torture

મહેમદાબાદમાં સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ

મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કમાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત રાત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જીલ્લાના ઉમરેઠ ગામમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભીની દીકરી જલ્પાના ગત ૧૮-૦૧-૨૦૨૦ ના રોજ જ્ઞાતિના રીતિ રિવાજ પ્રમાણે ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર ૬૮માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે થયા હતા. 

Sep 24, 2021, 05:40 PM IST

પરિવારનાં ટોર્ચરથી કંટાળેલી વહુએ 8 માસનાં પુત્રને મારી નાખ્યો અને પછી...

તાલુકાના પાવાગઢ નજીક આવેલ મોટી ઉભરવાણ ગામે સગી માતાએ પોતાના જ 8 માસના પુત્રનું ગળુ દબાવી હત્યાં કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનસિક  ત્રાસથી કંટાળી પગલું ભર્યાની હકીકત સામે આવી છે. હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયાની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. 

Mar 16, 2021, 11:54 PM IST

સાસુએ પૈસા માંગ્યા જમાઇએ નહી આપતા વહુએ સાણસી મારી,થયું એવું કે બાળક રઝળી પડ્યું

સામાન્ય રીતે પતિનો ત્રાસ હોય અને પત્નીએ કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના જોવા મળતી હોય છે. જો કે નરોડામાં એવી ઘટના બની જેમાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો. યુવકના આપઘાત બાદ પત્ની અને સાસુની તો ધરપકડ કરાઈ પણ આ યુવકના નાના બાળકનું શુ તે સવાલ થઈ રહ્યો છે.

Jan 10, 2021, 06:56 PM IST

31ની રાત્રે નકલી પોલીસનો ત્રાસ, અસલી પોલીસને ઓળખવા માટે કરો આ કામ

* 31 ની રાત્રે પોલીસ પકડે તો માંગજો પહેલા આઇકાર્ડ
* બહુરૂપી નકલી પોલીસ અસલી પોલીસની ગિરફતમાં
* નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સો ધરપકડ
* રિલીફ રોડ પર વેપારીઓને માસ્કના ફંડીગ નામે પડાવતાં પૈસા

Dec 31, 2020, 10:30 PM IST

અમદાવાદમાં વ્યાજના વિષચક્રએ લીધો વધુ એક જીવ, મૃતકે આપઘાત કરતા પહેલા બનાવ્યો Video

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંકએ કોઈનો જીવ લીધો છે. રામોલમાં રહેતા એક વેપારીએ તેના જ કૌટુંબિક અને મિત્રો પાસેથી દસેક લાખ રૂપિયા વ્યાજે લીધા. લોકડાઉનને કારણે ધંધો ઠપ થતા તે ન ચૂકવી શક્યો

Sep 7, 2020, 03:11 PM IST

વ્યાજખોરનો આતંક: કેમિકલના વેપારીએ ધાબેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત

ફરી એકવાર વ્યાજખોરના આતંકના કારણે એક વેપારીએ જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો. શુ છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...

Jul 22, 2020, 06:24 PM IST

વ્યાજનાં ખપ્પરમાં વધારે એક જીવ હોમાયો: સુરતનાં વેપારીએ કર્યો આપઘાત

દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવામાં નિસફળ રહી છે. ત્યારે વધુ એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા હીરા દલાલે 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Feb 29, 2020, 10:11 PM IST

માંગરોળમાં દિપડા બાદ મગરથી ફફડતા ખેડૂતો, ફોરેસ્ટનું વાઇ વાઇ વાડી દી ઉગે દાડી જેવું વલણ

સૌરાષ્ટ્ર પર કુદરત તો ઠીક પરંતુ કુદરતી સંપત્તી પણ રૂઠી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ગીર-અમરેલી અને આસપાસનાં વિસ્તારમાં જ્યારે દીપડાઓની રંઝાડ વધી છે. જમીન પર ખેડૂત ભયભીત જ રહે છે પોતાની ખેતીનું રક્ષણ કરવા માટે પણ પાંજરે પુરાઇને રહેવું પડે છે. તેવામાં હવે પાણી પણ ખતરનાક બન્યું છે. માગરોળ તાલુકાનાં ઓસા ગામની નદીમાંવિશાળ મગરે દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગામનાં વાડી વિસ્તારમાં મગર જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Dec 27, 2019, 06:04 PM IST
lepard torture hunters in this area Of Surat PT4M29S

સુરતના આ વિસ્તારમાં ખેડૂતોને શિકારી દિપડાનો ત્રાસ, જુઓ વીડિયો

સુરતના આ વિસ્તારમાં ખેડૂતોને શિકારી દિપડાનો ત્રાસ, જુઓ વીડિયો

Nov 22, 2019, 05:50 PM IST

અમદાવાદ: યુવતિના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે કરી રૂપિયાની માગ

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પણ તેના કારણે મહિલાઓને ત્રાસ પણ વધ્યો છે. આ પ્રકારની એક ઘટના અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં બની છે. જેમાં યુવક મિત્રએ તેની સગીરા મિત્રના ફોટો મેળવી તેની પાસેથી પૈસા પડાવ્યા અને ધમકીઓ આપી હતી. 

Oct 15, 2019, 07:48 PM IST

સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી

હજી પણ સમાજમાં દીકરા દીકરીના જન્મને લઈ દુષણો ચાલી રહ્યા છે. જેનું એક તાજું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. જ્યાં બાળકીના જન્મને લઇ પતિ દ્વારા પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 

Sep 7, 2019, 06:01 PM IST

સુરત: ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ટ્યુશન ટીચરના ટોર્ચરથી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના અમરોલી વિસ્તારમાં ધોરણ 10માં આભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરોલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને ટ્યુશન ટીચર દ્વારા ટોર્ચર કરવાથી વિદ્યાર્થીનીએ એપાર્ટમેન્ટના ધાબા પરથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે વિદ્યાર્થીનીનો બચાવ થયો હતો. 

Jul 7, 2019, 11:12 PM IST

અરવલ્લી: સગીર વયના પ્રેમી પંખીડા પર અત્યાચાર, મોઢા કાળા કરીને આપાઇ શિક્ષા

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડાથી ગાંભોઈ રોડ ઉપર આવેલા એક ગામે પ્રેમી પંખીડા ઉપર થયેલા અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સમાજના લોકો દ્વારા પાંચ માસ અગાઉ ભાગી ગયેલા સગીર વયના યુવક અને યુવતી ને પકડી પાડવામાં આવ્યા હતા. 
 

Jul 3, 2019, 10:28 PM IST
Businessman Suicide Due To Usury torture PT1M29S

અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આતંક આવ્યો સામે, જુઓ હવે શું કર્યું

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

May 28, 2019, 02:55 PM IST
Ahmedabad Kin set to take out  Antim Yatra  of PSI who committed suicide following DySP s torture PT7M55S

PSI દેવેન્દ્રસિંહના આજે અંતિમ સંસ્કાર કરાયા

Ahmedabad Kin set to take out Antim Yatra of PSI who committed suicide following DySP s torture

Jan 4, 2019, 04:00 PM IST

આદિત્યનાથની હેલ્પલાઇન ઓફીસમાં યુવતીઓને કરાઇ કેદ: ટોર્ચરનાં કારણે બેહોશ

જે યુવતીઓ સમગ્ર ઉત્તરપ્રદેશની સમસ્યાઓનું નિવારણ લાવે છે તેમને જ 4 મહિનાથી પગાર નથી મળ્યો અને તેનું નિવારણ લાવનાર પણ કોઇ નથી

Mar 9, 2018, 02:32 PM IST