हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Teaching
Teaching News
gujarat
ગરબામાં જનરેશન ગેપ! યુવાઓ સાથે તાલ મિલાવવા વડીલો શીખી રહ્યા છે ડોઢીયું અને ટેટુડો
નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વર્ષ 1994 માં નવસારીજનોને દોઢીયાની ઓળખ કરાવી, દોઢિયા શીખવ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી નવસારીમાં દોઢિયાના વર્ગો ચલાવ્યા, પરંતુ બાદમાં તેમણે દોઢિયા શીખવવાનું બંધ કર્યું હતુ.
Sep 24,2024, 16:13 PM IST
breaking news
‘આ ગાય છે,આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ’,ગુજરાતની આ સ્કૂલે કુમળા બાળકોમાં રોપ્યું ઝેર
Gujarat : ગાંધીધામ જી ડી ગોયન્કા ટોર્ડલર હાઉસની લાપરવાહીથી વિવાદ સર્જાયો છે. નાના બાળકોને ગૌમાંસ ખાઈ શકાય તેવુ ભણાવાતુ હોવાનું બહાર આવ્યું હતું આ પત્ર વાલીઓના ધ્યાનમાં આવતા આક્રોશ ફેલાયો હતો.
Mar 20,2024, 11:15 AM IST
Teachers village
15 હજારની વસ્તીવાળા આ નાનકડા ગામમાંથી કઈ રીતે 350થી વધુ યુવાઓ બન્યા સરકારી શિક્ષક?
Teachers Village: એક એવું ગામ જે કહેવાય છે શિક્ષક બનાવવાની ફેક્ટરી...જીહાં જાણીને નવાઈ લાગશે કે આવું કેમ કહેવામાં આવે છે, પણ આ ગામમાં મોટાભાગના લોકો શિક્ષક જ કેમ બને છે તે પણ જાણીએ....
Aug 14,2023, 18:15 PM IST
business idea
Business Idea: આ બિઝનેસથી તમે દર મહિને કમાઈ શકો છો લાખો રૂપિયા, બસ આ બાબતોનું રાખવું
Teaching: જો તમે પ્રોફેશનલ કોર્સીસ સંબંધિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરો છો, તો તમારે સારા શિક્ષકોની પણ ભરતી કરવી પડશે. તમારી કોચિંગ સંસ્થામાં જેટલા સારા શિક્ષકો હશે, તેટલું જ તમારી કોચિંગ સંસ્થાનું નામ થશે અને વધુ વિદ્યાર્થીઓ જોડાશે.
Jul 11,2023, 9:25 AM IST
gujarat
ગુજરાતની આ સ્કૂલ મોટા વિવાદમાં! વિદ્યાર્થીઓને બિનહિન્દુ પ્રાર્થના શિખવાડનો આક્ષેપ
ગીર સોમનાથના વેરાવળની સ્કૂલ એક મોટા વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં વિધાથીઓને બિનહિન્દુ પ્રાર્થના બોલાવવામાં તેમજ શીખવાડવામાં આવતા હિન્દુ સમાજ રોષે ભરાયો હતો.
Mar 14,2023, 17:21 PM IST
gujarat
શિક્ષક જગતને શર્મનાદ કરતો કિસ્સોઃ શિક્ષકે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણીઓ કરી છેડતી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા આવેલ કન્યા શાળામાં જાવેદ ચુડેસરા નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલા કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
Dec 20,2022, 19:34 PM IST
gujarat
શું ગુજરાતના વિદ્યાર્થીઓ આમ ભણશે? MS યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે
તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે.
Oct 14,2022, 18:04 PM IST
business ideas
ચાલુ નોકરીએ ઇન્વેસ્ટમેન્ટ વગર શરૂ કરો આ બિઝનેસ, ફાયદો જ ફાયદો
Business Without Investment: ઘણી વખત લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે, પરંતુ ફંડની અછતના કારણે બિઝનેસ શરૂ કરી શકતા નથી. જોકે, ઘણા એવા બિઝનેસ પણ છે જેની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ વગર પણ કરી શકાય છે.
Jul 23,2022, 18:15 PM IST
Rajkot
21 ડિસેમ્બરથી રાજકોટ AIIMSની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ
આવતીકાલથી શરૂ થતી AIIMS ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે.
Dec 20,2020, 15:59 PM IST
Bhavnagar
ભાવનગરની શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે ભવિષ્યમાં ઉપયોગી બનતો આ પાઠ
ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધો.4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ "શાળા બચત બેંક" કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી "શાળા બચત બેંક"માં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂ. ને શાળાના રામહાટ તેમજ કેન્ટીન માં રોકાણ કરી તેમના નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ પણ આપવામાં આવે છે.
Dec 16,2019, 14:23 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ