हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
192/ 4
(36)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Titanic
Titanic News
kate winslet
ટાઈટેનિક સાથે જોડાયેલું નવું રહસ્ય, કેટ વિન્સલેટે 27 વર્ષ બાદ શેર કર્યું સિક્રેટ
Kate Winslet Reveals Anecdote About Titanic: કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડિકૈપ્રિયોની આઈકોનિક ફિલ્મ ટાઈટેનિક 27 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. આજે પણ આ ફિલ્મને બહુ જ પસંદ કરવામાં આવે છે. આજે પણ ફિલ્મમમાં કેટ વિન્સલેટ અને લિયોનાર્ડોના પાત્રને લોકો પસંદ કરે છે. ફિલ્મ સાથે જોડાયેલા અનેક કિસ્સા છે, જે સમય સમય પર ફિલ્મ કલાકારો શેર કરતા રહેતા. હાલમાં જ ફિલ્મમાં રોઝનું પાત્ર ભજવનાર કેટ વિન્સલેટે ફિલ્મ સાથે જોડાયેલો મજેદાર કિસ્સો શેર કર્યો છે. જે લિયોનાર્ડ સાથે જોડાયેલો છે.
Oct 28,2024, 13:43 PM IST
Royal Caribbean
સમુદ્રની સફરે નિકળ્યું દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ, સુવિધાઓ બેશુમાર, જુઓ તસવીરો
Royal Caribbean Cruise: વિશ્વના સૌથી મોટા ક્રુઝ જહાજે મિયામી બંદરથી તેની પ્રથમ સફર શરૂ કરી છે. આ જહાજ ટાઇટેનિક કરતાં પણ ઘણું મોટું છે. આવો અમે તમને બતાવીએ આ ક્રૂઝની અદભૂત તસવીરો.
Jan 29,2024, 23:07 PM IST
James Cameron
આ વ્યક્તિએ 33 વખત જોયો ટાઇટેનિકનો કાટમાળ, ડેક પર લંચ પણ કર્યું
james-cameron-went-down-to-see-the-titanic-33-times
Sep 21,2023, 20:40 PM IST
ZEE 24 Kalak Original Video
ટાઇટેનિકથી 5 ગણું વિશાળ છે આ ક્રૂઝ, સમુદ્રમાં ઉતરશે તો દુનિયાનું મોટું જહાજ બનશે
worlds largest cruise ship icon of the bigger the size of the titanic
Aug 11,2023, 8:30 AM IST
Titan Submarine
ટાઈટન મુસાફરોએ કેવી રીતે પસાર કર્યો હતો અંતિમ દિવસ? પળે પળની વિગત સામે આવી
Titan Submarine: ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે પાંચ લોકોને સાગરના પેટાળમાં લઈ ગયેલી સબમર્સિબલ ટાઈટનમાં વિનાશકારી વિસ્ફોટે તેમના પરિવારને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે. સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન પણ સવાર હતા. હવે દાઉદની પત્નીએ જણાવ્યું છે કે ટાઈટન પર સવાર થઈને સમુદ્રના તળિયે જતા પહેલા પતિ, પુત્ર અને અન્ય મુસાફરોએ પોતાનો છેલ્લો દિવસ કેવી રીતે વિતાવ્યો હતો.
Jul 4,2023, 13:18 PM IST
Titanic
શબમરીનમાં મોતની અંતિમ પળો..જાણીને ધ્રુજી ઉઠશો, મિલિસેકન્ડ્સમાં ટુકડાંમાં ફેરવાઈ ગયા
Titan Submarine: ઓશનગેટની 22 ફૂટ લાંબી શબમરીન ટાઈટન એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગઈ. તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત થઈ ગયા. મોત કેટલું દર્દનાક હશે તેનો આપણે ખાલી અંદાજો લાવી શકીએ છીએ. જે પાંચ લોકો ડૂબીને મૃત્યુ પામ્યા છે તેમની લાશ સુદ્ધા મળી નહીં શકે તેવું કહેવાઈ રહ્યું છે. અમેરિકી નૌસેનાના ડોક્ટર રહી ચૂકેલા એક રિટાયર ઓફિસરે જણાવ્યું કે આ નાનકડી શબમરીનમાં મોતના આખરી પળ કેવા હશે. વિશ્વાસ નહીં કરી શકો કે જે પણ કઈ તેમણે બતાવ્યું કે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.
Jun 27,2023, 19:36 PM IST
ZEE 24 Kalak Original Video
ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલ ટાઈટન સબમરીનમાં સવાર લોકોના મોત!
ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલ ટાઈટન સબમરીનમાં સવાર લોકોના મોત!
Jun 23,2023, 15:11 PM IST
Titanic Submarine
ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત, ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયા હતા
OceanGate : ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા માટે 13000 ફૂટ નીચે સમુદ્રમાં ગયેલા ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સબમરીનમાં અબજપતિ ઉદ્યોગપતિ અને OceanGate કંપનીના સીઈઓ સ્ટોકટન રશ પણ સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની મૂળના અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ પણ આ સબમરીનમાં હતા.
Jun 23,2023, 9:20 AM IST
Titanic
ફિલ્મમાં સૌથી છુપાવ્યું! પણ અમે જણાવીશું ટાઇટેનિક સાથે જોડાયેલા આ 10 રહસ્યો
Unknown facts of Titanic: Titanic 10 એપ્રિલ 1912ના રોજ ઇંગ્લેન્ડ છોડ્યું અને ક્યારેય પાછું આવ્યું નહીં. આ સફર તેની પ્રથમ અને છેલ્લી સફર હતી. જ્યારે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે તેમાં સવાર 1500 થી વધુ લોકો માર્યા ગયા હતા. જાણો ટાઈટેનિક વિશેની એ વાતો, જે ફિલ્મમાં પણ નથી કહેવામાં આવી.
Apr 15,2023, 13:23 PM IST
Titanic Story
ટાઈટેનિક વિશે તમે આ વાતો ક્યારેય નહીં સાંભળી હોય, આ જહાજમાં વસેલું હતું આખું શહેર
ટાઈટેનિક એક સમુદ્રી જહાજ હતું. તેનું જીવનકાળ માત્ર 5 દિવસનું હતું. પરંતુ ડૂબવાના દાયકા પછી પણ લોકો તેને ભૂલી શકતા નથી. આ જહાજ સાથે જોડાયેલ અનેક રોચક વાત છે જેને તમે જાણીને હેરાન રહી જશો.
Dec 8,2022, 8:00 AM IST
Titanic
26 વર્ષ પહેલા ટાઇટેનિક નજીકથી મળ્યું હતું સિગ્નલ, હવે વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો મોટો 'ખજાનો...'
26 years ago, the signal was received close to the Titanic, now the scientists got their hands on a big 'treasure...'
Nov 16,2022, 0:20 AM IST
Avatar 2
ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2 માં ખતરનાક અવતાર, ફિલ્મના ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ
Avatar 2 First Look: 'અવતાર'ના પહેલા પાર્ટ બાદ ચાહકોને 'અવતાર 2' નો લાંબા સમયથી ઈંતેજાર હતો. ફિલ્મ 3D માં રીલિઝ થશે. સોશિયલ મીડિયા પર 'અવતાર 2' ના ફર્સ્ટ લૂકે ધમાલ મચાવી દીધી છે.
Jul 2,2022, 13:39 PM IST
gujarat
મોટી દુર્ઘટના: મોરબીમાં 'ટાઈટેનિક' જેવી ઘટના, નવલખીના દરિયામાં બાર્જ ડૂબ્યું
ગત શનિવારે સાંજના સમયે મોરબી નજીક આવેલા દરિયામાં ઉભેલ જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને બાર્જને કાંઠે લઈને આવતા હતા, ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરયિામાં ડૂબ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 1200 ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે.
May 16,2022, 17:21 PM IST
FGHANISTAN
Titanic ના Hero થી કેમ ગભરાતું હતું Taliban? તાલિબાને બહાર પાડ્યો હતો વિચિત્ર ફતવો
એક સમયે હૉલીવૂડની ફેમસ ફિલ્મ ટાઇટેનિકના હીરો લિયોનાર્ડો ડિકેપ્રિયોથી તાલિબાની સરકાર એવી ડરી ગઈ હતી કે, કાયદેસર તાલિબાને ફતવો જાહેર કર્યો હતો. તાલિબાને અફઘાનીઓને લિયોનાર્ડો ડિકેપ્રિયોથી દૂર રહેવાનો ફરમાન આપ્યો હતો.
Sep 1,2021, 12:39 PM IST
Titanic
હજારોની લોકોની કબર બનીને સમુદ્રમાં સમાયેલા ટાઈટેનિક જહાજની ટુર માટે થઈ મોટી જાહેરાત
ટાઈટેનિક (Titanic) જહાજ વિશે કહેવામાં આવે છે કે, તે એ સમયનું દુનિયાનું સૌથી સુંદર અને મોટું જહાજ હતું. આ જહારના નિર્માણકર્તાઓએ દાવો કર્યો હતો કે, ટાઈટેનિક ક્યારેય પણ નહિ ડૂબે, પરંત પોતાની પહેલી મુસાફરીમાં જ આ જહાજ હજારો લોકોની કબર બનીને સદા માટે સમુદ્રની ઊંડાઈમાં ગરકાવ થઈ ગયું.
Nov 19,2020, 8:53 AM IST
Trending news
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!