unlock 5

કોરોના મહામારી વચ્ચે કોલેજો શરૂ કરવા UGC દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ

કોલેજો શરૂ કરવા બાબતે યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ રહેલી કોલેજ માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી

Nov 6, 2020, 12:07 PM IST

Breaking : દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9-12ની શાળાઓ શરૂ કરવા સરકાર મક્કમ

  • રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી
  • શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તાત્કાલિક અસરથી કોલેજો અને શાળાઓ શરૂ કરવાની એસઓપી તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી 

Nov 5, 2020, 02:11 PM IST

ગુજરાતમા શાળા-કોલેજ ખૂલવા અંગે મોટા સમાચાર

ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. શાળા કોલેજો શરૂ કરવા માટેની એસઓપી તૈયાર કરવાની કવાયત શિક્ષણ વિભાગે શરૂ કરી.

Nov 5, 2020, 01:16 PM IST

દિવાળીએ માણસો પરથી ગાયના ટોળાને દોડાવવાનો તહેવાર આ વર્ષે ગુજરાતમાં નહિ યોજાય

આગામી વર્ષ સારું નીકળે તે માટે નવા વર્ષના દિવસે ગાયને શરીર પર દોડાવવાની પ્રથા પાળવામાં આવે છે, જેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે 

Nov 2, 2020, 12:21 PM IST

ગુજરાતમાં લગ્ન સમારોહમાં મોટી છૂટછાટ, હવે 200 મહેમાનો બોલાવી શકાશે

લગ્ન સીઝનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે

Nov 2, 2020, 11:33 AM IST

ક્લબ જતાં હોય તો થઇ જજો સાવધાન! કર્ણાવતી કલબના 8 કર્મચારી કોરોનાની ચપેટમાં

અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબમાં (Karnavati Club) આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

Oct 19, 2020, 01:31 PM IST

વચ્ચે કોઈ બેસે નહિ તેથી સીટ જ બાંધી દેવાઈ, આવતીકાલથી ફિલ્મો બતાવવા મલ્ટિપ્લેક્સનું સફાઈકામ પૂરજોશમાં

થિયેટરની સાફસફાઈ કરવામાં આવી રહી છે. સાથે જ બેઠક વ્યવસ્થામાં પણ બદલાવ કરવામાં આવી રહ્યો છે

Oct 15, 2020, 02:11 PM IST

આજથી unlock-5 લાગુ, પણ ગુજરાતમાં આજે નહિ ખૂલે મલ્ટિપ્લેક્સ

મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્કના ધંધા 7 મહિનાથી બંધ પડ્યા હતા, જે આજથી ફરીથી ધમધમતા થશે. જોકે, ગુજરાતમાં આજે થિયેટર શરૂ નહિ થાય

Oct 15, 2020, 09:28 AM IST

203 દિવસ બાદ રાજકોટમાં ગાર્ડન ખૂલશે, લોકડાઉન બાદથી બંધ હતા

રાજકોટમાં કુલ 152 નાના મોટા ગાર્ડન આવેલા છે. હજુ પણ માત્ર મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. જોકે તમામ ગાર્ડન નહિ ખૂલે. માત્ર મોટા મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે

Oct 14, 2020, 12:46 PM IST

કોરોનાએ રામલીલાના કલાકારોના પેટ પર મારી લાત, નહિ મળે ક્યાંય કામ

રામલીલા (ramlila) દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ 1962 થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે

Oct 14, 2020, 07:58 AM IST

ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે સંચાલકો ઉતર્યા રસ્તા પર

  • ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની પરવાનગી માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
  • રાજકોટમાં પણ ટ્યુશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસિસના સંચાલકોએ વિરોધ કર્યો

Oct 11, 2020, 01:17 PM IST

Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અનલોક 5ની ગાઈડલાઈન(Unlock 5.0 Guidline) મુજબ શાળાઓને ફરીથી ખોલવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ શાળા અને કોચિંગ સંસ્થાઓને શ્રેણીબદ્ધ રીતે ખોલી શકાય છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક પ્રદેશોએ આ અંગે નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. 

Oct 9, 2020, 01:30 PM IST

ખૂલી ગયું અમદાવાદનું રિવરફ્રન્ટ, સાત મહિના પછી અમદાવાદીઓની ગાડી પાટા પર આવી

રિવરફ્રન્ટમાં શહેરીજનોને ફરી એકવાર પરવાનગી મળતા શહેરીજનો વોકિંગ, રનિંગ, સાયકલિંગ, યોગા અને કસરત કરતા જોવા મળ્યા

Oct 8, 2020, 08:40 AM IST

માલિકોની મોટી અવઢવ, ‘મલ્ટીપ્લેક્સ શરૂ કરીશું, તો પણ બતાવવા માટે નવી ફિલ્મો ક્યાં છે?’

50 ટકા મલ્ટિપ્લેક્સ અને થિયેટરના સંચાલકો મલ્ટીપ્લેક્સ, થિયેટર ખોલવાના સમર્થનમાં છે. જ્યારે કે 50 ટકા બંધ રાખવાના સમર્થનમાં છે

Oct 7, 2020, 01:54 PM IST

15 ઓક્ટોબર પછી આ શરતો પર ખુલશે શાળાઓ, સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

. શિક્ષણ મંત્રાલયે અનલોક 5.0 માટે ગાઈડલાઈન્સને વિશે ટ્વીટ કરી છે અને વિસ્તારથી દરેક વાતની જાણકારી આપી છે. જો કે હાલ આ છૂટ ફક્ત નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે જ અપાઈ છે. શાળાઓ ક્યારથી ખોલવી તે તારીખ રાજ્ય સરકારો નક્કી કરશે.

Oct 4, 2020, 02:40 PM IST

15 ઓક્ટોબરથી ખુલી શકશે સિનેમા હોલ, અનલોક-5ની ગાઇડલાઇન જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. 
 

Sep 30, 2020, 08:21 PM IST
Big News About Unlocked 5 On ZEE 24 Kalak PT5M2S

ZEE 24 કલાક પર અનલોક 5 અંગે મોટા સમાચાર

Big News About Unlocked 5 On ZEE 24 Kalak

Sep 29, 2020, 10:55 AM IST

સિન્ધુ ભવન રોડ પર લોકો ટોળા વળીને બેસ્યા હતા એ 6 સ્ટોલ AMC એ સીલ કર્યાં

Amc દ્વારા સિન્ધુ ભવન રોડ, એસજી હાઇવે પર કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગત મોડી રાતે 6 સ્ટોલ સીલ કર્યા હતા

Sep 25, 2020, 08:21 AM IST