हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tarak Mehta
Tarak mehta News
ZEE 24 Kalak Original Video
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર સંકટના વાદળ ઘેરાયા! પ્રોડ્યુસર વિરુદ્ધ FIR દાખલ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર સંકટના વાદળ ઘેરાયા! પ્રોડ્યુસર વિરુદ્ધ FIR દાખલ
Jun 20,2023, 16:53 PM IST
gujarat
તારક મહેતાની જાણીતી અભિનેત્રી ગુજરાતની મુલાકાતે; ખોડલધામમાં કર્યા દર્શન, જુઓ PHOTOs
ઝી બ્યુરો/જેતપુર: લેઉવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર ખાતે આજે તારક મહેતા ફેઈમ અંજલિ મહેતા (નેહા મહેતા) આવી પહોંચ્યા હતા.
Apr 17,2023, 20:06 PM IST
Tarak Mehta
તારક મહેતા ફેમ જેઠાલાલે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા
Tarak Mehta fame Jethalal at BAPS Swaminarayan temple
Dec 14,2022, 17:30 PM IST
TMKOC
જેઠાલાલ છે શોના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, જાણો સંપૂર્ણ સ્ટારકાસ્ટની ફી
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોનું દરેક પાત્ર ઘરે ઘર ફેમસ છે. જ્યારે, ઘણા પાત્રો એવા પણ છે, જેમના વિના આ શો અધૂરો છે. જેમાં જેઠાલાલ, તારક મહેતા, અંજલિ ભાભી, ભીડે અને ચંપકલાલ જેવા અનેક પાત્રોનો સમાવેશ થાય છે. તમામ પાત્રો પોતપોતાની રીતે લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે શોના આ તમામ પાત્રો તમારું મનોરંજન કરવા માટે મેકર્સ પાસેથી કેટલી ફી લે છે. આજે અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને તમે ચોંકી જશો.
Jul 6,2022, 18:51 PM IST
Munmun Dutta
તારક મહેતાની બબીતાજીએ શરૂ કર્યો નવો બિઝનેસ, શું હવે શોમાં મુનમુન દત્તા જોવા મળશે?
મુનમુન ખાવા-પીવાની વસ્તુઓને લઈને ઘણી પેશનેટ છે. એટલે તેણે ફૂડ બિઝનેસની શરૂઆત કરી છે. જોતે આ બિઝનેસમાં તે એકલી નથી. આ કામ તેણે પોતાના રાખી ભાઈ અને રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટના ઓનર કેયુર શેઠની સાથે શરૂ કર્યું છે.
Feb 19,2022, 10:09 AM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOC: જેઠાલાલથી લઈને બબીતા જી સુધી, જાણો કેટલું ભણેલા છે તારક મેહતાના કલાકારો
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેની પર્સનલ લાઇફ વિશે જાણવા માંગે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સ્ટાર કાસ્ટ પણ વધારે છે. શોના કલાકરો ભણેલા ગણેલા છે. આજે અમે જેઠાલાલથી લઈને દયાભાગી સુધી બધાની ડિગ્રી પર નજર કરીશું.
Jun 21,2021, 17:06 PM IST
Tarak Mehta
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ બન્યા ગઢડાના મહેમાન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સ્ટાર દિલીપ જોષી(જેઠાલાલ) ગઢડા આવ્યા. ગઢડા ખાતે ઉજવાઈ રહેલ બી.એ.પી.એસ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. દિલીપ જોશીએ બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામીના દર્શન કરી વચનામૃત ગ્રંથની મહાપૂજા કરી અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Mar 9,2020, 18:50 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ