સ્પે.એજ્યુકેટર્સની ભરતીમાં ભોપાળું! દિવ્યાંગ બાળકોના શિક્ષકોની દયનીય સ્થિતિ! ક્યારે થશે ભરતી?

Special Educator: સ્પેશિયલ એજ્યુકેટરની 3 હજાર જગ્યા માટે પરિક્ષા લેવામાં આવી. તેમાં માત્ર 188 લોકોને જ પાસ કરાયા. જેમાંથી માત્ર 139નો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોનો એવો પણ આરોપ છેકે, કાયમી ભરતી કરવી ના પડે એથી શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા કોઈકને કોઈક હથકંડ્ડા કરવામાં આવતા હોય છે. 

સ્પે.એજ્યુકેટર્સની ભરતીમાં ભોપાળું! દિવ્યાંગ બાળકોના શિક્ષકોની દયનીય સ્થિતિ! ક્યારે થશે ભરતી?
Source: Bureau

About the Author