng vs ind
સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, ટી20 ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. ભુવી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે.
Jul 10,2022, 12:13 PM IST
Trending news
Whatsapp
Alert! તમારી પાસે પણ આ સ્માર્ટફોન હશે તો બંધ થઈ જશે WhatsApp, ચેક કરો લિસ્ટ
gujarat
ભાવનગર સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પગલે તંત્ર એલર્ટ; NDRF તહેનાત કરાઈ
Amarnath Yatra 2024
29 જૂનથી શરૂ થશે બાબા બર્ફાનીની યાત્રા, આ વર્ષે ભક્તોને અનેક નવી સુવિધાઓ મળશે
rahul gandhi
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, શક્તિશાળી હોય છે આ પદ
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર