Bhavnagar News: ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવાના તમામ દાવાઓ વચ્ચે ભાવનગરના મહુવામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીને બદલે ખુદ એક શિક્ષકે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ બાદ આ આખું કૌભાંડ ખુલ્લું પડ્યું છે, જેના પગલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પણ છે. રાજ્યમાં અનેક જગ્યાએથી દારૂ ઝડપાતો રહે છે. પરંતુ મોરબીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શિક્ષક દારૂનો નશો કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા.
સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે TET પાસ કરવું બધા શિક્ષકો માટે ફરજિયાત રહેશે. જો કે, હવે એક મોટી અપડેટ સામે આવી છે.
દેશના ગૃહમંત્રી.. ચૂંટણીના ચાણક્ય.. ભારતીય રાજકારણના સૌથી પાવરફુલ વ્યક્તિ..પરંતુ એક શિક્ષકની નજરમાં.. આજે પણ એ જ વિદ્યાર્થી. વાત છે અમિત શાહની. 20 વર્ષ બાદ પોતાના શિક્ષકના ઘરે પહોંચ્યા. પોતાના ગુરુને મળ્યા અને તેમના પગે પડ્યા. જુઓ એક સફળ વિદ્યાર્થીની શિક્ષક સાથે મુલાકાતનો આ અહેવાલ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે અચાનક વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે અમિત શાહ પોતાના બાળપણના શિક્ષક જે.ડી પટેલના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહે પોતાના શિક્ષક સાથે આશરે 20 વર્ષ બાદ મુલાકાત કરી છે.
Teaching Assistant Recruitment 2025: ગુજરાત રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ - 2025 શરૂ કરવામાં આવી છે.
Surat News: સુરતના પુણા વિસ્તારમાં રહેતી શિક્ષિકા સાથે દસ મહિનાથી ફેસબુક મારફત મિત્ર બનેલા ટ્યૂશન શિક્ષકે તેની 15 વર્ષીય તરુણીને પીંખી નાંખી હતી. આ સગીરા એકલી હતી ત્યારે પત્નીથી ખુશ નથી અને હું મરી જવાનો છું તેમ કહી ઈમોશનલ બ્લેકમેઇલિંગ કરી મોબાઈલ ફોનમાં અશ્લીલ ફિલ્મ બતાવી દુષ્કર્મ આચર્યું હતું.
Porbandar News: પોરબંદરમાં ગુરૂ-શિષ્ય વચ્ચેના સંબંધોને તાર-તાર કરતી શરમજનક ઘટના સામે આવી. કુતિયાણા તાલુકાના મહિયારી ગામે વિદ્યાર્થીની પર દુષ્કર્મનો બનાવ. હાઈસ્કુલના શિક્ષકે વિદ્યાર્થીની સાથે શાળામાં જ આચર્યું દુષ્કર્મ. મહિયારી ગામે મહંત શ્રી વિજયદાસજી વિદ્યામંદિરની ઘટના. આરોપી શિક્ષક વિક્રમ પરમાર ધોરણ 9 માં અભ્યાસ કરાવે છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Teacher Day: સૌ બાળકો ભણે, ગણે અને આગળ વધે તે માટે ડીંગુચા પ્રાથમિક શાળામાં વર્ષ-૨૦૦૭થી પ્રાથમિક શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડીંગુચા પ્રાથમિક શાળામાં બાળકોને નવીન પદ્ધતિઓ, ટેક્નોલોજી અને શૈક્ષણિક સાધનો આધારિત શૈક્ષણિક કામગીરી કરાવે છે.
Teacher found sleeping in class in Chhatarpur Madhya Pradesh watch video
ઉત્તર પ્રદેશની શાળાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક શિક્ષક શાળાના વર્ગખંડમાં વધુ વોલ્યુમમાં સ્પીકર પર ગીત વગાડી માથમાં તેલ માલિશ કરી રહ્યાં છે. તે શિક્ષક સામે તરત જ કાર્યવાહી કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સુરતના એક ટ્યુશન ક્લાસમાં મહિલાએ કંટાળીને શિક્ષક અને બાળકોને પૂરી દીધાં હતાં. અગાઉ પણ મહિલાએ ટ્યુશન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તે મહિલા અને શિક્ષક વચ્ચે સમાધાન થયું હોવાનું જણાયું હતું.
સુરતમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં શિક્ષકે તેની 15 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડકાની કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂક કરી હતી. હાલ તે શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.
Junagadh News: જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષક દ્વારા જ બાળકો સાથે અડપલા કરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ જિલ્લાના ભેંસાણની માં અમર શૈક્ષિણક સંકુલમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ શાળામાં બાળકો સાથે અડપલા કરતા હોવાનો શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે.
Teacher cuts off student's hairs at school! See what happened next in school...
મુંબઈની જાણીતી શાળાની એક શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થી સાથે જે કર્યું તે વાલીઓને ચિંતામાં મૂકી શકે તેવું છે. આ કેવો માહોલ સર્જાઈ રહ્યો છે કે જ્યાં બાળકો ટીચર સાથે પણ સેફ નથી? વિદ્યાર્થીને કારમાં બેસાડીને લઈ જતી અને એક વર્ષ સુધી અનેકવાર સેક્સ કર્યું. વિગતો તમને હચમચાવી દેશે.
In Surat a teacher chases away minor student, 23-year-old teacher granted bail
સુરતના ચકચારી કેસમાં કોર્ટે મોટો આદેશ કર્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર મહિલા શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે. કોર્ટની મંજૂરી બાદ આજથી એબોર્શનની પ્રક્રિયા શરૂ થશે.
સુરતની શિક્ષિકાએ ગુરુશિષ્યના સંબંધોને લજવે તેવું કામ કર્યું છે. એક તરફ સુરતની ટ્યુશન શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરવા નીકળી ગઈ હતી. બંને ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું.
Surat Love Story :સુરતની શિક્ષિકાએ ગુરુશિષ્યના સંબંધોને લજવે તેવું કામ કર્યું છે. એક તરફ સુરતની ટ્યુશન શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરવા નીકળી ગઈ હતી. ત્યારે હવે આ શિક્ષિકા પ્રેગ્નન્ટ થતા કેસમાં જાણીતાં સિનિયર ગાયનેકોલજીસ્ટે મોટો ખુલાસો કર્યો છે.
Recruitment of teachers in Kutch: કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
KVS Teacher: માતા પિતા પોતાના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવાના સપના સેવતા હોય છે. શું તમને ખબર છે કે આ કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોબ કેવી રીતે મેળવી શકાય?